નવી મુલાકાત, નવી શરૂઆત: PM મોદી- જિનપિંગની મુલાકાતથી પાકિસ્તાન ગભરાયું

મહાબલીપુરમમાં (Mahabalipuram) આજે વિશ્વનાં બે મોટા નેતાઓનું મહામિલન થયું. વડાપ્રધાન મોદી(PM Narendra Modi) ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું  (Xi Jinping) સ્વાગત કરવા તમિલનાડુના પારંપરિક ડ્રેસમાં પહોંચ્યા. વિશ્વમાં વડાપ્રધાન મોદીને પહેલીવાર આ પ્રકારે જોયા. ઉમળકાથી બંન્ને વચ્ચે મુલાકાત થઇ અને ફરી ખુબ જ મિત્રતાભર્યા અંદાજમાં સંસ્કૃતીના વારસા વચ્ચે જિનપિંગ ફરતા જોવા મળ્યા. જેના કારણે ચીનનો સદીઓ જુનો સંબંધ છે.
નવી મુલાકાત, નવી શરૂઆત: PM મોદી- જિનપિંગની મુલાકાતથી પાકિસ્તાન ગભરાયું

ચેન્નાઇ : મહાબલીપુરમમાં (Mahabalipuram) આજે વિશ્વનાં બે મોટા નેતાઓનું મહામિલન થયું. વડાપ્રધાન મોદી(PM Narendra Modi) ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું  (Xi Jinping) સ્વાગત કરવા તમિલનાડુના પારંપરિક ડ્રેસમાં પહોંચ્યા. વિશ્વમાં વડાપ્રધાન મોદીને પહેલીવાર આ પ્રકારે જોયા. ઉમળકાથી બંન્ને વચ્ચે મુલાકાત થઇ અને ફરી ખુબ જ મિત્રતાભર્યા અંદાજમાં સંસ્કૃતીના વારસા વચ્ચે જિનપિંગ ફરતા જોવા મળ્યા. જેના કારણે ચીનનો સદીઓ જુનો સંબંધ છે.

'મહાબલી' પુરમમાં બંન્ને રાષ્ટ્રાધ્યક્ષો ખુબ જ હળવાશનાં મુડમાં જોવા મળ્યાં
આજે વડાપ્રધાન મોદી જિનપિંગ જેમ જેમ એક એક પગલુ ભરી રહ્યા હતા, પાકિસ્તાનના ધબકારા વધી રહ્યા હતા. આજે જ્યારે જિનપિંગ અને મોદીના ચહેરા પર ગંભીરતા આવતી હતી પાકિસ્તાનની ચિંતા વધી જતી હતી ન જાણે કેમ બંન્ને નેતા કયા ગંભીર મુદ્દે વાતચીત કરી રહ્યા છે. પાકિસ્તાન જાણે છે કે હિન્દુસ્તાન સૌથી ગંભીર સમસ્યા આતંકવાદ છે. પાકિસ્તાને એ પણ જાણે છે કે  હિન્દુસ્તાન માટે સૌથી ગંભીર સમસ્યા આતંકવાદ છે. પાકિસ્તાને આતંકવાદ મુદ્દે એકલું પાડ્યા બાદ તેની પાસે ચીન ઉપરાંત અન્ય કોઇ પણ મદદ નથી. પાકિસ્તાન માટે ચીન પણ તેનું સૌથી મોટુ હિમાયતી છે પરંતુ આજે તે ચીનના રાષ્ટ્રપતિ હિન્દુસ્તાનનાં મહેમાન બન્યા છે.

લો બોલો ! રાફેલ પુજન મુદ્દે રાજનાથ સિંહના બચાવમાં પાકિસ્તાની આર્મીનો સંદેશ
એરપોર્ટ પર શી જિનપિંગનું શાનદાર સ્વાગત પાકિસ્તાનનું હૃદય વલોવી નાખનારુ હતું. શી જિનપિંગ હવે પોતાનાં વિમાનથી બહાર ઉતર્યા હોત તો તેમની સામે હિન્દુસ્તાનની તે સંસ્કૃતી અને સુંદરતાની ઝલક હતી જે આપણા દેશની શાન છે. શી જિનપિંગ જ્યારે એરપોર્ટથી બહાર આવી રહ્યા હતા તો તેમનાં મનમાં  મહાબલીપુરમને જોવાનો ઉત્સાહ હતો તો તેઓ એપોર્ટની બહાર હિંદી ચીની ભાઇ ભાઇ સાબિત કરતી તસ્વીરો હતી. બાળકોનાં હાથોમાં હિન્દુસ્તાન અને ચીનના ઝંડા હતા. મોદી અને જિનપિંગની તસ્વીરો ધરાવતું પ્લેકાર્ડ હતું.

PM મોદી અને શી જિનપિંગ વચ્ચે મહાબલીપુરમમાં મુલાકાત, બંન્નેના વસ્ત્રોએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું
હિન્દુસ્તાન પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ જિનપિંગ આજે તે શહેરમાં હતા જ્યાંથી ચીનનો કારોબાર થતો રહે છે. ચીન પર આ મુલાકાતનું ખાસ કારણ ચીનના રાષ્ટ્રપતિને આ અહેસાસ કરાવવાનો હતો એક મહાન અતીતની જેમ જ બંન્ને દેશ એક સુંદર ઇતિહાસનો ગઢ હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news