ખાવડાથી ધોળાવીરા સુધીના રોડ ટુ હેવન માર્ગે રીલ બનાવી. જુઓ વીડિયો
Border 2: સની દેઓલની ફિલ્મ બોર્ડર બોક્સ ઓફિસ પર દમ દેખાડી રહી છે. ફિલ્મ સફળતાપૂર્વક સિનેમાઘરોમાં ચાલી રહી છે. ટુંક સમયમાં ફિલ્મની કમાણી 300 કરોડને પાર થઈ શકે છે. તેવામાં ફિલ્મ ઓટીટી પર ક્યારે જોવા મળશે તે અંગે પણ જાણકારી સામે આવી છે. તો ચાલો તમને પણ જણાવીએ બોર્ડર 2 ઓટીટી રિલીઝ અંગે મહત્વની વાત.
Border 2 OTT Release: સની દેઓલની ફિલ્મ બોર્ડર 2 સિનેમા ઘરોમાં ધુમ મચાવી રહી છે. થિયેટર્સમાં સફળ પ્રદર્શન પછી આ ફિલ્મના ઓનલાઈન સ્ટ્રીમિંગ અંગે પણ ચર્ચા થઈ રહી છે. બોર્ડર 2 ફિલ્મ તમે ઘર બેઠા કેવી રીતે જોઈ શકશો ચાલો તમને જણાવીએ.
Border 2 Box Office Collection: વર્ષ 2025 ની બ્લોક બસ્ટર ફિલ્મ ધુરંધરનો રેકોર્ડ સની દેઓલની ફિલ્મ બોર્ડર 2 એ તોડી નાખ્યો છે. બોર્ડર 2 ફિલ્મએ પહેલા દિવસે છપ્પરફાડ કમાણી કરી લીધી છે. બોર્ડર 2 ને ધુરંધર કરતાં પણ વધારે મોટી ઓપનિંગ મળી છે.
Border on OTT: દેશભક્તિની ફિલ્મો માટે 90 નો દાયકો ગોલ્ડન એરા હતો. જેમાં સૌથી બેસ્ટ ફિલ્મ હતી બોર્ડર. ગણતરીના દિવસોમાં બોર્ડર 2 ફિલ્મ રિલીઝ થવાની છે ત્યારે મેકર્સે સની દેઓલની દમદાર ફિલ્મ બોર્ડર ઓટીટી પર સ્ટ્રીન કરી દીધી છે. જેથી ચાહકો ફરી એકવાર દેશભક્તિની યાદો તાજી કરી શકે.
Dharmendra Property : પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું 24 નવેમ્બરના રોજ 89 વર્ષની વયે અવસાન થયું. ધર્મેન્દ્રની કુલ સંપત્તિ રૂપિયા 400થી 450 કરોડ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે આ સંપત્તિનો અસલી વારસદાર કોણ હશે. અભિનેતાને બે લગ્નથી 6 બાળકો છે.
Dharmendra Health Update: અભિનેતા ધર્મેન્દ્રના સ્વાસ્થ્યને લઈ ચાહકોમાં ચિંતા છે. તેવામાં સની દેઓલ એ પિતા ધર્મેન્દ્રની હાલત કેવી છે તે અંગે અપડેટ આપી દીધી છે.
Jaat Film OTT Release Date: આ વર્ષમાં સિનેમાઘરોમાં ઘણી મોટી ફિલ્મો રિલીઝ થઈ હતી. જેમાંથી એક હતી સની દેઓલ અને રણદીપ હુડ્ડાની જબરદસ્ત એક્શન ફિલ્મ જાટ. આ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી છે. હવે આ ફિલ્મ ઓટીટી પર જોવા મળશે.
Dharmendra Dance Video: ધર્મેન્દ્રનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ડાન્સ કરી રહ્યાં છે. ધર્મેન્દ્ર સની દેઓલની ફિલ્મના સ્ક્રીનિંગમાં જોવા મળ્યા હતા.
ગદર 2 ફિલ્મે થિયેટરો ગજાવી નાખ્યા હતા. હવે સની દેઓલની વધુ એક એક્શન પેક ફિલ્મ બોર્ડર 2 આવી રહી છે. આ વખતે ફિલ્મમાં ધમાકેદાર સ્ટારકાસ્ટ જોવા મળશે. સની દેઓલની સાથે વરુણ ધવન, દિલજીત દોસાંજ, અને અહાન શેટ્ટી ફિલ્મમાં સૈનિકની ભૂમિકામાં જોવા મળશે.
Sunny Deol V/S Bachchan Family: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બોલિવૂડના બે સુપરસ્ટાર વચ્ચે સંઘર્ષ અને ઝઘડા વિશે તમે સાંભળ્યું જ હશે. આ બહુ સામાન્ય બાબત છે. પરંતુ આજે અમે તમને તે સુપરસ્ટાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો બચ્ચન પરિવાર સાથે 36નો આંકડો છે. આ દુશ્મની છેલ્લા 30 વર્ષથી ચાલી રહી છે. આ સુપરસ્ટારે એક વખત અમિતાભ બચ્ચન સાથે એક ફિલ્મમાં કામ કર્યું હતું, પરંતુ તે પછી બંને ક્યારેય કોઈ ફિલ્મ સાથે નથી કરી. ચાલો જાણીએ કોણ છે આ સુપરસ્ટાર?
Border 2: બોર્ડર 2 ફિલ્મની સ્ટાર કાસ્ટને લઈને સૌથી મોટું એલાન થયું હતું. સની દેઓલ પછી આ ફિલ્મમાં વરુણ ધવનની એન્ટ્રી થઈ છે. જેનો એક વિડીયો વરુણ ધવનને પણ પોતાના Instagram પર શેર કર્યો છે. આ વીડિયોમાં વરુણ ધવનનો એક ડાયલોગ સાંભળવા મળે છે. જેમાં તેની દેશભક્તિ છલકાય છે.
Extra Marital Affairs Of Bollywood Heroes: લગ્નનો સંબંધ ખૂબ જ પવિત્ર હોય છે. પરંતુ કેટલાક લોકો આ પવિત્રતાને જાળવતા નથી અને પોતાના જ પાર્ટનરને ચીટ કરે છે. બોલીવુડના એક્ટર જેને અનેક લોકો આદર્શ માને છે તેમણે પણ લગ્ન પછી પોતાના પાર્ટનરને અફેર કરીને છેતર્યા છે. આજે તમને બોલીવુડના 5 ઓલ ટાઈમ ફેવરિટ હીરો વિશે જણાવીએ જેણે રીયલ લાઇફમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર કરીને પત્નીને છેતરી હતી. જોકે તેમના અફેરની ખબર પડ્યા પછી પણ તેમની પત્નીએ તેમને એક્સેપ્ટ કર્યા.
દેશભક્તિ અને સુપર ડુપર હીટ સાબિત થનારી ફિલ્મ બોર્ડરની સિક્વલ બોર્ડર 2નું અનાઉન્સમેન્ટ થયું છે. સની દેઓલે પોતાના ફેન્સને જબરદસ્ત સરપ્રાઇઝ આપી છે.ગદર 2ની સફળતા બાદ સની પાજીની વધુ એક ફિલ્મ દેશની માટીને સલામ કરવા આવી રહી છે.
Border 2: બ્લોકબસ્ટર સાબિત થયેલી ફિલ્મ બોર્ડરના 27 વર્ષ પછી બોર્ડર 2 ફિલ્મ આવી રહી છે. બોર્ડર 2 ફિલ્મનું અનાઉન્સમેન્ટ સની દેઓલ એ જોરદાર અંદાજમાં કર્યું છે.
Bollywood Award: એવોર્ડ અને એવોર્ડ સાથે જોડાયેલી અનેક કહાનીઓ છે. આવી જ એક કહાની આપણાં સની પાજીની છે. એમને એક ફિલ્મમાં એવોર્ડ આપવા ફંકશનમાં બોલવવામાં આવ્યાં. એ ફિલ્મ હતી ગદર. બાદમાં અચાનક પાજીને કેમ ગુસ્સો આવી ગયો અને ગુસ્સામાં તેઓ બાથરૂમમાં જઈને શું કરી બેઠાં આ કિસ્સો ભાગ્યે જ કોઈકને ખબર હશે.
ક્રિકેટર તરીકેની કારકીર્દી પૂરી થઈ ગઈ હોવાથી યુવરાજ હવે રાજકારણી બને તો નવાઈ નહીં. ભાજપે હાલમાં લીલીઝંડી આપી છે પણ અમિત શાહ કે મોદીની મુલાકાત પછી તમામ બાબતો ફાઈનલ થઈ શકે છે.
5 Highest Grossing Films Of 90s: 90 ના દાયકામાં બોલીવુડને સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન જેવા 3 સુપરસ્ટાર મળ્યા હતા. આ ત્રણેયનો જલવો છેલ્લા ત્રણ દાયકાથી બોક્સ ઓફિસ પર યથાવત છે. આજે અમે તમને 90ના દાયકાની તે પાંચ ફિલ્મો વિશે જણાવી રહ્યાં છીએ, જે તે દાયકાની 5 સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી.
Bollywood: વર્ષો પહેલાં સની દેઓલ અને ઐશ્વર્યા રાયની જોડીને ચમકાવતી એક ફિલ્મ બની હતી. આ ફિલ્મ બનાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો હતો. પરંતુ તેમ છતાં એક કારણના લીધે આજ સુધી રિલીઝ થઈ શકી નથી.
ડિસ્લેક્સિયા એક પ્રકારની બીમારી છે જેમાં બાળકોને વાંચવા, લખવા અને બોલવામાં મુશ્કેલી પડતી હોય છે. તેનાથી લર્નિંગ ડિસઓર્ડરના કારણે બાળકો અક્ષરોને ઓળખવામાં અને બોલવામાં પણ મુશ્કેલી અનુભવે છે. આ બીમારી બોલીવુડ અભિનેતા સની દેઓલની સાથે અન્ય ઘણા કલાકારોમાં છે જે આ પરેશાનીઓનો સામનો કરીને પણ બોલીવુડમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહ્યા છે. જીવનમાં ઘણા આગળ વધ્યા છે. વર્ષ 2007માં આવેલી આમિર ખાનની ફિલ્મ તારે ઝમીન પરમાં આ બીમારી વિશે જણાવવામાં આવ્યું છે.
Sunny Deol: એક ફિલ્મ એક્ટરના જીવનને બદલી પણ શકે છે. આ વાત સાબિત થઈ છે સની દેઓલ ની ફિલ્મ ગદર ટુ થી. ફિલ્મી કારકિર્દીમાં વર્ષો પછી સની દેઓલે બ્લોકબસ્ટર ફિલ્મ સાથે કમબેક કર્યું છે. 11 ઓગસ્ટ રિલીઝ થયેલી ગદર ટુ એ કમાણી ના બધા જ રેકોર્ડ તોડી દીધા છે. આ ફિલ્મે સારી કમાણી કરવાની સાથે સની દેઓલની કિસ્મત પણ બદલી દીધી છે.
Sunny Deol Birthday: સની દેઓલે તેની 26 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં બેક ટુ બેક 39 ફ્લોપ ફિલ્મો આપી હતી. 1997 થી 2022 સુધી સનીની લગભગ દરેક ફિલ્મ ફ્લોપ સાબિત છે. આ વર્ષો સની માટે ઘણો મુશ્કેલ હતો. પરંતુ 2023માં ગદર 2 સાથે સની દેઓલનું નસીબ બદલાઈ ગયું. આ ફિલ્મ રીલિઝ થાય તે પહેલા કોઈએ કલ્પના પણ કરી ન હતી કે આ ફિલ્મ આટલી સક્સેસફુલ થશે.