Gujarat school vacation extension: ગરમીને કારણે શાળાઓનું વેકેશન લંબાયાનો મેસેજ સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. જોકે, શિક્ષણ વિભાગે આ અંગે મોટી સ્પષ્ટતા કરી છે. ત્યારે વાયરલ થયેલા આ દાવાની હકીકત શું છે
Fact Check :હરિયાણાના કૈથલમાં નવ વર્ષની છોકરીએ બાળકને જન્મ આપ્યો હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કૈથલના ડીએસપી લલિત કુમારે એક નિવેદન જારી કરીને આ ઘટના પાછળની હકીકત શું છે તે જણાવ્યું છે.
Mayabhai Ahir And Bagdana Controversy : બગદાણાના સેવક નવનીત બાલધિયાને રેન્જ આઇજીનું તેડું આવ્યું, SIT ની ટીમે સતત 3 કલાક સુધી પૂછપરછ કરી નિવેદન નોંધ્યું
સોશિયલ મીડિયા પર છાશવારે અજીબોગરીબ દાવા થાય છે, કેટલાક સાચા નીકળતા હોય છે તો કેટલાક ખોટા અને ફેક જે લોકોને ગેરસમજમાં ગૂંચવે છે. તાજા કેસોમાં આવો જ એક દાવો આરબીઆઈ અંગે વાયરલ થઈ રહ્યો છે. જેનું પીઆઈબીએ ફેક્ટ ચેક કર્યું છે.
Fact Check: શું સમોસા, જલેબી અને લાડુ જેવા પરંપરાગત ભારતીય નાસ્તા હવે આરોગ્ય મંત્રાલયની નજરમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક છે? આ વાયરલ દાવાની સત્યતા બહાર આવી છે.
Ahmdabad Plane Crash Air India Flight AI171: અમદાવાદ વિમાન દુર્ઘટના વિશે અનેક ભ્રામક દાવાઓ વાયરલ થઈ રહી છે, જેમાં એક દાવામાં કહેવામાં આવ્યું છે કે ટેકઓફ દરમિયાન પાઇલટની સીટનું લોકીંગ મિકેનિઝમ ખરાબ થઈ ગયું હતું, જેના કારણે સીટ અચાનક પાછળ સરકી ગઈ હતી. આના કારણે કેપ્ટને અજાણતામાં થ્રોટલ લીવરને આઈડલ સ્થિતિમાં ખેંચી લીધું, જેના કારણે વિમાનની થ્રસ્ટ ઓછો થઈ ગયો અને તે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું.
Who is Om Birla Son In Law: કોટામાં હજારો મહેમાનો અને મિત્રો-સંબંધીઓની હાજરીમાં ઓમ બિરલાની પુત્રી અંજલી અને અનીશ રાજાણી લગ્નગ્રંથીથી જોડાયા છે. રાજસ્થાનના વેપારી પરિવાર સાથે સંબંધ ધરાવતા અનીશ ઘણી કંપનીઓની કમાન સંભાળે છે.
188 years old saint video viral : સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 188 વર્ષના બાબાને બેંગલુરુ પાસેની ગુફામાંથી બચાવી લેવામાં આવ્યા છે. ચાલો જાણીએ શું છે આ વાયરલ વીડિયોનું સત્ય?
Statue Of Unity Fake News : તાજેતરમાં મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ભારે પવનને કારણે પડી ગઈ હતી. આ પછી રાજ્યના રાજકારણમાં તોફાન હજુ શમ્યું ન હતું કે હવે ગુજરાતના નર્મદામાં બનેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની તસવીર વાયરલ થઈ
વિદેશમાંથી ગાંજો મંગાવવાની ડ્રગ્સ પેડલરોની નવી મોડેસ ઓપરેન્ડી સામે આવી છે. આ વખતે વિવિધ માદક દ્રવ્યો એટલે કે ગાંજો કુકીસના પેકેટ, કિડ્સ ટ્રાવેલ એરબર્ડ, એર પ્યુરીફાયર, સોફ્ટ toys, બાળકોના રમકડા, ચોકલેટ, જેન્ટ્સ લેડીઝ ડ્રેસ, બ્લુટુથ સ્પીકર, લેડીઝ ફુટવેર વિગેરેના પાર્સલમાંથી છુપાવેલા પાર્સલ મળી આવ્યા છે.
Aishwarya Abhishek Divorce : અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના છૂટાછેડાના સમાચાર ઘણા મહિનાઓથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. દરમિયાન, એક ડીપફેક વીડિયોએ આગમાં બળતણ ઉમેર્યું છે. અભિષેક બચ્ચનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે છૂટાછેડાની જાહેરાત કરતો જોવા મળી રહ્યો છે. આવો તમને જણાવીએ આ પાછળનું કાળું સત્ય.
Who Is Luana Alonso: પેરિસ ઓલિમ્પિક 2024 હવે તેના અંતિમ તબક્કામાં છે. 26મી જુલાઇથી શરૂ થયેલો આ ખેલ મહાકુંભ 11મી ઓગસ્ટે પૂર્ણ થશે. અત્યાર સુધી દુનિયાભરના એથ્લેટ્સે પોતાની પ્રતિભા સાબિત કરી છે. તે જ સમયે, કેટલાક ખેલાડીઓ અલગ-અલગ કારણોસર હેડલાઇન્સમાં ચમક્યા છે. હાલમાં જ કંઈક એવું બન્યું છે જેના પર કોઈ વિશ્વાસ કરી શકતું નથી. એક રમતવીરને ખૂબ સુંદર હોવાના કારણે તેના દેશમાં પરત મોકલવામાં આવી હતી.
સોશિયલ મીડિયામાં હાલ સાસણના આરએફઓની સરકારી ગાડીમાં જંગલ સફારી બંધ હોવા છતાં મહેમાનોને ગેરકાયદેસર રીતે જંગલમાં ઘૂસી અને સિંહ દર્શન કરાવતો વીડિયો વાયરલ થયો હતો. જેના કારણે વન વિભાગ સામે સવાલો ઉઠ્યા હતા. આ ઘટના વિવાદમાં આવ્યા બાદ સાસણગીરના RFOએ સમગ્ર ઘટના પર ખુલાસો કર્યો છે.
Agnipath Scheme Changes: લોકસભા ચૂંટણી દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અગ્નિપથ સ્કીમને ખતમ કરવાનું વચન આપ્યું હતું, ત્યારબાદ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર અગ્નિવીર યોજનામાં ફેરફાર કરવા જઈ રહી છે. હવે સરકારે આ અંગે સરકાર દ્વારા સ્પષ્ટતા કરાઈ છે
Fact Check: શુ યુરોપમાં આયોજિત પ્રી-વેડિંગ પાર્ટીમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે હકીકતમાં સોનાનો ડ્રેસ પહેર્યો હતો, વાયરલ તસવીરની સત્ય હકીકત સામે આવી
Amit Shah Edited VIDEO : અમિત શાહના ફેક વીડિયો મુદ્દે અમદાવાદ સાઈબર ક્રાઈમે કરી 2 શખ્સોની ધરપકડ... એક આપ કાર્યકર્તા, બીજો જિગ્નેશ મેવાણીનો PA..
Mahendra Singh Dhoni: પોસ્ટમાં સ્કેમર્સે દાવો કર્યો છે કે હું મહેન્દ્ર સિંહ ધોની છું અને હું એક પ્રાઇવેટ એકાઉન્ટ તમને લોકોને મેસેજ કરી રહ્યો છું. ત્યારબાદ આગળ લખ્યું કે હું રાંચીના બહારના ક્ષેત્રમાં ફસાયો છું.
PIB Fact Check: એક મેસેજ વાયરલ થયો છે જેમાં કહેવાયુ છે કે જો તમે લોકસભા ચૂંટણી 2024માં મત નહીં આપો તો તમારા બેંક ખાતામાંથી સીધા પૈસા કપાઈ જશે. જાણો આ મેસેજ વિશે શું કહ્યું છે સરકારે.
PM Ladli Laxmi Yojana Reality Check : સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ લાડલી લક્ષ્મી યોજના હેઠળ દીકરીઓને 1.60 લાખ રૂપિયા આપવામાં આવશે. ખરેખર આ દાવો ખોટો છે.
RBI News Updates/Fact Check:આ એક ખોટો દાવો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તમારા પૈસા ક્યારેય બમણા કરતી નથી. કેન્દ્ર સરકાર અને આરબીઆઈ દ્વારા આવી કોઈ યોજના પ્રસ્તાવિત નથી.
PM Modi Free Laptop Scheme 2024: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 'Teach Official' નામની યુટ્યુબ (Youtube) ચેનલના એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્રની મોદી સરકાર "પીએમ મોદી ફ્રી લેપટોપ સ્કીમ 2024" હેઠળ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપવા જઈ રહી છે. પરંતુ હકીકતમાં આ સમાચાર નકલી હોવાનું જાણવા મળ્યું હતું.
એલઆરડી અને પીએસઆઈ 2023 નોટીફિકેશનને લઈને ZEE 24 કલાકના નામે હાલ સોશિયલ મીડિયામાં એક સમાચાર વહેતા કરવામાં આવ્યા છે. પરંતુ આ સમાચાર ખોટા છે. ZEE 24 કલાક દ્વારા આવા કોઈ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા નથી.