हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
MI
LSG
196/ 6
(20)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હવામાન ખાતાની આગાહી
હવામાન ખાતાની આગાહી News
Gujarat weather update
ગુજરાત પર ઘેરાયું 'મહાસકંટ', દેશમાં એક નહીં બે વાવાઝોડા આવશે! ભઈ અંબાલાલનું માની જજો
Rain Alert In Gujarat: કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ક્યાંક હીટવેવથી હેરાનગતિ તો ક્યાંક વરસાદ વરસી રહ્યો છે. હવે ફરી રાજ્યમાં હીટવેવ આવી જશે. રાજ્યના કેટલાક ભાગોમાં આવતીકાલ (શનિવાર)થી સીવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે. 17 મે સુરત અને વલસાડમાં હીટવેવની આગાહી છે. તો 18 મે પોરબંદર, ભાવનગર, કચ્છ, સુરતમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી છે. વરસાદ છતાં બુધવારે રાજ્યના 10 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર નોંધાયું હતું.
May 17,2024, 19:14 PM IST
unseasonal rain
એકાએક બદલાયું ગુજરાતનું વાતાવરણ! અંબાલાલની ભારે આગાહી, 7 દિવસ આ વિસ્તારોમાં વરસાદ
Gujarat Weather Forecast : ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે. એપ્રિલ મહિનામાં વરસાદ આવશે. સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશે. આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની શરુઆતથી તાપમાનમાં વધારો થશે. પરંતું ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થશે. પરંતું એપ્રિલની શરૂઆત થતા જ વાતાવરણ ફરીથી પલટાઈ જશે. આગામી દિવસમાં ફરી તાપમાન ઊંચું જશે.
Apr 4,2024, 17:15 PM IST
unseasonal rain
ડંકાની ચોટ પર આ તારીખ લખી રાખજો...સો ટકા આવશે મોટું સંક્ટ! ગુજરાત માટે મોટી આગાહી
Gujarat Weather Forecast: આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં આકરી ગરમી પડવાની આગાહી છે. પરંતુ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, એપ્રિલ મહિનામાં રાજ્યમાં વંટોળનું પ્રમાણ વધશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 20મી એપ્રિલથી ગરમીની શરૂઆત થશે. સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે, એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણ પણ વધારો થશે. 20 એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે. રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે છે. તો મે માસમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફૂંકાશે.
Apr 2,2024, 16:57 PM IST
unseasonal rain
આ આગાહી ઘાતક સાબિત થશે? ફેબ્રુઆરીમાં તોળાય રહ્યું છે ગુજરાતીઓ માટે એક મોટું સંક્ટ
Gujarat Weather Forecast: ગુજરાતના વાતાવરણમાં મોટો બદલાવ આવવાનો છે. આ બદલાવ લોકોના જનજીવન પર મોટી અસર પડશે. આ ગરમી છે, ઠંડી છે કે વરસાદ છે તેવુ લોકો સમજી નહિ શકે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સમગ્ર ગુજરાતનું વાતાવરણ ડામાડોળ કરી દેશે. અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે.
Feb 3,2024, 17:24 PM IST
Trending news
Delhi News
કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર પર હુમલો, યુવકોએ માળા પહેરાવી થપ્પડ મારી, જુઓ Video
gautam gambhir
વિદેશી નહીં! ગૌતમ ગંભીર બની શકે છે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ, BCCI એ આપ્યા સંકેત
chardham yatra 2024
ચારધામ યાત્રા કરતાં લોકો થઈ જજો અલર્ટ, ભારે ભીડ થતાં પ્રશાસને બનાવી નવી એડવાઈઝરી
breaking news
આ શહેરમાં એવું તે શું બન્યું કે આજે રસ્તા પર વાહનો થવા લાગ્યા સ્લીપ! 15થી વધુને ઈજાઓ
SMALLCAP STOCKS
આ 5 સસ્તા સ્ટોકમાં આવ્યું તોફાન, 20% ટકા સુધી શેરના ભાવમાં આવ્યો ઉછાળો
Manthan
ગુજરાતની શ્વેત ક્રાંતિ પર બનેલી ફિલ્મ Cannes માં બતાવાશે, ખેડૂતોએ આપ્યા હતા રૂપિયા
Bharuch
એક સાથે 7 લોકો નર્મદામાં ડૂબ્યા, 6ના મૃતદેહ મળ્યા, આ કરુણાંતિકાનું રેસ્ક્યુ ઓપરેશન..
gujarat
હવે આવકના દાખલા માટે ગરમીમાં શેકાવું નહીં પડે! ગુજરાતના આ ધારાસભ્યની મહેનત રંગ લાવી
Ahmedabad
કરિયાણું લેવા આવેલી દિવ્યાંગ યુવતીને જોઈ 2 શખ્સોના મનમાં હવસ જાગી! માણ્યું શરીરસુખ
Suchitra
જાણીતી સિંગરનો દાવો, શાહરૂખ ખાન અને કરણ જોહર લંડન જઈ ચૂપચાપ કરતા હતા આ કામ