space
આકાશમાં છવાયું ચંદ્ર અને ગ્રહોનું ત્રિકોણ, ચુકી ગયા છો તો ફરી જોવા મળશે આ દુર્લભ નજારો
વર્ષ 2020 ભલે સામાન્ય લોકો માટે કંઇ ખાસ રહ્યું નથી પરંતુ સ્કાઈવોચર્સ (Skywatchers) અને એસ્ટ્રોનોમર્સ (Astronomers) માટે ખુબજ ખાસ રહ્યું છે. લગભગ દર મહિને સુંદર નજારો આકાશમાં જોવા મળે છે અને હજુ ઘણું બધુ જોવા મળી રહ્યું છે
Nov 21, 2020, 06:08 PM ISTઆકાશમાં ચમકતી જોવા મળી વિચિત્ર વસ્તુ, જોઇને ડરી ગયા લોકો!
જો તમને આકાશમાં આગના ગોળા (Fireball) જેવી કોઈ વસ્તુ દેખાય તો આશ્ચર્ય થવું શક્ય છે. આવું જ કંઈક પ્યુર્ટો રિકો (Puerto Rico)માં થયું જ્યારે 22 ઓક્ટોબરના રોજ લોકોની નજર આકાશમાં અટકી ગઈ. લોકોએ જોયું કે તેજસ્વી પ્રકાશવાળો ગોળા જેવી કોઈ વસ્તુ એક દિશાથી બીજી દિશામાં જઈ રહી છે.
Oct 24, 2020, 09:51 AM ISTઅદભૂત! અંતરિક્ષમાં જોવા મળ્યું સુંદર પતંગિયું, જાણો શું છે તેની પાછળનું રહસ્ય
અંતરિક્ષમાં વિશાળ પતંગિયા જેવી આકૃતિની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને લોકોને ખુબ પસંદ પડી રહી છે. ખગોળશાસ્ત્રીઓ દ્વારા શોધાયેલી સ્પેસ બટરફ્લાય લોકોની જિજ્ઞાસાનું કેન્દ્ર બની ગઈ છે. વાદળી અને રિંગણિયા રંગના વાદળોવાળું આ પતંગિયુ હજારો પ્રકાશવર્ષ દૂર છે.
Aug 3, 2020, 08:24 AM ISTનબળું પડી રહ્યું છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, સેટેલાઇટ અને અંતરિક્ષ પર ખતરાની સ્થિતી
કોરોના વાયરસ (Coronavirus) નું સંકટ હજી ટળ્યું નથી ત્યાં વધારે એક ખતરો વિશ્વ સમક્ષ આવી ગયો છે. ભણવામાં આપણે આવતું હતું કે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર (Earth magnetic field) આપણને સૌર વિકિરણથી (solar radiaton) બચાવે છે. જો કે હવે આ ચુંબકીય ક્ષેત્ર જ (Earth magnetic field Weakening) નબળું પડી રહ્યું હોવનાં અહેવાલો વહેતા થયા છે. અહેવાલમાં કરવામાં આવેલા દાવા અનુસાર પૃથ્વીનું (Earth magnetic) ચુંબકીય ક્ષેત્ર ગત્ત બે શતાબ્દીઓમાં પોતાની 10 ટકા તિવ્રતા ગુમાવી ચુક્યું છે.
May 22, 2020, 06:12 PM ISTકોરોના સામે લડતા વિશ્વ પર નવી મુશ્કેલી આવી રહી છે! 'મહાવિનાશ' ના ડરથી વૈજ્ઞાનિકોની ઉડી ઊંઘ
કોરોનાનો સામનો કરી રહેલી દુનિયા સામે નવી મુશ્કેલી આવી રહી છે. આ આકાશી આફતને સમગ્ર દુનિયાના વૈજ્ઞાનિકો મુશ્કેલીમાં મુક્યા છે. ભય એટલો વધારે છે કે તે આખી પૃથ્વી પર વિનાશ લાવી શકે છે. ઘણા દેશો પૃથ્વીના નકશા પરથી અદૃશ્ય થઈ શકે છે. મોટા મોટા વૈજ્ઞાનિકોની ઊંઘ ઉડી ગઇ છે. મહાસત્તા અમેરિકા પણ ગભરાયું છે કેમ કે નાસાએ પુષ્ટિ આપી છે કે એક વિશાળ એસ્ટરોઇડ (Asteroid) ફરી એકવાર પૃથ્વીની નજીક જઈ રહ્યો છે.
Apr 29, 2020, 12:15 AM ISTOMG...દર 16માં દિવસે અંતરીક્ષમાંથી પૃથ્વી પર આવે છે ખાસ પ્રકારના સંદેશ, એલિયન મોકલે છે?
શું જીવન ફક્ત આપણી ધરતી પર જ છે? આ સવાલ દરેકના મનમાં આવતો હોય છે. આ દુનિયામાં એલિયન જેવું કોઈ અસ્તિત્વ છે ખરું? છેલ્લા કેટલાક દિવસોથી વૈજ્ઞાનિકોને દૂર અંતરીક્ષથી એવા સંદેશા મળી રહ્યાં છે કે જેનાથી એવું લાગવા માંડ્યું છે કે ધરતીથી દૂર અન્ય ગ્રહો ઉપર પણ જીવન છે.
Feb 13, 2020, 09:30 PM ISTઅંતરિક્ષમાં ઉપગ્રહોનું રિપેરિંગ થશે સરળ અને સસ્તું, રોબોટ બચાવશે નાણા
અમેરિકાની સિનસિનાટી યુનિવર્સિટીના(Cincinaty Professor) પ્રોફેસર ઓઉ માએ જણાવ્યું કે, 'મોટા વાણિજ્યિક ઉપગ્રહ મોંઘા હોય છે. તેઓ ઈંધણ સમાપ્ત થઈ ગયા પછી કામ કરવાનું બંધ કરી લે છે. સૌથી ઉપયોગી ઉપગ્રહ રિપેરિંગ થયા પછી અને કામ પૂરા કરવામાં સક્ષમ હશે.'
Nov 29, 2019, 05:35 PM ISTમંગળયાન, ચંદ્રયાન બાદ ઇસરોનું હવે ગગનયાન, જુઓ વીડિયો
મંગળયાન, ચંદ્રયાન બાદ ઇસરોનું હવે ગગનયાન, જુઓ વીડિયો
Nov 16, 2019, 07:50 PM ISTભારતીય અવકાશ યુગના પિતામહ વિક્રમ સારાભાઇની 100મી જન્મ જયંતિની ઉજવણી
ભારતીય અવકાશ યુગના પિતામહ ડો વિક્રમ સારાભાઇની 100મી જન્મ જયંતીની ઉજવણી વર્ષ ભર કરવામાં આવશે. સોમવારે અમદાવાદથી શતાબ્દી વર્ષની ઉજવણીનો પ્રારંભ ઇસરોના અધ્યક્ષ કે સિવને કારાવ્યો આ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિડિયો સંદેશો પાઠવ્યો હતો.
ચંદ્રયાન-2ને લઇને પાકિસ્તાનીઓએ કહ્યું- ભારત પાસેથી શીખવાની જરૂર
ભારતે 22 જુલાઇએ ચંદ્રયાન-2નું સફળતા પૂર્વક લોન્ચિંગ કર્યું. ચંદ્રયાન-2 તેના નિર્ધારિત સમય પર 20 ઓગસ્ટે ચંદ્ર પર પહોંચશે.
Jul 28, 2019, 04:49 PM ISTરશિયાએ 33 ઉપગ્રહ સાથે સોયુઝ રોકેટને કર્યું રવાના, હવામાનની આગાહીમાં મળશે સુવિધા
રશિયાએ શુક્રવારે હાઈડ્રોમટેરોલોજિકલ ઉપગ્રહ અને અન્ય 32 નાના ઉપગ્રહ સાથે પોતાનું સોયુઝ-2.1 રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું
માનવને અંતરિક્ષમાં મોકલશે ઇસરો: વાયુસેના-ISRO વચ્ચે થયા કરાર, વિશ્વની ચોથી મહાશક્તિ બનશે દેશ
ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ઇસરો) ના માનવ મિશન માટે ભારતીય વાયુસેનાએ સમજુતી કરી છે
May 29, 2019, 09:21 PM ISTISROનો દાવો: જ્યાં કોઇ નહીં પહોંચ્યું ત્યાં ઉતરશે ચંદ્રયાન-2, આ દિવસે થશે લોન્ચ
ઈસરોએ કહ્યું છે કે, આ મિશન અંતર્ગત અમે ચંદ્ર પર તે જગ્યાએ ઉતરવા જઇ રહ્યાં છે જ્યાં અત્યાર સુધી કોઇ પહોંચી શક્યું નથી. જણાવી દઇએ કે, ઈસરોનું મિશન ચંદ્રયાન-2 આગામી 9 જુલાઇથી 16 જુલાઇ વચ્ચે લોન્ચ કરવામાં આવશે.
May 22, 2019, 10:03 AM ISTઉત્તરપ્રદેશ: જમીન,આકાશ અને અંતરીક્ષમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઇક્સઃ પીએમ મોદી
લોકસભા ચૂંટણી 2019ઃ ઉત્તરપ્રદેશના મેરઠમાં પીએમ મોદીએ સભાને સંબોધન કરતા જણાવ્યુ કે જમીન,આકાશ અને અંતરીક્ષમાં ભારતે સર્જિકલ સ્ટ્રાઇક્સ કરી છે
Mar 28, 2019, 07:10 PM ISTમાર્ચમાં ચંદ્રયાન-2 મોકલશે ભારત, ચીન સહિત અન્ય દેશોને પછાડશે
ઈસરો વર્ષ 2021ના ડિસેમ્બર મહિનામાં ગગનયાન મિશન દ્વારા ત્રણ લોકોને અંતરિક્ષમાં મોકલશે, જે દેશનું પ્રથમ માનવ મિશન હશે
Jan 18, 2019, 05:09 PM ISTઆકાશગંગાઓની વિનાશકારી અથડામણ તરફી આગળ વધી રહી છે 'મિલ્કી વે', જાણો કારણ
વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે, આગામી બે અબજ વર્ષમાં નજીકની આકાશગંગા સાથે વિનાશકારી અથડામણ થવાથી આપણી આકાશગંગા 'મિલ્કી વે'નો નિષ્ક્રિય પડેલો બ્લોક હોલ ફરીથી સક્રિય થઈ શકે છે
Jan 10, 2019, 08:15 AM ISTISROએ લોન્ચ કર્યો સંદેશાવ્યવહાર ઉપગ્રહ GSAT-7A
isro launches gsat 7a satellite to add to indias air power
Dec 19, 2018, 06:15 PM ISTISROએ લોન્ચ કર્યો સંદેશાવ્યવહાર ઉપગ્રહ GSAT-7A, ભારતીય વાયુસેના બનશે 'શક્તિશાળી'
આ ઉપગ્રહ ભારતીય વિસ્તારમાં Ku બેન્ડમાં વાયુસેનાની સંદેશાવ્યવહાર ક્ષમતામાં વધારો કરશે, તેના લોન્ચિંગથી વાયુસેનાની નેટવર્કિંગ ક્ષમતા મજબૂત બનશે
Dec 19, 2018, 04:47 PM ISTVIDEO : અંતરિક્ષમાં વૈજ્ઞાનિકોની 7 કલાકથી વધુ Spacewalk
આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન સાથે જોડાયેલા અંતરિક્ષયાન સોયુઝ MS-09માં કેટલીક ટેક્નીકલ ખામી સર્જાઈ હતી. પહેલા તેમાંથી લીકેજ થયું હતું અને ત્યાર બાદ તેમાં મોટું છીદ્ર બની ગયું હતું
Dec 12, 2018, 04:37 PM ISTઅંતરિક્ષમાંથી જૂઓ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નો નજારો, 597 ફૂટની ઊંચાઈએથી આવા દેખાય છે 'સરદાર'!
સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ ફોટો 597 ફૂટની ઊંચાઈએથી ખેંચવામાં આવ્યો છે. 182 મીટર ઊંચી દુનિયાની આ સૌથી ઊંચી પ્રતિમા આકાશમાં પણ ઘણી મોટી ઊંચાઈએથી દેખાય છે
Nov 17, 2018, 07:13 PM IST