Photos : ટીનાની આ તસવીરો હોંશ ગુમાવી દેશે, તો તેની કાતિલ અદા ઘાયલ કરી દેશે...

ફેમસ ટીવી એક્ટ્રેસ ટીના દત્તે (Tina Datta) ઉતરન સીરિયલમાં ઈચ્છાનું પાત્ર ભજવીને લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. હવે તે સોનેરી પરી બનીને પોતાનો કાતિલાના અંદાજ બતાવી રહી છે. ગત દિવસોમાં ટીનાએ પુલ કિનારે એક ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયા પર હંગામો કર્યો હતો. તો હવે તેનો વધુ એક અંદાજ જોવા મળ્યો છે, તેની તસવીરો સામે આવી છે. આ તસવીરો સામે આવતા જ તેની આ અદા વાયરલ થઈ ચૂકી છે. હવે તેની આ તસવીરો પર ધડાધડ કોમેન્ટ્સ પડી રહી છે. ફેન્સનો તેનો આ લેટેસ્ટ અવતાર બહુ જ પસંદ આવ્ય છે, તેથી તે વારંવાર જોઈ રહ્યાં છે.

Jan 13, 2020, 02:57 PM IST

અમદાવાદ :ફેમસ ટીવી એક્ટ્રેસ ટીના દત્તે (Tina Datta) ઉતરન સીરિયલમાં ઈચ્છાનું પાત્ર ભજવીને લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. હવે તે સોનેરી પરી બનીને પોતાનો કાતિલાના અંદાજ બતાવી રહી છે. ગત દિવસોમાં ટીનાએ પુલ કિનારે એક ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયા પર હંગામો કર્યો હતો. તો હવે તેનો વધુ એક અંદાજ જોવા મળ્યો છે, તેની તસવીરો સામે આવી છે. આ તસવીરો સામે આવતા જ તેની આ અદા વાયરલ થઈ ચૂકી છે. હવે તેની આ તસવીરો પર ધડાધડ કોમેન્ટ્સ પડી રહી છે. ફેન્સનો તેનો આ લેટેસ્ટ અવતાર બહુ જ પસંદ આવ્ય છે, તેથી તે વારંવાર જોઈ રહ્યાં છે.

1/5

આ તસવીરોમાં ટીનાએ સોનેરી પરીનું રૂપ ધારણ કર્યું છે, માત્ર કપડા પર જ નહિ, પરંતુ આખા બોડી પર તેણે ગોલ્ડન મેકઅપ કર્યો છે.

2/5

તેના હાથમાં પરીની જેમ જાદુઈ લાકડી અને પંખ પણ નજર આવી રહ્યાં છે. જેનાથી લાગી રહ્યું છે કે, ટીના પોતાના ફેન્સની દરેક ઈચ્છા પૂરી કરવા નીકળી છે.

3/5

આ તસવીરોમાં ટીનાનો પોઝ કાતિલાના લાગી રહ્યો છે. તેની આંખો પણ પ્રભાવશાળી લાગે છે. 

4/5

તેના હાથમાં પરીની જેમ જાદુઈ લાકડી અને પંખ પણ નજર આવી રહ્યાં છે. જેનાથી લાગી રહ્યું છે કે, ટીના પોતાના ફેન્સની દરેક ઈચ્છા પૂરી કરવા નીકળી છે.

5/5

આ તસવીરોમાં ટીનાએ સોનેરી પરીનું રૂપ ધારણ કર્યું છે, માત્ર કપડા પર જ નહિ, પરંતુ આખા બોડી પર તેણે ગોલ્ડન મેકઅપ કર્યો છે.