કડાણા ડેમ

20 વર્ષ બાદ ગુફા ખૂલી, અને પાણીમાં ડૂબેલુ મહાદેવ મંદિર બહાર આવ્યું...

ડેમના બાંધકામમાં સમયે અનેક સ્થળો ડૂબાણમા જતા હોય છે. જ્યારે પાણીની સપાટી નીચી જાય ત્યારે આ સ્થળો બહાર આવતા હોય છે. ત્યારે મહીસાગરના કડાણા ડેમ (kadana dam) માં 850 વર્ષ જુનું નદીનાથ મહાદેવ (Nadinag Mahadev) ની ગુફા ખુલી ગઈ છે અને તેના દર્શન શરૂ થયા છે. 

Jul 23, 2021, 12:24 PM IST
Gaamdu jage che Panchmahal. PT6M9S

ગામડુ જાગે છે: વધારે વરસાદને કારણે ખેડૂતોનો પાક જ નહી જમીન પણ ગઇ

ગામડુ જાગે છે: વધારે વરસાદને કારણે ખેડૂતોનો પાક જ નહી જમીન પણ ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પંચમહાલનાં બીલીથા ગામના ખેડૂતોની જમીન પાણી પાણી થઇ ગઇ છે. હજી પણ આ જમીન ડુબમાં છે.

Nov 8, 2019, 09:25 PM IST

મહીસાગર સાર્વત્રિક વરસાદ, કડાણા અને ભાદર ડેમમાં પાણીની આવક થતા આસપાસના ગામ એલર્ટ પર

મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મોડી રાત્રે શરૂ થયેલા ધોધમાર વરસાદમાં સૌથી વધુ લુણાવાડામાં 3.5 તેમજ ખાનપુર અને વીરપુરમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે કડાણા અને સંતરામપુરમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે

Sep 15, 2019, 11:15 AM IST
Mahisagar: 21 Gates Of Kadana Dam Opened PT3M50S

VIDEO: મહીસાગરના કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા

મહીસાગરઃ કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં 5 લાખ ક્યુસેક પાણી છોડાયું. મહી નદીમાં પૂર જેવી સ્થિતિને પગલે તંત્ર ખડેપગે. ત્રણ પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે.

Sep 14, 2019, 05:35 PM IST

કડાણા ડેમમાંથી પાણી છોડતા ‘મહિસાગર બે કાંઠે’, 60નું સ્થળાંતર, 6 ગામ એલર્ટ

ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે કડાણાડેમથી પાણી છોડવામાં આવતા મહિસાગર નદી બે કાંઠે વહી રહી છે. જેના કારણે પાદરામાં મહીં નદીના કિનારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે કડાણાડેમ માંથી મહીંનદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે મહી નદી કાંઠાના ગામોને વહીવટીતંત્ર દ્વારા સાવધ કરવામાં આવ્યા હતા. 
 

Sep 14, 2019, 04:53 PM IST
Mahisagar River Overflows With Water PT6M18S

કડાણા ડેમમાંથી પાણી છોડાતાં મહીસાગર નદી ગાંડીતુર,જુઓ વીડિયો

મહીસાગરઃ કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં 5 લાખ ક્યુસેક પાણી છોડાયું. મહી નદીમાં પૂર જેવી સ્થિતિને પગલે તંત્ર ખડેપગે. ત્રણ પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે.

Sep 14, 2019, 01:25 PM IST

કડાણા ડેમમાંથી પાણી છોડાતા પંચમહાલ અને અન્ય જિલ્લાના 127થી વધુ ગામ એલર્ટ કરાયા

કડાણા ડેમમાંથી હાલ 7 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે વણાકબોરી ડેમમાં પાણીની ભારે આવક થઈ રહી છે અને જો ડેમની સપાટી 242ને પાર થાય તો અસરગ્રસ્ત ગામોમાં પાણી ઘુસી જવાની સંભાવના છે 
 

Sep 13, 2019, 04:51 PM IST
Mahisagar: Water Released From Kadana Dam Causes River To Overflow PT2M2S

કડાણા ડેમમાંથી પાણી છોડાતાં મહિસાગર નદી ગાંડીતુર

કડાણા ડેમમાંથી મહિસાગર નદીમાં છોડાયું પાણી, 2.57 લાખ ક્યુસેક પાણી છોડતા મહી નદી બે કાંઠે. જિલ્લાના મુખ્ય માર્ગોના ત્રણ પુલ પાણીમાં ગરકાવ. અમદાવાદ-લુણાવાડાને જોડતો હાડોડ પુલ પાણીમાં ગરકાવ થયો.

Aug 27, 2019, 01:25 PM IST

મહિસાગર: કડાણા ડેમની સપાટી ભયજનક સપાટીએ, આજુબાજુના ગામો એલર્ટ

મહિસાગર જિલ્લાના આશીર્વાદ સમાન કડાણા ડેમમાં છેલ્લા ચાર દિવસમાં પાણીનો ધરખમ વધારો જોવા મળ્યો છે. છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદ તેમજ કડાણા ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે છેલ્લા ચાર દિવસમાં 17થી 18 ફૂટનો પાણીનો ધરખમ વધારો જોવા મળ્યો છે. 

Aug 10, 2019, 10:04 PM IST
Mahisagar's Kadana Dem's Main Gate Leak PT1M54S

મહિસાગરના કડાણા ડેમના મુખ્ય ગેટમાં પાણી લીકેજ, જુઓ વીડિયો

મહિસાગરના કડાણા ડેમના મુખ્ય ગેટમાં પાણી લીકેજ થતાં સિંચાય વિભાગ હરકતમાં આવ્યું અને તાત્કાલિક રબરસીલ સહિત ની મરામત કામગીરી શરૂ કરી દીધી

Apr 17, 2019, 05:10 PM IST