આઈસીસી અન્ડર-19 વિશ્વકપઃ જુઓ પોઈન્ટ ટેબલ, કઈ ટીમ ક્યાં સ્થાને

ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે આઈસીસી અન્ડર-19 વિશ્વકપમાં પોતાના અભિયાનનો ધમાકેદાર પ્રારંભ કર્યો છે.   

Updated By: Jan 22, 2020, 11:31 PM IST
આઈસીસી અન્ડર-19 વિશ્વકપઃ જુઓ પોઈન્ટ ટેબલ, કઈ ટીમ ક્યાં સ્થાને
ફોટો સાભાર (@cricketworldcup)

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકામાં આઈસીસી અન્ડર-19 વિશ્વ કપ ચાલી રહ્યો છે. ભારતીય ટીમે પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. ભારતે પોતાની બંન્ને મેચમાં વિજય મેળવ્યો છે. ભારત ગ્રુપ-એમાં પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. આવો જોઈએ અન્ય ગ્રુપમાં કઈ ટીમ ક્યાં સ્થાને છે. 

જુઓ પોઈન્ટ ટેબલ

ગ્રુપ-એ મેચ જીત હાર ટાઈ રદ્દ પોઈન્ટ નેટ રન રેટ
ભારત 2 2 0 0 0 4 3.702
જાપાન 2 1 1 0 1 1 -7.87
ન્યૂઝીલેન્ડ 2 1 0 0 1 3 0.036
શ્રીલંકા 2 0 2 0 0 0 -0.919
               
               
ગ્રુપ-બી મેચ જીત હાર ટાઈ રદ્દ પોઈન્ટ નેટ રન રેટ
વેસ્ટ ઈન્ડિઝ 2 2 0 0 0 4 0.934
ઓસ્ટ્રેલિયા 2 1 1 0 0 2 1.743
ઈંગ્લેન્ડ 1 0 1 0 0 0 -1.626
નાઇજીરિયા 1 0 1 0 0 0 -6.867
               
               
ગ્રુપ-સી મેચ જીત હાર ટાઈ રદ્દ પોઈન્ટ નેટ રન રેટ
બાંગ્લાદેશ 2 2 0 0 0 4 5.008
પાકિસ્તાન 2 2 0 0 0 4 2.706
સ્કોટલેન્ડ 2 0 2 0 0 0 -4.289
ઝિમ્બાબ્વે 2 0 2 0 0 0 -1.918
               
               
ગ્રુપ-ડી મેચ જીત હાર ટાઈ રદ્દ પોઈન્ટ નેટ રન રેટ
અફઘાનિસ્તાન 2 2 0 0 0 4 2.927
સાઉથ આફ્રિકા 2 1 1 0 0 2 0.393
કેનેડા 2 0 2 0 0 0 -2.253
યૂએઈ 2 1 1 0 0 2 -1.159