અઠવાડિયાના આ 2 દિવસ ક્યારેય ન ખરીદો સાવરણી, ગુમાવશો હાથમાં આવેલી બધી સંપતિ! જાણી ખરીદવાનો શુભ સમય

Jhaadu Astro Tips: જો તમે ઘરની સફાઈ માટે સાવરણી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અઠવાડિયાના બે ખાસ દિવસોમાં ભૂલથી પણ ન ખરીદો. જો તમે આવું ન કરો તો દેવી લક્ષ્મી નારાજ થઈને તમારું ઘર છોડી દે છે. જેના કારણે તમે ગરીબીમાં ફસાઈ જશો.

અઠવાડિયાના આ 2 દિવસ ક્યારેય ન ખરીદો સાવરણી, ગુમાવશો હાથમાં આવેલી બધી સંપતિ! જાણી ખરીદવાનો શુભ સમય

About the Author