અવકાશ

આકાશમાં ચમકતી જોવા મળી વિચિત્ર વસ્તુ, જોઇને ડરી ગયા લોકો!

જો તમને આકાશમાં આગના ગોળા (Fireball) જેવી કોઈ વસ્તુ દેખાય તો આશ્ચર્ય થવું શક્ય છે. આવું જ કંઈક પ્યુર્ટો રિકો (Puerto Rico)માં થયું જ્યારે 22 ઓક્ટોબરના રોજ લોકોની નજર આકાશમાં અટકી ગઈ. લોકોએ જોયું કે તેજસ્વી પ્રકાશવાળો ગોળા જેવી કોઈ વસ્તુ એક દિશાથી બીજી દિશામાં જઈ રહી છે.

Oct 24, 2020, 09:51 AM IST

આર્ટેમિસ મિશન 2024: NASA ચંદ્ર તરફ જવા માટે તેની કક્ષામાં બનાવશે 'હોટલ'

US સ્પેસ એજન્સી નાસા એસ્ટ્રોનોટ્સ હવે એવા મોડ્યુલમાં અટકશે જે ચંદ્ર પર પગ મૂકતા પહેલા હોટલ જેવું લાગશે. ખાસ વાત એ છે કે આ મોડ્યુલ ચંદ્રની કક્ષામાં રહેશે. આ માટે નાસાએ નોર્થ્રોપ ગ્રુમેનને 187 મિલિયનનો કરાર કર્યો છે. આ નાસાનો આર્ટેમિસ મિશનનો ભાગ હશે, જે હેઠળ વર્ષ 2024 સુધીમાં પ્રથમ મહિલા અને એક પુરુષને ચંદ્ર પર મોકલવામાં આવશે. 

Jun 9, 2020, 12:20 AM IST

કોરોના સામે લડતા વિશ્વ પર નવી મુશ્કેલી આવી રહી છે! 'મહાવિનાશ' ના ડરથી વૈજ્ઞાનિકોની ઉડી ઊંઘ

કોરોનાનો સામનો કરી રહેલી દુનિયા સામે નવી મુશ્કેલી આવી રહી છે. આ આકાશી આફતને સમગ્ર દુનિયાના વૈજ્ઞાનિકો મુશ્કેલીમાં મુક્યા છે. ભય એટલો વધારે છે કે તે આખી પૃથ્વી પર વિનાશ લાવી શકે છે. ઘણા દેશો પૃથ્વીના નકશા પરથી અદૃશ્ય થઈ શકે છે. મોટા મોટા વૈજ્ઞાનિકોની ઊંઘ ઉડી ગઇ છે. મહાસત્તા અમેરિકા પણ ગભરાયું છે કેમ કે નાસાએ પુષ્ટિ આપી છે કે એક વિશાળ એસ્ટરોઇડ (Asteroid‌) ફરી એકવાર પૃથ્વીની નજીક જઈ રહ્યો છે.

Apr 29, 2020, 12:15 AM IST
 isro statement lander vikram chandrayaan 2 watch Big News PT24M18S

ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમ સુરક્ષિત ઇસરોઃ જુઓ Big News

ચંદ્રયાન-2ને લઈને મોટા સમાચાર આવી રહ્યાં છે. આ મિશન સાથે જોડાયેલા ઈસરોના એક ઓફિસરે જણાવ્યું કે વિક્રમ લેન્ડર પૂર્વનિર્ધારિત જગ્યાની નજીક જ પડ્યું છે. મોટી વાત એ છે કે તેમા કોઈ તોડફોડ થઈ નથી. લેન્ડર ચંદ્રની સપાટી પર થોડું ત્રાસુ પડ્યું છે. તેમણે સોમવારે જણાવ્યું કે 'વિક્રમે હાર્ડ લેન્ડિંગ કરી છે અને ઓર્બિટરના કેમેરાએ જે તસવીર મોકલી છે તેનાથી જાણવા મળે છે કે તે નિર્ધારીત સ્થળની બિલકુલ નજીક પડ્યું છે. વિક્રમ તૂટ્યું નથી અને તેનો આખો ભાગ સુરક્ષિત છે.'

Sep 9, 2019, 08:45 PM IST

ભારતીય અવકાશ યુગના પિતામહ વિક્રમ સારાભાઇની 100મી જન્મ જયંતિની ઉજવણી

ભારતીય અવકાશ યુગના પિતામહ ડો વિક્રમ સારાભાઇની 100મી જન્મ જયંતીની ઉજવણી વર્ષ ભર કરવામાં આવશે. સોમવારે અમદાવાદથી શતાબ્દી વર્ષની ઉજવણીનો પ્રારંભ ઇસરોના અધ્યક્ષ કે સિવને કારાવ્યો આ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિડિયો સંદેશો પાઠવ્યો હતો. 
 

Aug 12, 2019, 10:06 PM IST