આઈપીએલ 2020

RRvsSRH: રાજસ્થાનનો 8 વિકેટે પરાજય, શંકર-પાંડેએ હૈદરાબાદની પ્લેઓફની આશા જીવંત રાખી

મનીષ પાંડે અને વિજય શંકરની અણનમ અડધી સદીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં ચોથી જીત મેળવી છે. 

Oct 22, 2020, 11:00 PM IST

IPL 2020 Playoff: આ ત્રણ ટીમોની પ્લેઓફ ટિકિટ તો પાક્કી, ચોથા સ્થાન માટે પાંચ ટીમો વચ્ચે જંગ

 ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં 39 મુકાબલા રમાઇ ચુક્યા છે. આ વર્ષે પ્લેઓફમાં પહોંચનારી ટીમોમાં ત્રણ નામ લગભગ સ્પષ્ટ થઈ ગયા છે. 
 

Oct 22, 2020, 03:11 PM IST

IPL 2020 RRvsSRH: રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે ટક્કર, ઓસ્ટ્રેલિયન કેપ્ટનોની આબરૂ લાગી દાવ પર

આઈપીએલ 13  (IPL 2020)નો 40મો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Rajasthan vs Hyderabad) વચ્ચે ગુરૂવારે રમાશે. બંન્ને ટીમો માટે આ મેચ કરો યા મરો સાબિત થવાની છે. 

Oct 22, 2020, 09:00 AM IST

KKRvsRCB: કોલકત્તાને 8 વિકેટે હરાવી પ્લેઓફની નજીક પહોંચી રોયલ ચેલેન્જર્સ બેંગલોર

વિરાટ કોહલીની ટીમ આરસીબી આ સીઝનમાં નવા રંગરૂપ સાથે જોવા મળી રહી છે. ટીમ હવે પ્લેઓફથી માત્ર એક જીત દૂર છે. આજે તેણે કેકેઆરને 8 વિકેટે હરાવી સીઝનની સાતમી જીત મેળવી છે. 

Oct 21, 2020, 10:28 PM IST

IPL 2020: ચેન્નઈને લાગ્યો વધુ એક ઝટકો, ઈજાને કારણે ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો બહાર

ડ્વેન બ્રાવો ઈજાને કારણે આઈપીએલમાં બાકીની મેચ રમશે નહીં. તે ટૂર્નામેન્ટ છોડીને સ્વદેશ પરત ફરશે. ચેન્નઈએ હવે ટૂર્નામેન્ટમાં ચાર મેચ રમવાની બાકી છે. 
 

Oct 21, 2020, 03:19 PM IST

IPL 2020: વિરાટની આરસીબી સામે બદલો ચુકતે કરવા ઉતરશે રાઇડર્સ, ફર્ગ્યુસનની વાપસીથી મજબૂત થઈ KKR

KKR vs RCB match preview and prediction: ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનના 38મા મુકાબલામાં કોલકત્તા નાઇટ રાઇડર્સ (કેકેઆર) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) આમને-સામને હશે.
 

Oct 21, 2020, 09:00 AM IST

KXIPvsDC: પંજાબની સતત ત્રીજી જીત, દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે પરાજય આપ્યો

કિંગ્સ ઇલેવન પંજાબે પ્લેઓફની આશા જીવંત રાખતા દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં ચોથી જીત મેળવી છે. 

Oct 20, 2020, 11:06 PM IST

KXIP vs DC: શિખર ધવને આઈપીએલમાં રચ્યો ઈતિહાસ, ફટકારી સતત બીજી સદી

દિલ્હી કેપિટલ્સના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને યુવા પેસર અર્શદીપ સિંહની ઈનિંગની 19મી ઓવરમાં પોતાની સદી પૂરી કરી. આ માટે તેણે 57 બોલનો સામનો કર્યો હતો. 

Oct 20, 2020, 09:18 PM IST

IPL 2020: ચેન્નઈ હજુ પણ પ્લેઓફમાં પહોંચી શકે છે, સમજો આંકડાનું ગણિત

સોમવારે રાજસ્થાન રોયલ્સ સામે હાર બાદ ચેન્નઈ માટે પ્લેઓફનો માર્ગ લગભગ બંધ થઈ ગયો છે. પરંતુ આ વચ્ચે આશાનું એક કિરણ બાકી છે. તો નજર કરીએ આ ટીમ કઈ રીતે ક્વોલિફાઇ કરી શકે છે. 

Oct 20, 2020, 03:30 PM IST

DC vs KXIP: મનોબળ વધારનારી જીત બાદ આજે કિંગ્સ ઇલેવન પંજાબ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે

લોકેશ રાહુલની આગેવાની વાળી ટીમ પંજાબે મંગળવારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ દિલ્હી કેપિટલ્સનો સામનો કરવાનો છે. 

Oct 20, 2020, 09:00 AM IST

CSKvsRR: લો-સ્કોરિંગ મેચમાં રાજસ્થાનનો 7 વિકેટે વિજય, ચેન્નઈની પ્લેઓફની આશા લગભગ સમાપ્ત

રાજસ્થાન રોયલ્સે પ્લેઓફની આશા જીવંત રાખતા ચેન્નઈ સુપર કિંગ્સને 7 વિકેટે પરાજય આપ્યો છે. જોસ બટલરે શાનદાર બેટિંગ કરતા અણનમ 70 રન બનાવ્યા હતા. 
 

Oct 19, 2020, 10:57 PM IST

KXIP vs MI: શું છે 'ડબલ સુપર ઓવર', બેટ્સમેન અને બોલર પર લાગુ થાય છે આ ખાસ નિયમ

ડબલ સુપર ઓવરના આ મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબે મુંબઈ ઈન્ડિયન્સને પરાજય આપીને જીત હાસિલ કરી હતી. આ પ્રથમ ઘટના હતી જ્યારે એક દિવસમાં ત્રણ-ત્રણ સુપર ઓવર રમાઈ અને કોઈ મેચમાં ડબલ સુપર ઓવર દ્વારા પરિણામ આવ્યું. 
 

Oct 19, 2020, 03:32 PM IST

CSK vs RR: ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે 'કરો યા મરો' મુકાબલો, કોણ મારશે બાજી?

CSK vs RR Match Preview And Pprediction: આઈપીએલનો રોમાંચ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. આજે ચેન્નઈ અને રાજસ્થાન વચ્ચે એક મહત્વની મેચ રમાશે. બંન્ને ટીમોએ આ મેચમાં જીત મેળવવી ખુબ જરૂરી છે.
 

Oct 19, 2020, 03:04 PM IST

MIvsKXIP: પહેલા મેચ પછી સુપર ઓવર ટાઈ, બીજી સુપર ઓવરમાં પંજાબે મુંબઈને હરાવ્યું

આઈપીએલમાં રવિવારનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો. આજે રમાયેલી બંન્ને મેચ ટાઈ રહી. બીજી મેચમાં તો પ્રથમ સુવર પણ ટાઈ રહી અને બીજી સુપર ઓવરમાં પંજાબે વિજય મેળવ્યો છે. 

Oct 18, 2020, 11:55 PM IST

IPL 2020: ડેવિડ વોર્નરે આઈપીએલમાં પૂરા કર્યા 5 હજાર રન, તોડ્યો કોહલીનો રેકોર્ડ

આઈપીએલમાં 5 હજાર રન પૂરા કરનાર ડેવિડ વોર્નર ચોથો બેટ્સમેન છે. આ સાથે તે પ્રથમ વિદેશી ખેલાડી પણ બની ગયો છે. 

Oct 18, 2020, 07:19 PM IST

IPL: શાહરૂખ ખાનની ટીમ કેકેઆરને રાહત, સુનીલ નરેનની બોલિંગ એક્શનને મળી લીલી ઝંડી

Sunil Narine bowling action cleared: કોલકત્તા નાઇટ રાઇડર્સના સ્પિનર સુનીલ નરેનની બોલિંગ એક્શનને રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગની શંકાસ્પદ બોલિંગ એક્શન સમિતિએ સ્પષ્ટ ગણાવી છે. 

Oct 18, 2020, 05:45 PM IST

ફરી વિવાદોમાં IPL, ડ્રેસિંગ રૂમમાં સ્મોકિંગ કરતો જોવા મળ્યો આરોન ફિન્ચ, જુઓ Video

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને લોકોએ તેના પર નારાજગી વ્યક્ત કરી છે. ઘણા યૂઝરોએ આઈપીએલમાં ડ્રેસિંગ રૂમના નિયમો પર સવાલ ઉઠાવ્યો અને આરસીબી તથા ફિન્ચની ટીકા કરી હતી.
 

Oct 18, 2020, 03:36 PM IST

MIvsKXIP: આજે મજબૂત મુંબઈ સામે ટકરાશે પંજાબ, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન

આઈપીએલની 13મી સીઝનના 36મા મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ આમને-સામને હશે. આ મેચમાં પંજાબની નજર ફરી એકવાર ક્રિસ ગેલ પર હશે. 

Oct 18, 2020, 03:10 PM IST

CSKvsDC: IPLમા ધવનની પ્રથમ સદી, ચેન્નઈને હરાવી દિલ્હી ટેબલમાં નંબર-1

શિખર ધવનની અણનમ સદી અને અંતમાં અક્ષર પટેલની 5 બોલમાં 21 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે ધોનીની સેનાને હરાવી ટૂર્નામેન્ટમાં સાતમી જીત મેળવી છે. 
 

Oct 17, 2020, 11:24 PM IST

કગિસો રબાડાએ IPLમા રચ્યો ઈતિહાસ, મોટા-મોટા દિગ્ગજોને પાછળ છોડી કર્યો કમાલ

દિલ્હી કેપિટલ્સના સ્ટાર બોલર કગિસો રબાડા આઈપીએલમાં સૌથી ઓછી મેચમાં 50 વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. 

Oct 17, 2020, 09:57 PM IST