આરોગ્ય વિભાગ

રાજકોટમાં ખાણીપીણીના શોખીનો સાવધાન, આરોગ્ય વિભાગના ચેકિંગમાં વાસી શ્રીખંડ મળ્યો

રાજકોટ શહેર ખાણીપીણી માટે પ્રખ્યાત છે. પરંતુ આ ખાણીપીણી જ ક્યાંક આરોગ્યને નુકસાન નોતરી શકે છે. રાજકોટમાં કેટલાક ખાણીપીણી પર આરોગ્યને જોખમી વસ્તુઓ વેચાઈ રહી છે, અને લોકો તેની જાણ બહાર તેને ખાઈ પણ રહ્યાં છે. રાજકોટમાં આરોગ્ય વિભાગના ચેકિંગમાં વાસી શ્રીખંડ, વાસી ચટણી અને વાસી પપૈયાનો સાંભારો મળી આવ્યો છે. 

Sep 30, 2021, 05:09 PM IST

સુરતમાં 3 વર્ષના માસુમ બાળકને થયો મ્યુકોરમાઈસોસિ, રાજ્યનો પહેલો કિસ્સો

રાજ્યમાં સૌપ્રથમવાર સુરતમાં 3 વર્ષના બાળકને મ્યુકરમાઇકોસિસ (mucormycosis) થયો હોવાનું સામે આવ્યું છે. કોરોના શંકાસ્પદ લક્ષણો જણાતા તરત બાળકનું સિટીસ્કેન કરાયું હતું. હાલ બાળકની હાલત ગંભીર હોવાથી હાલ તેને હાયર સેન્ટરમાં રિફર કરવાની તૈયારી ચાલી રહી છે. મ્યુકોરમાઇકોસિસ થતા બાળકને સુરત (Surat) સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. સિટી સ્કેનમાં કોરોના પોઝિટિવ હોવાનું ખૂલ્યું છે. 

Jul 25, 2021, 11:19 AM IST

રાજકોટમાં વેક્સીનની ટ્રાયલ રનનું કાઉન્ટડાઉન શરૂ, વીજળી વગર 55 કલાક રસી રહે તેવા 25 ફ્રિજ સૌરાષ્ટ્રને મળ્યાં

  • કોરોના સામે હવે રસી આપવાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી
  • રાજકોટ અને ગાંધીનગરમાં સોમવારે અને મંગળવારે રસી માટે ટ્રાયલ રન થશે
  • ટ્રાયલ રન બાદ મંગળવારે સાંજે રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરાશે 

Dec 27, 2020, 11:33 AM IST

ગુજરાતમાં હવે રેપિડ-RTPCR નેગેટિવ આવે તો સ્વાઈન ફ્લૂનો ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે

  • પોઝિટિવ દર્દીના હાઈરિસ્ક કોન્ટેકમાં હોય તેવા લોકોના પાંચથી સાત દિવસ રેપિડ ટેસ્ટ કરાશે. જો તેમાંથી કોઈને લક્ષણો હોય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવાનો રહેશે.

Nov 29, 2020, 01:02 PM IST

ગુજરાતમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો, કેન્દ્રની ટીમ ગુજરાત આવશે

દિલ્હીથી ત્રણ તબીબોની ટીમ ગુજરાતમાં કોરોના (gujarat corona update) ની સ્થિતિ અંગે સમીક્ષા કરશે

Nov 19, 2020, 04:22 PM IST

અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણ પર AMC એક્શનમાં, પાણીપુરીની લારીઓ કરાઈ બંધ

શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને લઇને અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ ભીડવાળા વિસ્તારોમાં ખાણીપીણીની જગ્યાઓ પર દરોડા પડાવામાં આવ્યા છે

Nov 18, 2020, 06:26 PM IST

દિવાળીમાં ફરસાણ-મીઠાઈમાં મિલાવટ કરનારાઓ પાસેથી 17 કરોડનો દંડ વસૂલાયો : ડો.કોશિયા

  • કેવા કેવા પ્રકારની મિલાવટ થાય છે તે વિશે ડો.કોશિયાએ જણાવ્યું કે, દૂધમાં મિલ્ક ફેટ નીકળતા હોય છે. જેમાં ફેટની ભેળસેળ થાય તો તપાસ થાય છે. મીઠાઈમાં કલરની હલકી માત્રાની ભેળસેળ થાય છે

Nov 12, 2020, 04:05 PM IST

દાઝિયું તેલ વાપરવાથી તમારું પેટ જ નહિ, પણ ગટર દ્વારા પાણીનું પ્રદૂષણ પણ નોતરે છે

  • ટોટલ પોલાર કમ્પાઉન્ટર મશીનની મદદથી આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણ બનાવવામા ઉપયોગમાં લેવામાં આવતા તેલની ગુણવતા ચકાસવામાં આવતી હોય છે. પોઇન્ટ 25 થી વધુ ની માત્રા જણાય તો તે તેલ દાઝિયું તેલ માનવામાં આવતું હોય છે

Nov 6, 2020, 12:45 PM IST

રાજકોટની દુકાને દુકાને આરોગ્ય વિભાગનું ચેકિંગ, વપરાયેલુ તેલ અને પસ્તીના ઉપયોગ કરનારાઓ પર તવાઈ

  • છેલ્લા ત્રણ દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યુ છે. દુકાનદારો કેવો માલ વેચે છે તેના પર આરોગ્ય વિભાગની ચાંપતી નજર છે.
  • ખાદ્યતેલના બોર્ડ ન દર્શાવનાર અને વાસી ખોરાક વેચનાર 20 વેપારીઓને નોટિસ પાઠવવામાં આવી હતી

Nov 5, 2020, 12:36 PM IST

આ વર્ષે દિવાળીના તહેવારમાં લોકોએ શું રાખવી તકેદારી, કોરોના કાળમાં કરો ખાસ કામ

ગુજરાતીઓના નવા વર્ષને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ વર્ષે દિવાળીના તહેવારને લઇ લોકોએ શું તકેદારી રાખવી તે અંગે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સૂચન આપવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારીએ દિવાળી અને બેસતા વર્ષના દિવસે મીઠાઈ અને મુખવાસના બદલે એલચી, લવિંગ, ઉકાળો, લીંબુ અને હળદરવાળું દૂધ અસરકારક હોવાનું જણાવ્યું છે.

Nov 4, 2020, 05:10 PM IST

‘ગરબામાં એક વ્યક્તિ સંક્રમિત હશે, તો બધાને કોરોનાગ્રસ્ત કરશે’

પૂર્વ એએમએ પ્રેસિડન્ટ ડોક્ટર મોના દેસાઈએ વાલ્વવાળા માસ્ક, થિયેટર ખૂલવાની પરવાનગી અને ગરબાની પરવાનગીની શક્યતાઓ વિશે ખૂલીને વાત કરી

Oct 6, 2020, 03:15 PM IST
Fatafat Khabar: Watch 11 September All Important News Of The State PT12M50S

ફટાફટ ખબર: એક જ ક્લિકમાં જુઓ રાજ્યભરના મહત્વના સમાચાર

Fatafat Khabar: Watch 11 September All Important News Of The State

Sep 11, 2020, 03:35 PM IST

બ્રિટનમાં તૈયાર થઈ રહી છે નવી ટેકનિક, હવે શ્વાસ દ્વારા થશે કોરોનાનો ટેસ્ટ

હવે બ્રિટનમાં શ્વાસથી કોરોના વાયરસના ટેસ્ટિંગ માટેની ટેકનીક વિકસાવવામાં આવી રહી છે. એનએચએસ ડોક્ટર મશીનનું પરીક્ષણ કરી રહ્યાં છે, જેનું પરિણામ માત્ર 10 મિનિટમાં મળી શકે છે. 
 

Aug 26, 2020, 09:11 PM IST

Corona Update: રાજ્યમાં નવા 1197 કેસ, 17 મૃત્યુ, સંક્રમિતોની સંખ્યા 90 હજારને પાર

 રાજ્યમાં સારવાર બાદ અત્યાર સુધી 72308 દર્દીઓ રિકવર થયા છે. ગુજરાતમાં આજની તારીખે એક્ટિવ કેસોની સંખ્યા 14884 છે.  

Aug 26, 2020, 07:54 PM IST

શું છે ગુજરાતમાં આજે ખાસ, વાંચો દિવસભરના 5 મહત્વના સમાચાર એક ક્લિકમાં

આજે 19 ઓગસ્ટના દિવસે રાજ્યના પાંચ મહત્વના સમાચાર વાંચો

Aug 19, 2020, 11:30 PM IST

અમદાવાદ શહેરમાં નવા 146 કેસ, નવા 23 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર

એક તરફ અમદાવાદમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે તો બીજીતરફ માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારની સંખ્યામાં વધારો પણ થઈ રહ્યો છે. 

Aug 19, 2020, 09:22 PM IST

Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1145 કેસ, 17 મૃત્યુ, રિકવરી રેટ 78.98%

રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 82 હજાર 87 થઈ ગઈ છે. તો મૃત્યુઆંક 2839 થયો છે. કોરોનાની સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી 64 હજાર 830 દર્દીઓ સાજા થયા છે. 
 

Aug 19, 2020, 07:48 PM IST

ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર રતનકંવર ગઢવી ચારણ કોરોનાથી સંક્રમિત

ગાંધીનગર મહાનગર પાલિકામાં અત્યાર સુધી ચાર કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.  
 

Aug 19, 2020, 07:41 PM IST

Covid-19: વડોદરામાં નવા 111, ભરૂચમાં 12 કેસ નોંધાયા

વડોદરા જિલ્લામાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 6647 અને ભરૂચ જિલ્લામાં 1243 પર પહોંચી ગઈ છે. 
 

Aug 19, 2020, 06:38 PM IST