close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

સચિન તેંડુલકર

ગુરૂ પૂર્ણિમાના અવસર પર કોચ રમાકાંત આચરેકરને યાદ કરીને ભાવુક થયો સચિન, આપી શ્રદ્ધાંજલિ

ભારત રત્ન અને દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર અને તેના મિત્ર વિનોદ કાંબલીને ક્રિકેટના પાઠ ભણાવનાર રમાકાંત આચરેકરનું નિધન આ વર્ષે જાન્યુઆરીમાં થયું હતું. આચરેકર 87 વર્ષના હતા. 
 

Jul 16, 2019, 05:28 PM IST

સચિને પસંદ કરી પોતાની વિશ્વ કપ ટીમ, આ ખેલાડીને ન આપ્યું સ્થાન

સચિને પોતાની ટીમમાં પાંચ ભારતીય ખેલાડી (રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહ)નો સમાવેશ કર્યો છે.
 

Jul 16, 2019, 04:41 PM IST

રૂટ, વિલિયમસનની પાસે સચિનનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની તક

14 જુલાઈએ ક્રિકેટ વિશ્વ કપની ફાઇનલમાં ઈંગ્લેન્ડના જો રૂટ અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનની પાસે સચિનના 16 વર્ષ જૂના રેકોર્ડને તોડવાની શાનદાર તક છે. 

Jul 12, 2019, 05:38 PM IST

INDvsNZ: ભારતની હાર પર તેંડુલકરનું નિવેદન- માત્ર રોહિત અને કોહલી પર નિર્ભર ન રહી શકો

તેંડુલકરે ભારતીય બેટ્સમેનો દ્વારા 240ના લક્ષ્યને મોટો બનાવવા માટે તેની ટીકા પણ કરી હતી. 
 

Jul 11, 2019, 01:31 PM IST

ધોનીએ રચ્યો ઈતિહાસ, સચિન સાથે આ ખાસ ક્બલમાં થયો સામેલ

ધોનીએ ટીમ ઈન્ડિયા માટે 347 વનડે મેચ રમી છે જ્યારે એશિયા ઇલેવન તરફથી 3 મેચ રમી છે.
 

Jul 9, 2019, 04:24 PM IST

સચિને 'દાદા'ને બર્થ ડે વિશ કરતા લખ્યું દાદી, સોશિયલ મીડિયા પર લોકો થયા પરેશાન

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને યુવરાજ સિંહની દાદાને શુભેચ્છા ચર્ચાનો વિષય બની ગઈ છે. હકીકતમાં સચિને સૌરવ ગાંગુલીને વિશે કરતા તેને દાદાની જગ્યાએ દાદી લખ્યું.

Jul 8, 2019, 08:20 PM IST

World Cup 2019: સચિન તેંડુલકરનો સૌથી મોટો વિશ્વ કપ રેકોર્ડ કોણ તોડશે, રોહિત શર્મા કે ડેવિડ વોર્નર

રોહિત અને અમલા 27-27 સદી ફટકારી ચુક્યા છે. રોહિતથી આગળ સચિન (49), વિરાટ કોહલી (41), રિકી પોન્ટિંગ (30) અને સનથ જયસૂર્યા (28) છે. 
 

Jul 8, 2019, 03:51 PM IST

CWC 2019: રોહિત શર્મા તોડી શકે છે એક સાથે ત્રણ મોટા રેકોર્ડ, તેમાં બે સચિનના નામે 

ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા માટે આ વિશ્વ કપ શાનદાર રહ્યો છે. અત્યાર સુધી સાત ઈનિંગમાં તેણે 90થી વધુની એવરેજથી 544 રન બનાવ્યા છે.
 

Jul 5, 2019, 05:42 PM IST

AFG vs WI: અફઘાનિસ્તાની ક્રિકેટરે તોડ્યો સચિન તેંડુલકરનો 27 વર્ષ જૂનો રેકોર્ડ

ઇકરામે કહ્યું કે, સચિન નહીં પરંતુ શ્રીલંકાનો મહાન બેટ્સમેન કુમાર સાંગાકારા તેનો આદર્શ છે. 

Jul 5, 2019, 02:27 PM IST

વિરાટ કોહલી રન મશીન, પરંતુ સચિન તેંડુલકર ઓલ ટાઇમ બેસ્ટઃ બ્રાયન લારા

વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાએ વિરાટ કોહલીની તુલના રન મશીન સાથે કરી અને કહ્યું કે, જ્યાં સુધી તમામ ફોર્મેટમાં બેટિંગની વાત છે તો ભારતીય કેપ્ટન વિશ્વના બાકી ખેલાડીઓ કરતા ઘણો આગળ છે. 

Jul 4, 2019, 07:50 PM IST

વિરાટ કોહલી બન્યો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 20 હજાર રન બનાવનાર ખેલાડી

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 20 હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી છે. આ સાથે તેણે સચિન તેંડુલકર અને બ્રાયન લારાનો રેકોર્ડ તોડી દીધો છે. 

Jun 27, 2019, 04:52 PM IST

37 રન બનાવતા જ સચિન-લારાનો આ 'વિરાટ રેકોર્ડ' તોડશે કોહલી

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી સૌથી ઝડપી 20 હજાર આંતરરાષ્ટ્રીય રન બનાવવાથી માત્ર 37 રન દૂર છે. ભારતીય ટીમ ગુરૂવારે ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટકરાશે. કોહલી અત્યાર સુધી 19963 રન બનાવી ચુક્યો છે. 
 

Jun 27, 2019, 02:46 PM IST

World Cup 2019મા આ ખાસ મુકામ પર પહોંચ્યો વોર્નર, તોડી શકે છે સચિનનો રેકોર્ડ

વોર્નરે આ વિશ્વકપમાં અત્યાર સુધી 7 મેચોમાં 83.33ની એવરેજથી કુલ 500 રન બનાવ્યા છે. તેમાં બે સદી અને ત્રણ અડધી સદી સામેલ છે. આ વિશ્વકપમાં તેનો બેસ્ટ સ્કોર 166 રન છે. 
 

Jun 25, 2019, 05:41 PM IST

ધોની અને કેદાર જાધવની ધીમી ભાગીદારીથી સચિન નાખુશ

ધોનીએ આ મેચમાં 52 બોલ પર 3 ચોગ્ગાની મદદથી 28 રન બનાવ્યા હતા. ભારત આ મુકાબલામાં 50 ઓવરમાં 8 વિકેટ પર 224 રન બનાવી શક્યું, પરંતુ બોલરોએ અફઘાનિસ્તાની ટીમને 49.5 ઓવરમાં 213 રન પર ઓલઆઉટ કરી દીધું હતું. 

Jun 23, 2019, 02:44 PM IST

સૌથી ઝડપી 20 હજાર આંતરરાષ્ટ્રીય રનઃ વિરાટ કોહલીના નિશાન પર સચિન-લારાનો રેકોર્ડ

અત્યારે સૌથી ઝડપી 20 હજાર રન બનાવવાનો રેકોર્ડ ભારતના સચિન તેંડુલકર અને વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાના નામે છે. કોહલીએ અત્યાર સુધી 414 ઈનિંગ (131 ટેસ્ટ, 221 વનડે અને 62 ટી-20)માં 19896 રન બનાવ્યા છે. 
 

Jun 21, 2019, 05:51 PM IST

પીએમ મોદીએ શિખર ધવનને લઈને કર્યું ટ્વીટ, કહ્યું- પિચ પણ તમને મિસ કરશે

પોતાના ડાબા હાથના અંગૂઠામાં ફ્રેક્ચરને કારણે ટીમ ઈન્ડિયાના વિશ્વ કપ મિશનથી બહાર થયેલા શિખર ધવનનો વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જુસ્સો વધાર્યો છે. 

Jun 20, 2019, 09:03 PM IST

ધવનની પીડાનો અનુભવ કરી શકુ છું, પંતને શુભકામનાઓઃ તેંડુલકર

ધવનને 9 જૂને લંડમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ દરમિયાન ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. આ મેચમાં તેણે  સદી ફટકારીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

Jun 20, 2019, 05:55 PM IST

World Cup 2019: ICCને સચિન તેંડુલકરે આપ્યો રસપ્રદ જવાબ, રોહિતના શોટ સાથે થઈ હતી તુલના

આઈસીસી વિશ્વ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ રોહિત શર્માની એક સિક્સ ખૂબ ચર્ચામાં છે. પાકિસ્તાન વિરુદ્ધ માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં રવિવારે રોહિત શર્માએ 140 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. 

Jun 18, 2019, 03:32 PM IST

World Cup 2019: ભારત માટે સૌથી વધુ વનડે આંતરરાષ્ટ્રીય, બીજા સ્થાને પહોંચ્યો ધોની

પૂર્વ કેપ્ટન એમએસ ધોની ભારત માટે સૌથી વધુ વનડે રમનાર ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાન પર પહોંચી ગયો છે. તેણે રાહુલ દ્રવિડને પાછળ છોડ્યો છે. હવે તે માત્ર સચિન તેંડુલકર કરતા પાછળ છે. 
 

Jun 16, 2019, 07:12 PM IST

સચિનનો રેકોર્ડ તોડવાથી 57 રન દૂર કોહલી, બની જશે સૌથી ઝડપી 11 હજારી

ભારત-ન્યૂઝીલેન્ડ મુકાબલામાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી 57 રન બનાવી લે તો, તે સૌથી ઝડપી 11 હજાર રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લેશે. 
 

Jun 13, 2019, 12:29 PM IST