हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કાયદો વ્યવસ્થા
કાયદો વ્યવસ્થા News
Kutch
કચ્છ: રાપરમાં જાહેરમાં વકીલની ઘાતકી હત્યાથી ચકચાર, કાયદો અને વ્યવસ્થા બન્યા મજાક
કચ્છના રાપરતમાં હત્યાનો એક બનાવ સામે આવ્યો છે. રાપરમાં જાહેરમાં વકીલ દેવજીભાઇ મહેશ્વરીની ઘાતકી હત્યા થઇ હતી. જેના કારણે કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી પર સવાલ ઉઠી રહ્યા છે. વ્યવસાયે વકીલ તેવા વ્યક્તિની હત્યા થઇ જતા સમગ્ર રાપરમાં ચકચાર મચી જવા પામી છે.
Sep 25,2020, 23:11 PM IST
DGP Shivanand Jha
ડ્રોનના ઉપયોગ સાથે હાઈડ્રોજન ગેસના બલૂનનો ઉપયોગ કરાશેઃ શિવાનંદ ઝા
સંક્રમણને રોકવા માટે ક્વોરન્ટાઈનનું મહત્વ સમજાવતા ઝાએ ઉમેર્યું કે રાજ્યમાં લોકોની આંતર જિલ્લા અવર-જવર તથા અન્ય રાજ્યો કે વિદેશથી આવતા લોકો દ્વારા સંક્રમણ ફેલાવાની શક્યતા વધુ હોય, આવા લોકોએ નિયત કરેલ ક્વોરન્ટાઈન સમય સુધી ક્વોરન્ટાઈનના કાયદાનું ચુસ્તપણે પાલન કરવું પડશે.
May 13,2020, 17:45 PM IST
Coronavirus
પગપાળા વતન જનારાઓને શેલ્ટર હોમમાં રાખી વતન પહોંચાડવાની કામગીરી કરાશે : શિવાનંદ ઝા
લૉકડાઉન (Corona Lockdown) ના ચૂસ્ત અમલની વિગતો આપતાં ગુજરાતના પોલીસવડા શિવાનંદ ઝા (shivanand Jha) એ જણાવ્યું કે, પરપ્રાંતિય શ્રમિકો કે જે પગપાળા વતન રોડ માર્ગે જઈ રહ્યા છે તે અંગે તમામ એકમોને સૂચના આપવામાં આવી છે કે તેમને શેલ્ટર હોમમાં રાખીને વહીવટીતંત્રના સંકલનમાં રહીને વતન પહોંચાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરે. દરેક નાગરિકો આંતર જિલ્લા હેરફેર શક્ય હોય ત્યાં સુધી ટાળે, એ આપના તથા સમાજના હિતમાં છે. કેમકે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવાથી કોરોનાનો ચેપ ફેલાવાની શક્યતા વધુ છે. બિનજરૂરી અવર-જવર કરવી નહીં. અધિકૃત પાસ સાથે જ મુસાફરી કરવી અને ત્યાં પહોંચ્યા બાદ ક્વોરેન્ટાઈનમાં રહીને પૂરતી તકેદારી રાખવી અને અન્યને પણ રખાવવી.
May 10,2020, 17:52 PM IST
Rape
આને તમે કયું ગુજરાત કહેશો, જ્યાં રોજ 3થી 4 બળાત્કારના ગુના બને છે?
રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. ગુજરાત રાજ્યમાં કાયદો કેટલો કથળ્યો છે અને ગુનેગારો કેટલા બેફામ બન્યા છે તેનો આ બોલતો પુરાવો છે. વિધાનસભા (gujarat vidhansabha) માં ચાલી રહેલા બજેટ સત્ર (budget session) માં રજૂ કરાયેલા આંકડા એવા છે કે, છેલ્લા 2 વર્ષમાં લૂંટ (Crime) ના 2491 બનાવ, ખૂનના 2034 બનાવ, ચોરીના 25723 બનાવ બન્યા છે. આ કરતા પણ સૌથી વધુ ચોંકાવનારો આંકડો બળાત્કાર (Rape) નો છે. જેમાં બળાત્કારના 2720 બનાવ અને અપહરણના 5897 બનાવ નોંધાયા છે. બળાત્કારના આંકડા સૂચવે છે કે મહિલા સુરક્ષા મુદ્દે હવે ગુજરાત પણ સલામત રહ્યું નથી.
Mar 2,2020, 14:08 PM IST
Me Too
'ફરજ પર હોઈએ ત્યારે કમાન્ડિંગ ઓફિસર સ્પર્શ કરે છે, અમને ન્યાય આપો'
તમામ મહિલાઓ પોતાના ઉપરી અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પોલીસ કમિશનર ઓફિસ પહોંચી હતી.
Nov 2,2018, 16:51 PM IST
બળાત્કાર
દુષ્કર્મની ઘટનાઓ બાદ સરકાર જાગી, ગૃહરાજ્યપ્રધાને DGP સહિતના અધિકારીઓ સાથે
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા સહિતના અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી.
Oct 3,2018, 20:14 PM IST
Trending news
Ahmedabad
'માવડિયા અને બહેનોના ભયલા મારી પણ ઈજ્જત લૂંટાઈ, હું પણ પાટીદારની જ દીકરી'
Home Remedies
Home Remedies: તવા પર શેકી લેવાથી પેટના દુખાવાની દવા બની જાય આ 3 મસાલા
OPPO Gujarat
Oppo Reno 13 series લોન્ચ, મળશે પાવરફુલ બેટરી સાથે શાનદાર ફીચર્સ
spiritual
1000 કિલોમીટરથી વધુ દોડી અયોધ્યા પહોંચ્યો 6 વર્ષીય દેસી ટાર્ઝન,બનાવ્યો અનોખો રેકોર્ડ
Unique Cricket Records
દુનિયાનો એકમાત્ર ખૂંખાર ખેલાડી જેણે 1 બોલ પર કર્યા 17 રન, નિર્દયતાથી બોલરોને ઝૂડતો
Devayat Khavad
'જો જે ભાઈ તારા મનની મનમાં ના રહી જાય...બે લોકગાયકો વચ્ચે વિવાદ વધ્યો, ગઢવીનો લલકાર
gujarat
આ જિલ્લામાં શું અંધારપટ છવાશે? 10 નગર પાલિકાએ દેવાળું ફુંક્યું! કરોડોના બિલો બાકી
breaking news
ગુજરાતના ધરતીપુત્રો ફરી ચિંતામાં મુકાયા! DAP ખાતર બાદ હવે યુરિયા ખાતરની મોકાણ!
Kitchen Garden
Kitchen Garden: ઘરે નાનકડા કુંડામાં પણ ઉગાડી શકો છો મીઠો લીમડો, જાણી લો સૌથી સરળ રીત
gujarat
હાથ પકડી યુવકે કર્યું સગીરા સાથે કર્યું એવું કામ કે! યુવતી જિંદગી ટૂંકાવવા તૈયાર થઈ