Viral Video: આરામથી સૂતા વ્યક્તિને જ્યારે થયો 'ભૂત' સાથે સામનો, વાયરલ થઇ રહ્યો છે વીડિયો

Social Media Viral Video : આ વાયરલ વીડિયોને હજારો લોકો જોઇ ચૂક્યા છે. જોકે તેને લઇને પ્રતિક્રિયા મિશ્ર આવી રહી છે. જ્યાં ઘણા લોકો તેને પસંદ કર્યો તો કેટલાક લોકોએ તેની ટીકા પણ કરી છે. 

Viral Video: આરામથી સૂતા વ્યક્તિને જ્યારે થયો 'ભૂત' સાથે સામનો, વાયરલ થઇ રહ્યો છે વીડિયો

Social Media: સોશિયલ મીડિયા પર હાલમાં વધુમાં વધુ વ્યૂઝ અને લોકપ્રિયતા પ્રાપ્ત કરવા માટે લોકો અલગ-અલગ પ્રકારના વીડિયો બનાવે છે. વીડિયો બનાવનારનો ફક્ત એક જ પ્રયત્ન હોય છે કે કોઇ એવો વીડિયો બનાવવામાં આવે જેને વારંવાર જુએ અને વધુમાં વધુ શેર કરે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ ભૂત બનીને બીજા વ્યક્તિને ડરાવે છે.  

આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ રિક્ષા પર સૂઇ રહ્યો છે ત્યારે ત્યં એક બીજો વ્યક્તિ આવે છે જેના મોંઢા પર ડરામણું માસ્ક લગાવેલું છે. ડરામણું માસ્ક પહેરી આ વ્યક્તિ સૂઇ રહેલા વ્યક્તિની ચાદર ખેંચવા લાગે છે પરંતુ આ દરમિયાન તેની આંખ ખુલી જાય છે. પોતાની સામે એક ભૂત જેવો વ્યક્તિ જોઇને રિક્શા પર સૂઇ રહેલો વ્યક્તિ ડરી જાય છે. 

આ પણ વાંચો:  ગજબ! 9 મહિને નહીં 30 વર્ષે જન્મ્યા જુડવા બાળકો, જાણો શું છે સમગ્ર મામલો
આ પણ વાંચો:  મહિલાનું ચપ્પ્લને ભાગી ગયો સાપ, ઇન્ટરનેટ ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો
આ પણ વાંચો:  રાત્રે 3 વાગે હોસ્પિટલના ગાર્ડે કરી 'ભૂતિયા દર્દી' ની એન્ટ્રી, CCTV ફૂટેજ થયા વાયરલ

આ પણ વાંચો: Ambulance નું પુરૂ થયું, 1. KM સુધી જમાઇ અને પુત્રી લગાવ્યો ધક્કો છતાં બચી શક્યો નહી

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ' લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇંસ્ટાગ્રામ પર planet_visit નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. 65 હજારથી વધુ લોકો તેને શનિવાર સાંજ સુધી ચૂક્યા છે. તેને 1490 લોકોએ લાઇક પણ કર્યો છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @planet_visit

વીડિયોને મળી મિશ્ર પ્રતિક્રિયા
એવું નથી કે દરેક આ વીડિયોની પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયોમાં ટિપ્પણી કરનાર કેટલાક લોકો તેની ટીકા પણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે. 'આ મજાક નથી, હુમલો છે.'

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news