हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઈલેક્શન કમિશન
ઈલેક્શન કમિશન News
gujarat
શક્તિસિંહ ગોહિલનો આરોપ; 'ED-CBIની બીક બતાવી ભાજપ પાછલા બારણે ઉઘરાવે છે ચૂંટણી ફંડ'
Electoral Bonds: ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિહ ગોહિલે ઇલેક્ટોરલ બોન્ડ અંગે મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. જેમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપે પાછલા બારણે ચૂંટણી ફંડ ઉઘરાવવા માટે ઇલેક્ટ્રોલ બોન્ડ બનાવ્યા છે.
Mar 15,2024, 17:46 PM IST
uddhav thackeray
ઉદ્ધવ ઠાકરેને ખરેખર રાહત મળી? જાણો મહારાષ્ટ્ર વિધાન પરિષદની 9 બેઠકોનું ગણિત
ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાન પરિષદની નવ બેઠકો પર ચૂંટણી યોજવા માટે મંજૂરી આપી દીધી છે. ઉદ્ધવ ઠાકરે માટે આ રાહતના સમાચાર જરૂર છે પરંતુ આ અંગે તારીખો મહત્વની ભૂમિકા ભજવશે. કારણ કે સામાન્ય રીતે ચૂંટણીની જાહેરાત અને મતદાન વચ્ચે 21 દિવસનો ગેપ રાખવાનો હોય છે. અત્રે જણાવવાનું કે આ 9 બેઠકો માટે ચૂંટણી 21મી મેના રોજ મુંબઈમાં યોજાશે. આ 9 બેઠકો ગત 24 એપ્રિલથી ખાલી પડી છે.
May 1,2020, 14:36 PM IST
Maharashtra
મહારાષ્ટ્રમાં કોરોનાકાળમાં રાજકીય સંકટ, CM ઉદ્ધવ ઠાકરે ચિંતામાં ડૂબ્યા
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વધતુ જાય છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એમએલસી નોમિનેટ કરવાનો નિર્ણય ટાળતા હવે આ મુદ્દો ચૂંટણી પંચના હવાલે કરી દીધો છે. રાજ્યપાલ કોશ્યારીએ ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. તેમણે ચૂંટણી પંચને ભલામણ કરી છે કે તેઓ જલદી મહારાષ્ટ્ર વિધાન પરિષદની 9 ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી જાહેર કરે. હવે જો ચૂંટણી પંચ રાજ્યપાલની ભલામણ સ્વીકારી લે તો 28મી મે પહેલા ચૂંટણી થઈ શકે છે.
May 1,2020, 8:38 AM IST
Arvind Kejriwal
ચૂંટણીના 24 કલાક પહેલા બૂરી રીતે ફસાયા કેજરીવાલ, ચૂંટણી પંચે મોકલી નોટિસ
ઈલેક્શન કમિશને (Election Commission) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને પોતાના ટ્વિટર (Twitter) એકાઉન્ટ પર અપલોડ કરેલ એક વીડિયોને લઈને નોટિસ જાહેર કરી છે. પંચે કહ્યું કે, આ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન હતુ. ઈલેક્શન કમિશને કેજરીવાલને શનિવારે સાંજે 5 વાગ્યે પોતાનો જવાબ આપવાનું કહ્યું છે.
Feb 7,2020, 20:18 PM IST
ચૂંટણી પંચ
હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ ગુરૂવારે ચૂંટણી પંચની અંતિમ બેઠક
ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને હરિયાણામાં આગામી વિધાનસભાની ચૂંટણી અંગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને હવે ટૂંક સમયમાં જ તે ચૂંટણીની તારીખોની જાહેરાત કરે તેવી સંભાવના છે
Sep 11,2019, 20:21 PM IST
સોશિયલ મીડિયા
ચૂંટણી 2019: સોશિયલ મીડિયાના દુરૂપયોગની 900 અને પેઈડ ન્યૂઝની 647 ઘટના
લોકસભા ચૂંટણી 2019: ભારતીય ચૂંટણી પંચે જણાવ્યું કે, લોકસભા ચૂંટણી 2019 દરમિયાન પેઈડ ન્યુઝના 647 કેસ જોવા મળ્યા છે, જ્યારે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પરથી 909 પોસ્ટને દૂર કરવામાં આવી હતી
May 20,2019, 12:16 PM IST
લોકસભા ઈલેક્શન 2019
ગુજરાતના મતદારોનો આંકડો 4 કરોડ 47 લાખને પાર
ગુજરાતમાં 26 બેઠકો માટે યોજાનાર લોકસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે રાજ્યની નવી મતદાર યાદી જાહેર થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણીમાં કુલ 4 કરોડને 47 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. અગાઉની યાદી કરતા અંદાજે નવા સાત લાખ મતદારોનો વધારો નોંધાયો છે.
Jan 31,2019, 16:49 PM IST
રાજસ્થાન વિધાનસભા ઈલેક્શન 2018
ઈલેક્શન ચિન્હો છે કે શોપિંગ સેન્ટર, રાજસ્થાનમાં ઈલેક્શન વિભાગે આપ્યું અજી
ઈલેક્શન વિભાગ દ્વારા વિધાનસભા ઈલેક્શનમાં નિર્દળીય ઉમેદવારો માટે ચિન્હોમાં ખાવાના સામાનથી લઈને રોજિંદી લાઈફમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓને પણ સામેલ કરવામાં આવી છે. જોકે, આ 162 ઈલેક્શન ચિન્હો ભ્રમિત કરે તેવા છે. આવામાં ઉમેદવારોએ પોતાને યોગ્ય લાગે તેવા ચિન્હો શોધવામાં આકરી મહેનત કરવી પડશે.
Nov 14,2018, 17:43 PM IST
Trending news
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ