close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

કેબિનેટ બેઠક

Gujarat State Minister Meeting to be held today PT1M50S

આજે રાજ્યમંત્રી મંડળની કેબિનેટ બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

આજે સવારે 9:30 કલાકે રાજ્યમંત્રીમંડળની બેઠક યોજાશે. વિધાનસભા સત્ર ચાલતું હોવાથી સંકુલમાં જ કેબિનેટ બેઠક મળશે. રાજ્યમાં વરસાદની સ્થિતિ, પીવાના પાણીની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. આગામી આયોજનો અંગે ચર્ચા, નીતિ વિષયક અને વહીવટી મુદ્દાઓની પણ સમીક્ષા થશે.

Jul 10, 2019, 09:30 AM IST

સરકાર આ વર્ષે નહિ ઉજવે શાળા પ્રવેશોત્સવ, કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય

ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં સરકારે આ વર્ષે ગુજરાતમાં શાળા પ્રેવશોત્સવ નહિ ઉજવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ત્યારે મહત્વનું છે, કે આ વર્ષે શાળાઓ ખુલતાની સાથે જ વાયુ વાવાઝોડાનું સંકટ ગુજરાત પર હોવાથી તે સમયે પણ સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ મૌકુફ રાખવાનો નિર્ણય કર્યો હતો. 

Jun 19, 2019, 03:59 PM IST

મંત્રી પરિષદની બેઠકમાં PM મોદીએ કહ્યું, 'સમયસર ઓફિસ પહોંચો, ઝડપથી ફાઈલનો નિકાલ લાવો'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મંત્રી પરિષદની બેઠકમાં બધાને કહ્યું કે તેઓ સમયસર ઓફિસ પહોંચે, ઘરેથી કામ કરવાથી બચે અને લોકો માટે ઉદાહરણ રજુ કરે.

Jun 12, 2019, 11:49 PM IST

પંજાબ કોંગ્રેસમાં ઘમાસાણ, નવજોતસિંહ સિદ્ધુ કેબિનેટની બેઠકમાં સામેલ ન થયા

લોકસભા ચૂંટણી વખતે પંજાબના શહેરી વિસ્તારોમાં કોંગ્રેસના 'ખરાબ પ્રદર્શન'ના કારણે મુખ્યમંત્રી અમરિન્દર સિંહની નારાજગીનો ભોગ બનેલા રાજ્યના મંત્રી નવજોતસિંહ સિદ્ધુ ચૂંટણી  બાદની પહેલી કેબિનેટ બેઠકમાં આજે સામેલ થયા નહીં.

Jun 6, 2019, 06:37 PM IST
CM Vijay Rupani's Meet with Cabinet PT2M14S

CM રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક શરુ, જુઓ કયા મુદ્દાઓ પર થશે ચર્ચા

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. કેબિનેટ બેઠકમાં અછતની સ્થિતી, પીવાના પાણીની વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવશે, તેમજ બેઠકમાં 2 જુલાઇથી શરૂ થનાર બજેટ સત્રની પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં સરકારી વિધેયક મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.

Jun 6, 2019, 12:45 PM IST
Meeting to be Held by CM Vijay Rupani PT2M11S

CM રૂપાણીની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક, જુઓ કયા મુદ્દાઓ પર થશે ચર્ચા

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. કેબિનેટ બેઠકમાં અછતની સ્થિતી, પીવાના પાણીની વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવશે, તેમજ બેઠકમાં 2 જુલાઇથી શરૂ થનાર બજેટ સત્રની પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં સરકારી વિધેયક મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.

Jun 6, 2019, 10:55 AM IST
Meeting to be Held under leadership of CM Vijay Rupani PT2M55S

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. કેબિનેટ બેઠકમાં અછતની સ્થિતી, પીવાના પાણીની વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવશે, તેમજ બેઠકમાં 2 જુલાઇથી શરૂ થનાર બજેટ સત્રની પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં સરકારી વિધેયક મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.

Jun 6, 2019, 08:10 AM IST
CM Rupani To Lead Cabinet Meeting to be held tomorrow PT1M51S

CM રૂપાણીની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક,જુઓ વિગત

ગુરુવારે CM રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક સવારે 10.30 કલાકે મળશે.રાજ્ય સરકારના મંત્રી પરબત પટેલની છેલ્લી કેબિનેટ.

Jun 4, 2019, 07:35 PM IST
Modi Government Pension PT4M46S

જુઓ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને કેવી રીતે મળશે માસિક પેન્શન

મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક યોજાઇ હતી જેમાં વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને માસિક પેન્શન મળશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે, 60 વર્ષની ઉંમર બાદ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં લોકોને માસિક ત્રણ હજાર પેન્શન મળશે

May 31, 2019, 08:05 PM IST
First Cabinet Meeting Will Meet Soon PT3M18S

થોડીવારમાં મળશે મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક

શપથ વિધિ અને ખાતાની ફાળવણી બાદ મોદી સરકારની થોડીવારમાં મળશે પ્રથમ કેબિનેટ બેઠક, સરકારની કામગીરીના એજન્ડા અંગે થશે ચર્ચા

May 31, 2019, 06:20 PM IST
First Cabinet After Ministry Distribution PT1M46S

નરેન્દ્ર મોદીની શપથ વિધી બાદ આજે મળશે પ્રથમ કેબિનેટ બેઠક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભવ્યાતિભવ્ય શપથ વિધી બાદ થોડીવારમાં મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક મળવાની છે, પ્રધાનમંત્રીની કેબિનેટમાં 57 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, વાત કરીએ તો રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, રામવિલાસ પાસવાન, નિર્મલા સીતારમણ સ્મૃતિ ઇરાની સહિતના નેતાઓનો સમાવેશ થયો

May 31, 2019, 04:55 PM IST
CM Vijay Rupani Cabinet Meeting In Gandhinagar PT2M6S

આચારસંહિતા લાગુ થયા બાદ પ્રથમ કેબિનેટની બેઠક, જુઓ શું ચર્ચા કરાઈ

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે મળશે કેબિનેટની બેઠક, આચારસંહિતા લાગુ થયા બાદ પ્રથમ કેબિનેટ બેઠક યોજાશે, આચાર સંહિતા અને મતદાનને કારણે એક મહિનાથી બેઠક મળી ન હતી

May 1, 2019, 02:20 PM IST

CM રૂપાણીના નિવાસસ્થાને કેબિનેટ બેઠક, સરકારના આગામી આયોજનોની ચર્ચા

સત્રમાં રજૂ થનારા વિધેયકો, ચાલુ વર્ષના બજેટના કામોની સમીક્ષા કરાશે. તો ઉનાળામાં પીવાના પાણીનું આયોજન, અછતગ્રસ્ત વિસ્તારો અને સરકારના આગામી આયોજનોની ચર્ચા કરવામાં આવશે.

Feb 13, 2019, 09:43 AM IST

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત, હવે 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે

કેબિનેટની બેઠક પૂર્ણ થતા જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં વેપારીઓ માટે સારા સમચાર આપવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વેપારીઓ માટે સારો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર રાજ્યમાં 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે. અને વેપારી ધંધો કરી શકશે. આ નિર્ણય કેબિનેટની બેઠક બાદ કરવામાં આવ્યો છે. 
 

Feb 6, 2019, 04:57 PM IST
Alpesh Kathiriya Calls 10 Percent Reservation Announcement A Lollipop PT4M28S

સવર્ણોને 10 ટકા અનામત લોલીપોપ: અલ્પેશ કથીરિયા

Alpesh Kathiriya Calls 10 Percent Reservation Announcement A Lollipop

Jan 7, 2019, 05:45 PM IST

સવર્ણ અનામત : 1000 ચોરસ ફુટથી નાનું ઘર હશે તો જ મળશે અનામતનો લાભ, જાણો 8 મહત્વની વાતો

સવર્ણ અનામત માટે કેન્દ્ર સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકાર હવે આર્થિક રીતથી પછાત સવર્ણોને સરકારી નોકરી અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 10 ટકા આરક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. દેશના કરોડો લોકોને કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લાભ મળશે.

Jan 7, 2019, 04:15 PM IST

રાજસ્થાન: ગુર્જરોએ ફરીથી કરી આરક્ષણની માગ, ગહેલોત સરકાર માટે વધી શકે છે મુશ્કેલી

ગુર્જરોએ રાજ્ય સરકારને લોકસભા ચૂંટણી પહેલા સમાજને 5 ટકા આરક્ષણ આપવાની માગ કરી હતી. માગ નહી સ્વિકારવા પર સરકારની સામે આંદોલન કરવાની ચેતવણી પણ આપી છે. જયપુરમાં શનિવારે એક બેઠક દરમિયાન આ માગ સરકારની સામે રાખવામાં આવી હતી.

Dec 29, 2018, 09:55 PM IST

યાત્રાધામ અંગે વાયરલ ક્લિપ મામલો: સરકારનો સુર બદલાયો, માર્યો યુ ટર્ન

એક તરફ રૂપાણી સરકાર એક વર્ષ પૂર્ણ કરવાની ઉજવણીના મૂડમાં છે. ત્યાં બીજી તરફ યાત્રા ધામ બોર્ડ દ્વારા પાવાગઢ મામલે કથિત ઓડિયો કલીપે સરકારની  ભ્રષ્ટાચાર મુક્ત સરકારની સ્લોગનના લીરે લિરા ઉડાવી દીધા છે. જો કે, સમગ્ર કેસમાં 3 કલાકમાં સરકાર એ યુ ટર્ન લઇ લીધો હોય એવું લાગી રહ્યું છે.

Dec 26, 2018, 09:13 PM IST

શાળાની બસોના ઉપરાઉપરી જીવલેણ અકસ્માતો બાદ રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

તાજેતરમાં ઉપરાઉપરી થયેલા શાળા બસોના ગંભીર અકસ્માતના પગલે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે.

Dec 26, 2018, 03:43 PM IST
Nitin Patel's Important decision about taking school children to the tour PT4M58S

શાળાની બસોના ઉપરાઉપરી અકસ્માત બાદ સરકારનો મોટો નિર્ણય

શાળાની બસોના ઉપરાઉપરી અકસ્માત બાદ સરકારનો મોટો નિર્ણય

Dec 26, 2018, 03:05 PM IST