ડંકાની ચોટ પર આ તારીખ લખી રાખજો...સો ટકા આવશે મોટું સંક્ટ! ગુજરાત માટે મોટી આગાહી

Gujarat Weather Forecast: આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં આકરી ગરમી પડવાની આગાહી છે. પરંતુ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, એપ્રિલ મહિનામાં રાજ્યમાં વંટોળનું પ્રમાણ વધશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 20મી એપ્રિલથી ગરમીની શરૂઆત થશે. સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે, એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણ પણ વધારો થશે. 20 એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે. રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે છે. તો મે માસમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફૂંકાશે.

1/7
image

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એપ્રિલ મહિનાની શરુઆતથી વાદળછાયુ વાતાવરણ રહેશે. 3 એપ્રિલ સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે. આ ઉપરાંત 6થી 8 એપ્રિલમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. 8અને 9 એપ્રિલના પણ વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. 12થી 14 એપ્રિલમાં પણ વાદળછાયુ વાતાવરણ રહેશે. 22થી 23 એપ્રિલમાં પણ વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. અને આ પછી 23થી 25 એપ્રિલના પણ વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે તેવી સંભાવનાઓ છે.  

એપ્રિલમાં વરસાદ આવશે

2/7
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે. એપ્રિલ મહિનામાં વરસાદ આવશે. સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશે. આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 

3/7
image

આકરી ગરમીની સાથે આ મહિને અનેક જગ્યાએ વરસાદ પણ પડશે. એપ્રિલ મહિનામાં ઓછો વરસાદ પડે છે, પરંતુ આ વખતે આવું નહીં થાય. ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય કેટલાક રાજ્યોમાં આ મહિને ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ ભારતના મોટાભાગના ભાગોમાં અને મધ્ય ભારતના ઘણા ભાગો, ઉત્તરી દ્વીપકલ્પ ભારત, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. એપ્રિલ મહિનામાં પૂર્વ અને પશ્ચિમી દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની ધારણા છે.

4/7
image

આ સપ્તાહના મહત્તમ તાપમાનમાં કોઇ વધારે ફેરફારની સંભાવના નથી. તાપમાન 40 ડિગ્રીથી નીચે રહેવાની સંભાવના છે. કોઇપણ પ્રકારની વોર્નિંગ આપવામાં નથી આવી. દરિયા કિનારે હવા ઉત્તર પશ્ચિમ દિશાથી ફૂંકાશે. દરિયાકાંઠે 15થી 20 માઇલ્સ પ્રતિ કલાકની ગતિ રહેશે. જમીન પર પણ ઉત્તર પશ્ચિમ દિશામાં હવા ફૂંકાઇ રહી છે. આખુ સપ્તાહ આ રીતે જ હવાઓ ફૂંકાશે જે બાદ પવનની દિશા બદલાશે. જેના કારણે તાપમાનમાં આગામી સપ્તાહથી થોડા વધારો જોવા મળશે.

5/7
image

જૂન મહિના સુધી તાપમાનનો પારો ઉંચો રહેવાની શક્યતા છે. આ માટે આવતા અઠવાડિયાથી ગુજરાતના તાપમાનમાં 3 થી 5 ડિગ્રી વધી જશે. એપ્રિલના અંતથી ગુજરાત સહિત 23 રાજ્યોમાં હીટવેવાની શક્યતા છે. એપ્રિલમાં સતત 20 દિવસ સુધી લૂ ફેંકાય તેવી શક્યતા છે. તો આ વર્ષે ગરમી જૂન મહિનામાં તમામ રેકોર્ડ તોડી શકે છે. મેદાની વિસ્તારોમાં લૂની અસર વધુ રહેવાની શક્યતા છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્યથી વધુ રહેશે. 

6/7
image

જોકે, આ વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે, આખો એપ્રિલ મહિનો ગરમીનો માર સહન કરવાનો નહિ આવે. કારણ કે, એપ્રિલની શરૂઆતમાં જ કમોસમી વરસાદ દસ્તક આપશે. કમોસમી વરસાદને કારણે ગરમીના પારામાં ઘટાડો થઈ શકે છે. ગુજરાતમાં બદલાયેલા મોસમના મિજાજ વચ્ચે નવી આગાહી આવી છે. એપ્રિલ મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, એપ્રિલ માસમાં ગુજરાતના વાતાવરણમા પલટો આવશે. આંધી વંટોળ સાથે ગુજરાતમાં વરસાદનું આગમન થશે.

એપ્રિલમાં પણ ગરમીનો માર

7/7
image

એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની શરુઆતથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હાલ તો ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે. પરંતું એપ્રિલની શરૂઆત થતા જ વાતાવરણ ફરીથી પલટાઈ જશે. આગામી દિવસમાં ફરી તાપમાન ઊંચું જશે.

unseasonal rainunseasonal rain in the month of AprilUnseasonal rain in Gujaratunseasonal rain foerecast in gujaratunseasonal rain forecast in Februaryforecast of the Meteorological DepartmentIMDIMD Forecastimd forecast gujarattoday imd forecastફેબ્રુઆરી મહિનાની હવામાન આગાહીકમોસમી વરસાદમાવઠુંહવામાન વિભાગની આગાહીફેબ્રુઆરી મહિનામાં વરસાદ પડશે કે નહીંઠંડીની આગાહીતાપમાનની આગાહીહવામાન ખાતાની આગાહીઅમદાવાદનું હવામાનગુજરાતનું હવામાનઆજનું હવામાનઆજનું તાપમાનમાવઠાની શકયતા નથીવરસાદગરમીgujarat weather forecastGujarat Weatherweather updatesઅંબાલાલની આગાહીrain todayahmedabad weatherpredictionGujarat Monsoon ForecastAmbalal Patel forecastગુજરાત હવામાન આગાહીગુજરાતgujaratmetrology departmentગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહીRainfall NewsWeather expertઅંબાલાલ પટેલની આગાહીઅંબાલાલ પટેલગુજરાત હવામાનગુજરાતમાં વરસાદની આગાહીGujarat Rain forecastAmbalal PatelIMD