આઈસીસી હોલ ઓફ ફેમ

લીસા સ્ટાલેકરઃ પુણેના અનાથ આશ્રમથી આઈસીસી હોલ ઓફ ફેમ સુધીની સફર

લીસા સ્ટાલેકર વિશ્વભરની મહિલા ક્રિકેટરો માટે પ્રેરણારૂપ છે. તેનો જન્મ ભારતમાં થયો હતો. ક્રિકેટમાં તેણે આપેલા શાનદાર યોગદાન બદલ આઈસીસીએ રવિવારે તેને હોલ ઓફ ફેમમાં સામેલ કરી છે. 

Aug 24, 2020, 12:19 PM IST

ICC Hall of Fame 2020ની જાહેરાત, આ ત્રણ દિગ્ગજોને મળ્યું સ્થાન

આઈસીસીએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર આ વાતની જાહેરાત કરી છે કે ICC Hall of Fame 2020ના વિજેતા જેક કાલિસ, ઝહીર અબ્બાસ અને લીસા છે.

Aug 23, 2020, 03:48 PM IST

ICC હોલ ઓફ ફેમમાં સામેલ થવાથી સચિન તેંડુલકર ખુશ, આપ્યું આ નિદેવન

46 વર્ષીય સચિન આ પ્રતિષ્ઠિત યાદીમાં જગ્યા બનાવનાર છઠ્ઠો ભારતીય છએ. આ પહેલા 2018મા રાહુલ દ્રવિડને આ સન્માન મળ્યું હતું. 
 

Jul 20, 2019, 12:09 PM IST

ICC હોલ ઓફ ફેમમાં સત્તાવાર રીતે સામેલ થયો 'ધ વોલ દ્રવિડ'

આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થનાર રાહુલ દ્રવિડ પાંચમો ભારતીય ક્રિકેટર છે. 

Nov 1, 2018, 03:32 PM IST

VIDEO : આઈસીસીએ રાહુલ દ્રવિડને આ દિગ્ગજો સાથે હોલ ઓફ ફેમમાં કર્યા સામેલ

આઈસીસીએ ભારતના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને હોલ ઓફ ફેમમાં સામેલ કર્યા છે જેમાં ભારતના સુનીલ ગાવસ્કર, બિશન સિંહ બેદી, કપિલ દેવ, અને અનિલ કુંબલેનો પહેલા સમાવેશ થઈ ગયો છે. 

Jul 2, 2018, 03:27 PM IST