શું તમે મિથુન રાશિ પરથી તમારા બાળક માટે શોધી રહ્યાં છો યુનિક નામ? આ રહી યાદી

શું તમે મિથુન રાશિ પરથી તમારા બાળક માટે શોધી રહ્યાં છો યુનિક નામ? આ રહી યાદી

નવી દિલ્હીઃ મિથુન રાશિમાં જન્મ લેનારા બાળકોના નામ ક, છ અને ઘ અક્ષર પરથી શરૂ થાય છે. આ રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. મોટાભાગે આ રાશિમાં જન્મ લેનારા બાળકોનો રંગ ઘઉંવર્ણો હોય છે. અને તેમની હાઈટ બોડી શાનદાર હોય છે. આ રાશિના લોકો ખૂબ જ ચંચળ સ્વભાવના હોય છે. પરિવર્તન તેમના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ હોય છે. માટે તેઓ હંમેશા બદલાવ પસંદ કરે છે. આ લોકો ખૂબ જ સ્ફૂર્તિલા હોય છે અને મૈત્રિક સ્વભાવના હોય છે. મિથુન રાશિના ચિન્હમાં જુડવા બતાવવામાં આવે છે તેનો મતલબ છે કે, આ રાશિના લોકોનો સ્વભાવ બે પ્રકારે હોય છે. ક્યારેક તેઓ સકારાત્મક રૂપથી કામ કરે છે તો ક્યારેક નકારાત્મક રૂપથી કામ કરે છે. સંગતનો તેમના પર ખૂબ જ પ્રભાવ પડે છે. ત્યારે આ રાશિના અક્ષર પરથી છોકરા છોકરીઓના નામનું લિસ્ટ ઘણું લાંબુ છે. આજે અમે તમને આ રાશિના લેટેસ્ટ નામોનું લિસ્ટ બતાવીશું.

મિથુન રાશિના અક્ષર પરથી છોકરાઓના નામઃ

ક અક્ષર પરથી છોકરાઓના નામઃ
કૃણાલ
કૃપાલ
કરન
કાર્તિક
કિંશુ
કૌશિત
કિયાંશ
કુશ
કાશી
કૌટિક
કપીશ
કાયરવ
કનિશ
કંરાજ
ક્રિયાંશ
કમલ
કર્મવીર
કુંદન
કાર્તિકેટ
કશ્યપ
કલ્યાણ
કલ્પેશ
કુશલ
કપીશ
કર્માશ
કાંતેશ
કર્તવ્ય
કરતાર
કંવક
કર્નીશ
કંશ
કનીસક
કાર્નિક
કાન્ત

છ અક્ષર પરથી છોકરાઓના નામઃ

છાયાંક
છંદક
છાયન
છજ્જુ
છબિલા
છાનમ
છન્દ
છત્રધર
છન્નૂ
છેલ્લમ
છેયોને
છાગા
છેરલથન
છત્રવતી

ઘ અક્ષર પરથી છોકરાઓના નામઃ
ઘનેશ
ઘયૂર
ઘર્ચીન
ઘાયન
ઘન્નમ
ઘિયાત
ઘૌત
ઘિયસ
ઘજરત
ઘનસાર
ઘનામ્બૂ
ઘમ
ઘાલાન
ઘસ્સન
ઘાવત
ઘવાની

મિથુન રાશિના અક્ષર પરથી છોકરીઓના નામઃ

ક અક્ષર પરથી છોકરીઓના નામઃ
કિયા
કામિતા
કાલિંદી
કૃતિ
કાયા
કિશોરી
કજરી
કનકા
કપિલા
કવિકા
કાંતા
કામના
કિંજલ
કૃષિકા
કામના
કિંજલ
કૃષિકા
કિયારા
કાયરા
કોશી
કુહૂ
કસક
કેશા
કીર્તિ
કિમયા
કાયલ
કનુષી
કામ્યા
કામાયની
કાવ્યા
કૈરવી
કરિશ્મા
કંચના

છ અક્ષર પરથી છોકરીઓના નામઃ
છલકેશા
છાયલિકા
છાંજલ
છાયાપ્રિયા
છાયલ
છાયાંગી
છલમા
છત્રિકા
છહમિત્રા
છયેશ્વરી
છુટકી
છવિ
છાયાવતી
છનક
છાયાંશી

ઘ અક્ષર પરથી છોકરીઓના નામઃ
ઘુંગરુ
ઘુલિકા
ઘોષિની
ઘેના ઘીતિ
ઘનેસ્વરી
ઘનવી
ઘનસિંધુ
ઘનશ્યામલા
ઘુંચા
ઘોષા
ઘાઈના
ઘુંવાહ
ઘુર્ણિકા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news