ઓનલાઈન ફ્રોડ

નવી કેબિનેટની રેસમાં ચર્ચામાં રહેલા ભરૂચના MLA દુષ્યંત પટેલનું Facebook ID હેક કરાયું

  • હેકર દ્વારા તેમનો ફોટો અને માહિતી મૂકી લોકો પાસે રૂપિયા ઉઘરાવવા માટેના મેસેજ કરાયા
  • દુષ્યંત પટેલ દ્વારા પોલીસને આ અંગે ફરિયાદ કરવામાં આવી 

Sep 18, 2021, 02:25 PM IST

ગોકળગાયની ગતિએ કામ કરે છે ગુજરાતનું સાયબર ક્રાઈમ વિભાગ, ઢગલાબંધ કેસનો કોઈ નિવેડો નહિ

ફેબ્રુઆરી 2019 થી ત્યારે અત્યાર સુધીમાં ગુજરાતીઓ 69 કરોડ 58 લાખ ગુમાવી ચૂક્યા છે, તો તેની સામે સાયબર આસ્વસ્ત પ્રોજેક્ટ હેઠળ માત્ર 7 કરોડ 40 લાખ રૂપિયા જ બચાવવામાં અમદાવાદ સાઈબર ક્રાઈમની ટીમ સફળ રહી 

Oct 14, 2020, 12:04 PM IST

નવા વર્ષમાં આ 5 ઓફરમાં ભૂલથી પણ ન પડતા, નહિ તો કોઈ ચૂનો ચોપડીને જતુ રહેશે

વર્ષ 2019 પૂરુ થઈ ગયું છે, અને નવુ વર્ષ 2020 આવી ગયું છે. દેશભરમાં કરોડો લોકોએ નવા વર્ષની શરૂઆત શાનદાર રીતે કરી. ત્યારે અનેક લોકો આજે ન્યૂ યરના પહેલા દિવસે કેટલાક પ્લાન બનાવીને બેસ્યા છે. નવા વર્ષે નવી ખરીદીથી લઈને ગિફ્ટ આપવા સુધીની બાબતોના પ્લાન બની ગયા છે, પંરતુ ક્યાંક એવુ તો નથી ને કે ઓનલાઈન બુકિંગ (Mobile Banking) કે સેલિબ્રેશનના કારણે તમને નવા વર્ષની શરૂઆતમાં જ ફ્રોડ કે છેતરપીંડી (Online Fraud)નો સામનો કરવો પડે. જો તમે ક્યાંક બુકિંગ કરાવી રહ્યા છો, અને કંઈક ઓનલાઈન મંગાવી રહ્યા છો તો સાવધાન થઈ જાઓ.

Jan 1, 2020, 10:15 AM IST