સારા તેંડુલકરને Google Search બતાવી રહ્યું છે શુભમન ગિલની પત્ની, જાણો સમગ્ર મામલો

ગૂગલ (Google) પર હાલમાં વિચિત્ર વસ્તુઓ જોવા મળી રહી છે, તાજેતરમાં જ આ સર્ચ એન્જીન બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા  (Anushka Sharma)ને અફઘાનિસ્તાન ક્રિકેટર રાશિદ ખાન (Rashid Khan)ની પત્ની ગણાવવામાં આવી રહી છે.

સારા તેંડુલકરને Google Search બતાવી રહ્યું છે શુભમન ગિલની પત્ની, જાણો સમગ્ર મામલો

નવી દિલ્હી: ગૂગલ (Google) પર હાલમાં વિચિત્ર વસ્તુઓ જોવા મળી રહી છે, તાજેતરમાં જ આ સર્ચ એન્જીન બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા  (Anushka Sharma)ને અફઘાનિસ્તાન ક્રિકેટર રાશિદ ખાન (Rashid Khan)ની પત્ની ગણાવવામાં આવી રહી છે. પરંતુ હવે ગૂગલ પર વધુ એક સર્ચ રિઝલ્ટને લઇને ચર્ચા છે.   

તાજેતરમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) પુત્રી સારા તેંડુલકર (Sara Tendulkar) સાથે જોડાયેલો છે. જોકે જ્યારથી ગૂગલ પર કેકેઆરના ઓપનર શુભમન ગિલ (Shubman Gill) ની પત્નીને સર્ચ કરવામાં આવે છે. ત્યારથી પરિણામમાં સારા તેંડુલકરનું નામ આવે છે. જોકે તે પહેલાં ઘણીવાર અફવા ઉડી હતી કે સારા અને શુભમન એકબીજાને ડેટ કરી રહ્યા છે પરંતુ અત્યાર સુધી સમાચાર પાકા ન હતા. 
Shubhman Gill Wife

આમ ઘણીવાર થયું છે કે સારા તેંડુલકર અને શુભમલ ગિલ સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા પોતાના કનેક્શનને લઇને ઇશારા કર્યા છે. આઇપીએલ 2020ની એક મેચ દરમિયાન જ્યારે શુભમન ગિલઈ પોતાની સારી ફિલ્ડીંગ કરી હતી ત્યારે સારાએ પોતાના ઇંસ્ટાગ્રામ સ્ટોરીમાં શુભમનનો ફોટો પોસ્ટ કરતાં દિલવાળી ઇમોજી બનાવી હતી. 
Sara Tendulkar Story on Shubhman Gill

આ ઉપરાંત સારા અને શુભમનએ જ્યારે ઇંસ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કર્યા હતા ત્યારે બંનેએ એક જેવી કેપ્શન લખી હતી. 'આઇ સ્પાઇ' ત્યારબાદ ક્રિકેટ ફેન્સે તેનો અર્થ પોતાના અનુસાર નિકાળી દીધો હતો. અને તેની ડેટિંગની અફવાને ફરી એકવાર હવા મળી હતી. 
 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

I spy 👀

A post shared by Sara Tendulkar (@saratendulkar) on

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

I spy 👀

A post shared by Ꮪhubman Gill (@shubmangill) on

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news