આતંક

Agricultural University To Fight Against Locust Terror In Bankskantha PT11M40S

બનાસકાંઠામાં તીડના આતંક સામે કૃષિ યુનિવર્સિટી લાગી કામે

બનાસકાંઠામાં તીડના આતંક સામે કૃષિ યુનિવર્સિટી લાગી કામે

Dec 26, 2019, 04:05 PM IST
Banaskantha: Terror of locust enemy locusts, crop cleared PT8M

બનાસકાંઠા: ખેડૂતોના દુશ્મન તીડનો આતંક, પાકનો કર્યો સફાયો

બનાસકાંઠામાં છેલ્લા 10 દિવસથી પાકિસ્તાની તીડોએ આતંક મચાવી રાખ્યો છે પહેલા વાવ,સુઇગામ,થરાદ ,લાખણી ,દિયોદર, ડીસા બાદ હવે પાલનપુર અને વડગામમાં પણ તીડોના ઝુંડોએ ધામાં નાખ્યા છે જેના કારણે વડગામના મેગાળ ગામના ખેડૂતોના ખેતરોમાં ઉભેલા જીરું,વરિયાળી, એરંડા,ઘઉં,બટાકા જેવા પાકોનો સફાયો તીડ બોલાવી રહ્યા છે તીડોને ભગાડવા માટે ખેડૂતો થાળી,તગારા, ઢોલ અને ધુમાડો કરીને તીડોને ભગાડી રહ્યા છે પરંતુ તીડોની સંખ્યા એટલી વધારે છે કે તીડો ખેડૂતોની સામે જ તેમના મહામુલ પાકનો સફાયો કરી રહ્યા છે..રાજસ્થાનના રસ્તે બનાસકાંઠામાં ઘુસેલા ખેડૂતોના પાકના દુશ્મન તીડ ખેડૂતોની હાલત કફોડી કરી છે તીડોએ બનાસકાંઠાના દરેક તાલુકાઓના ખેડૂતોના પાકને નષ્ટ કરી દીધો છે જેના કારણે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

Dec 23, 2019, 08:40 PM IST
unique experiment of locust hunting farmers PT2M27S

તીડ ભગાડવા ખેડૂતોનો અનોખો પ્રયોગ, ખેતરમાં મુક્યાં DJ

તીડ ભગાડવા ખેડૂતોનો અનોખો પ્રયોગ, ખેતરમાં મુક્યાં DJ

Dec 23, 2019, 05:05 PM IST

પાકિસ્તાન નવી મુશ્કેલીમાં મૂકાયું, FATFના સણસણતા 150 સવાલથી સ્તબ્ધ

દુનિયાભરમાં આતંકવાદના ફંડિંગ અને મની લોન્ડરિંગના મામલાઓ  પર નજર રાખતી સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ પાકિસ્તાને ફરીથી 150 સવાલ પૂછી નાખ્યા છે. જેમાંથી મોટાભાગના સવાલ પાકિસ્તાનની ઈમરાન ખાન (Imran Khan) સરકાર તરફથી આતંકવાદ પર થયેલી કાર્યવાહી સંબંધિત છે.

Dec 22, 2019, 12:44 PM IST
2112 Locust invasion of Gujarat PT3M36S

ઉત્તર ગુજરાતમાં તીડ અને લીલી ઇયળનો આતંક યથાવત્ત...

ઉત્તર ગુજરાતમાં તીડ અને લીલી ઇયળનો આતંક યથાવત્ત છે. ખેડૂતો દ્વારા સરકાર પાસે વળતરની માંગ કરવામાં આવી રહી છે.

Dec 21, 2019, 08:20 PM IST
Terror Of Rabid Dogs In Two Villages Of Aravalli PT1M9S

અરવલ્લીના બે ગામમાં હડકાયા શ્વાનનો આતંક, ગ્રામલોકો હાથ ધર્યું સર્ચ

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બે ગામમાં હડકાયા શ્વાનના આતંક ગ્રામજનોમાં ભયનો મહોલ જોવા મળી રહ્યો છે. હડકાયા શ્વાને મોટી ઈસરોલ અને માધુપુરમાં 6 લોકોને બચકા ભર્યાં હોવાનું સામે આવ્યું છે. બે દિવસથી હડકાયા શ્વાનના આતંકથી ગ્રામજનો ભયભીત છે. હડકાયા શ્વાનના કારણે ગામડાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. હડકાયા શ્વાનને પકડવા ગ્રામલોકો દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે.

Dec 9, 2019, 03:55 PM IST
0812 If you get out of the house later in the evening, the police will arrest you. PT4M26S

લો બોલો ! ગુજરાતનાં આ શહેરમાં જો સાંજે 5 વાગ્યા પછી બહાર નિકળ્યાં તો થશે ધરપકડ...

લો બોલો ! ગુજરાતનાં આ શહેરમાં જો સાંજે 5 વાગ્યા પછી બહાર નિકળ્યાં તો થશે ધરપકડ કરવામાં આવશે. પોલીસ દ્વારા ઘરની બહાર નિકળનારા વ્યક્તિની ધરપકડ કરવામાં આવશે.

Dec 8, 2019, 10:05 PM IST

કરતારપુર કોરિડોર પર આતંકનો ઓછાયો, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ચાલે છે આતંકી કેમ્પ 

ઈન્ટેલિજન્સ એજન્સીઓને પાકિસ્તાન(Pakistan)ના પંજાબ (Punjab) પ્રાંતના નારોવાલ જિલ્લામાં આતંકી ટ્રેનિંગ ગતિવિધિઓની સૂચના મળી છે.

Nov 4, 2019, 01:03 PM IST
Terror of anti-social elements in Rajkot, incident imprisonment on CCTV PT3M54S

રાજકોટમાં અસામાજીક તત્વોનો આતંક, ઘટના સીસીટીવીમાં કેદ

રાજકોટમાં ગઇકાલે ફૂલછાબ ચોક નજીક ચાની હોટલમાં અસામાજિક તત્વનો આતંક જોવા મળ્યો હતો. 6 થી 7 લોકોએ સોળા બોટલ અને પથ્થર ફેંકી મચાવ્યો હતો આંતક. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

Oct 18, 2019, 04:20 PM IST
uncontrolled akhla at Amreli PT1M18S

અમરેલીમાં આખલાઓનો આતંક

અમરેલીમાં આખલાઓનો આતંક

Oct 2, 2019, 12:05 PM IST

પોતાની જ જાળમાં ફસાઈ ગયા ઈમરાન ખાન, UNમાં આપેલું ભડકાઉ ભાષણ બન્યું ભારતનું હથિયાર

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ઈમરાન ખાનના ભાષણને ખુબ જ ચતુરાઈપૂર્વક પાકિસ્તાન વિરુદ્ધ હથિયાર બનાવી દીધુ. રાઈટ ટુ રિપ્લાય હેઠળ વિદેશ મંત્રાલયના ફર્સ્ટ સેક્રેટરી વિદિશા મૈત્રાએ ઈમરાન ખાનના ઉન્માદી અને નફરતભર્યા ભાષણ મુદ્દે પાકિસ્તાનને ઘેરી લીધુ.

Sep 28, 2019, 11:20 AM IST

J&K: શ્રીનગરમાં આતંકી ઘટના, દુકાનદારની ગોળી મારીને હત્યા 

શ્રીનગરમાં શંકાસ્પદ આતંકવાદીઓએ દુકાનદાર પર ફાયરિંગ કરી દીધું. ત્યાર બાદ દુકાનદાર ઘાયલ થયો. ઘટના સ્થળ પર ફાયરિંગની જાણ થતા સુરક્ષાદળોના જવાનો પણ ત્યાં પહોંચ્યા હતા. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરી દેવાયો જ્યાં સારવાર દરમિયાન મોત થયું.

Aug 30, 2019, 08:40 AM IST

મોરવા હડફના ડાંગરિયા ગામે શ્વાન કરડવાથી 7 વર્ષના બાળક અને એક વૃદ્ધાનું મોત

મોરવા હડફના ડાંગરિયા ગામે કુતરાનો આતંક સામે આવ્યો છે. આ ગામમાં કુતરુ કરડવાને કારણે બે લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. હકાયેલા કુતરાઓ ડાંગરિયા ગામના 7 લોકોને શિકાર બનાવ્યા હતા. જેમાંથી એક 7 વર્ષના બાળકનું અને એક વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે. 

Aug 28, 2019, 07:16 PM IST
Tight security at coastal area of Gujarat PT2M22S

ગુજરાતની દરિયાઈ સીમા પર ચાંપતી નજર કારણ કે...

સંભવિત આતંકી ગતિવિધિના પગલે ગુજરાતમાં હાઈએલર્ટ છે. હાઈએલર્ટ વચ્ચે ગુજરાતની તમામ સરહદો પર સિક્યોરિટી ટાઈટ કરી દેવામાં આવી છે. આવામાં ચાર અફઘાની પાસપોર્ટ ધારકો ભારતમાં ઘૂસ્યાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના મુખ્ય શહેરો અને બોર્ડર પર તેના સંદેશ આપી દેવાયા છે.

Aug 19, 2019, 02:15 PM IST
High security alert in Gujarat PT13M47S

આતંકીઓ ઘુસ્યા ગુજરાતમાં? સિક્યુરિટી વ્યવસ્થા કરાઈ ટાઇટ

સંભવિત આતંકી ગતિવિધિના પગલે ગુજરાતમાં હાઈએલર્ટ છે. હાઈએલર્ટ વચ્ચે ગુજરાતની તમામ સરહદો પર સિક્યોરિટી ટાઈટ કરી દેવામાં આવી છે. આવામાં ચાર અફઘાની પાસપોર્ટ ધારકો ભારતમાં ઘૂસ્યાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના મુખ્ય શહેરો અને બોર્ડર પર તેના સંદેશ આપી દેવાયા છે.

Aug 19, 2019, 12:45 PM IST

મોદીજીએ J&Kને કલમ 370થી મુક્ત કર્યું, હવે ત્યાં આતંકવાદનો પણ ખાતમો થશે: અમિત શાહ

ગૃહ મંત્રી અમિત શાહે આજે ચેન્નાઈમાં ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના કાર્યકાળના બે વર્ષ પૂરા થવા પર પુસ્તક વિમોચન કર્યું. કાર્યક્રમમાં તેમણે કહ્યું કે મોદીજીએ જમ્મુ અને કાશ્મીરને કલમ 370થી મુક્ત કરી દીધુ.

Aug 11, 2019, 01:12 PM IST

અદભૂત સ્વરૂપમાં પ્રગટ થયા બાબા બર્ફાની, શું આતંકીઓનો હવે સર્વનાશ થશે?

એવું કહે છે કે ભગવાન શંકરની લીલા અપરંપાર છે. ભોલેનાથ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તો દુનિયાની ગમે તે નકારાત્મક ઉર્જાનો સર્વનાશ નિશ્ચિત છે.

Aug 3, 2019, 10:34 AM IST
jamanagar aakhla aatank PT1M58S

જામનગરમાં આખલાનો વધ્યો આતંક, જુઓ લડાઈનો વીડિયો

જામનગરમાં આખલાનો વધ્યો આતંક, પંચેશ્વરમાં વિસ્તારમાં આખલાની લડાઈ, આખલાના આતંક સામે શહેરીજનોમાં રોષ, આખલાનો આતંક દુર કરવા શહેરીજનોની માગ

Jul 16, 2019, 05:50 PM IST

છોટાઉદેપુર: જિલ્લામાં સામે આવ્યો દિપડાનો આતંક, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત

જિલ્લામાં ફરી એકવાર દીપડાનો આતંકથી સામે આવ્યો છે. રાઠ વિસ્તારના મોટી સઢલી ગામે દીપડાએ બે મહિલા સહિત ત્રણ ઉપર જીવલેણ હુમળો કર્યા બાદ રેસ્ક્યુ કરતા વન અધિકારી ઉપર પણ દીપડાએ હુમલો કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.

Jul 13, 2019, 10:03 PM IST
Businessman Suicide Due To Usury torture PT1M29S

અમદાવાદમાં ફરી વ્યાજખોરનો આતંક આવ્યો સામે, જુઓ હવે શું કર્યું

વ્યાજખોરના ત્રાસથી વધુ એક વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા એક વેપારીએ વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો

May 28, 2019, 02:55 PM IST