કેશબેક

LPG Cylinder આ રીતે કરાવો બુક...500 રૂપિયા જેટલો સસ્તો પડશે, કેશબેક સ્કિમ વિશે જાણો

દિન પ્રતિદિન વધતી મોંઘવારી વચ્ચે જો રાંધણ ગેસ સિલિન્ડર બુકિંગ પર 500 રૂપિયા કેશબેક મળી જાય તો કેટલું સારું! જી હા...એક એવી રીત છે જેનાથી ગેસ બુકિંગ પર 500 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે.

Dec 6, 2020, 07:33 AM IST

LPG સિલેન્ડર પર સબસિડીની સાથે કેશબેક પણ મળશે, બસ કરો આટલું

LPG ગેસ સિલેન્ડર પર સરકાર સબસીડી આપે છે. પરંતુ સબસિડી ઉપરાંત પણ તમે ગેસ બુકિંગ પર એકસ્ટ્રા ફાયદો ઉઠાવી શકો છો. તમને ગેસના બુકિંગ પર કેશબેક મળી શકે છે. તેના માટે તમારે Amazon થી તમારા LPG ગેસ સિલેન્ડરની બુકિંગ કરવી પડશે.  

Nov 26, 2020, 01:19 PM IST

શાઓમીના તમામ ફોન પર કંપની આપી રહી છે 70% બાયબેક, જાણો શું છે સ્કીમ

દેશની સૌથી મોટી સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી પોતાના યૂઝર્સ માટે ધમાકેદાર સ્કીમ લઇને આવી છે. તેના હેઠળ કંપની ફોનની 70 ટકા કીંમત આપીને બાયબેક કરી રહી છે.

Nov 5, 2020, 03:19 PM IST

દિવાળી પહેલા તમને મળી જશે Moratorium કેશબેક, જાણો ખાતામાં કેટલી રકમ આવશે 

6 મહિનાની લોન મોરેટોરિયમની અવધિ દરમિયાન બેંકો તરફથી વસૂલવામાં આવેલું ચક્રવૃદ્ધિ વ્યાજ (વ્યાજ પરનું વ્યાજ) તમારા ખાતામાં 5 નવેમ્બર સુધીમાં આવી જશે. RBI તરફથી આદેશ બહાર પાડી દેવાયો છે.

Oct 28, 2020, 09:58 AM IST

દિવાળી ભેટ! લોકડાઉનમાં સમયસર EMI ચૂકવનારાને આ તારીખ સુધીમાં મળી જશે કેશબેક

લોકડાઉન (lockdown)માં લાગુ મોરેટોરિયમ(moratorium) દરમિયાન જે કરજદારોએ પોતાની લોનના EMI સમયસર ચૂકવ્યા હશે તેમને સરકારે કેશબેક આપવાની જાહેરાત કરી છે. સરકાર તરફથી વ્યાજ પર વ્યાજમાફી યોજનાનું નોટિફિકેશન બહાર પાડી દેવાયું છે. આ નોટિફિકેશન મુજબ કેન્દ્ર કરકાર પોતે મોરેટોરિયમ મર્યાદા સમયના વ્યાજ પર વ્યાજને ભોગવશે. 

Oct 26, 2020, 10:51 AM IST

LPG સિલિન્ડર પર મળી રહ્યું છે 50 રૂપિયાનું કેશબેક, આ રીતે ઉઠાવો ફાયદો

અમેઝોન પે (Amazon App) દ્વારા જો તમે ગેસ સિલિન્ડરના પૈસા પેમેન્ટ કરો છો તો તમારે ફ્લેટ 50 રૂપિયા પરત મળી જશે. અમેઝોન તરફથી હાલ ત્રણેય કંપનીઓ- ઇન્ડેન ગેસ, એચપી ગેસ અને ભારત ગેસના ગ્રાહકોને આ ઓફર આપવામાં આવી રહી છે.

Aug 24, 2020, 10:05 PM IST

HDFC બેંકએ લોન્ચ કરી સમર ટ્રીટ્સની શરૂઆત, ડિસ્કાઉન્ટ, કેશબેક, સરળ EMI સહિત મળશે અનેક ઓફર્સ

એચડીએફસી બેંકે શુક્રવારે ગ્રાહકો ગ્રાહકો માટે 'સમર ટ્રીટ્સ' ઓફરને લોન્ચ કરવામાં આવી છે. તેના હેઠળ ડિસ્કાઉન્ટ, નો-કોસ્ટ ઇએમઆઇ, નો ડાઉન પેમેન્ટ, કેશબેક, રિવોર્ડ પોઇન્ટ્સ સહિત ઘણી ઓફર ઉપલબ્ધ છે.

Jun 6, 2020, 02:47 PM IST

Samsung લઇને આવ્યું TV, ફ્રીજની નવી રેંજ પર પ્રી-બુકિંગ ઓફર, 15% સુધી મળશે કેશબેક

સેમસંગ આ પ્રીબુકિંગ ઓફરમાં ખરીદવામાં આવેલા સામાનોની એક્સપ્રેસ ડિલીવરી પણ કરશે. એટલે કે તમારે ઘરેથી નિકળવાની જરૂર નથી અને સામાના તમારા ઘરે પહોંચી જશે. 

May 5, 2020, 11:26 PM IST

કરોડો ક્રેડિટ કાર્ડ યૂજર્સ માટે ખરાબ સમાચાર, આજથી બદલાઇ જશે આ નિયમ

1 ઓક્ટોબર 2019થી ઓઇલ કંપનીઓ દ્વારા ક્રેડિટ કાર્ડ વડે પેમેન્ટ કરતાં મળનાર છૂટ બંધ કરી દેવામાં આવી છે.

Oct 1, 2019, 11:57 AM IST

બધી બેંકોના ક્રેડિટ કાર્ડ યૂઝર્સને ઝટકો, 1 ઓક્ટોબરથી બદલી જશે આ નિયમ

1 ઓક્ટોબર 2019થી ઓઇલ કંપનીઓ દ્વારા ક્રેડિટ કાર્ડ વડે પેમેન્ટ કરતાં મળનાર છૂટ બંધ થઇ રહી છે. અઢી વર્ષ પહેલાં પેટ્રોલ પંપ પર ડિજીટલ મોડ વડે પેમેન્ટ કરતાં ગ્રાહકોને 0.75 ટકાનું કેશબેક આપવાની સુવિધા શરૂ કરવામાં આવી હતી.

Sep 27, 2019, 05:49 PM IST

ZOMATO પર આગામી PM નું નામ જણાવો અને મેળવો ડિસ્કાઉન્ટ

ઓનલાઇન ફૂડ ડિલેવરિંગ પ્લેટફોર્મ ઝોમેટો (Zomato)એ નવી ઓફર રજૂ કરી છે, જેમાં ગ્રાહકોને 23 મેના રોજ થનાર મતગણતરી પહેલાં દેશના આગામી વડાપ્રધાન નરેંદ્ર મોદી વિશે ભવિષ્યવાણી કરવા તથા ફૂડ ઓર્ડર કરતી વખતે કેશબેક જીતવાની તક આપવામાં આવી રહી છે. 

May 21, 2019, 12:31 PM IST

OLA એ SBI ની સાથે મળીને લોન્ચ કર્યું નવું ક્રેડિટ કાર્ડ, જોરદાર મળશે કેશબેક

એપ દ્વારા ટેક્સી સેવા ઉપલબ્ધ કરાવનાર પ્લેટફોર્મ ઓલાએ કહ્યું કે તેણે નવા ક્રેડિટ કાર્ડ લાવવા માટે એસબીઆઇ કાર્ડ્સ (SBI Cards)ની સાથે કરાર કર્યો છે. કંપનીનો ટાર્ગેટ 2022 સુધી આવા કરોડો કાર્ડ ઇશ્યૂ કરવાના છે. ઓલા મની એસબીઆઇ વીઝા ક્રેડિટ કાર્ડ લેવા માટે કોઇ પ્રકારના ચાર્જની ચૂકવણી કરવી પડશે નહી. ઓલા યૂજર્સ પોતાની એપ દ્વારા ઓલા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકશે અને તેનું મેનેજમેન્ટ કરી શકશે. કાર્ડ યૂજ કરનારાને કેશબેક અને રિવોર્ડ મળશે. તેનો ઉપયોગ ઓલાની રાઇડ, ફ્લાઇડ અને હોટલ બુક કરવા માટે કરી શકાશે. 

May 16, 2019, 12:54 PM IST

15 મેથી શરૂ થશે Flipkart નો સમર સેલ, સૌથી સસ્તા સ્માર્ટફોન ખરીદવાની શાનદાર તક

ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પોતાના ગ્રાહકો માટે બુધવારે એટલે કે 15 મેના રોજ સમર સેલ શરૂ કરવા જઇ રહ્યું છે. આ સેલ 19 મે સુધી ચાલશે. 5 દિવસ ચાલનાર આ સમર સેલમાં સ્માર્ટફોન, લેપટોપ, ઇલેક્ટ્રિક આઇટમ્સ સહિત અન્ય ગેજેટ્સ પર ફ્લિપકાર્ટ બંપર ઓફર કરી રહ્યું છે. આ સેલમાં ફ્લિપકાર્ટે ખાનગી બેંક એચડીએફસી સાથે કરાર કર્યો છે. એટલા માટે એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ દ્વારા શોપિંગ કરતાં ગ્રાહકોને શાનદાર કેશબેક પણ મળશે. 

May 13, 2019, 12:12 PM IST

Big Bazaar ફ્રી શોપિંગ વીકએન્ડ: 3000 રૂપિયાની ખરીદી પર 3000 રૂપિયા મળશે પરત

દેશના જાણિતા રિટેલ સ્ટોર બિગ બજાર પોતાના ગ્રાહકો માટે ફ્રી શોપિંગ વીકએન્ડ (Free Shopping weekend)ના રૂપમાં એક ઓફર લઇને આવ્યું છે. આ ઓફર હેઠળ જો તમે 29 માર્ચથી 31 માર્ચ 2019 દરમિયાન બિગ બજારમાંથી 3000 રૂપિયાની શોપિંગ કરો છો તો તમને આટલી રકમ પાછી મળી જશે. આ ઉપરાંત કેટલાક ભાગ્યશાળી ગ્રાહકોને 1 વર્ષ સુધી ફ્રી શોપિંગની તક મળી શકે છે. 

Mar 29, 2019, 01:08 PM IST

આજે 12 વાગ્યાથી મળશે Realme U1, 'ખાસ' લોકોને મળશે કેશબેકનો ફાયદો

00 વાગે થશે. આ સેલ્ફી પ્રો સ્માર્ટફોન સારી ડિઝાઇન અને ફીચરની સાથે બજારમાં દસ્તક આપશે. કંપનીનો દાવો છે કે આ અત્યાર સુધીનો સૌથી પાવરફૂલ સેલ્ફી આધારિત ફોન છે. 

Dec 5, 2018, 07:30 AM IST

JIO Diwali Offer : યુઝર્સને મળશે 100% કેશબેક, એક વર્ષ સુધી બધું ફ્રી 

રિલાયન્સ જિયો (Reliance Jio) લાંબા સમય પછી પોતાના યુઝર્સ માટે એક ધમાકેદાર ઓફર લઈને આવ્યું છે

Oct 18, 2018, 06:40 PM IST

એમેઝોન પરથી કરી શકાશે મેકડોનાલ્ડમાં ઓર્ડર, મળશે જબરજસ્ત કેશબેકનો લાભ

 એમેઝોન પે ગ્રાહકોને સલામત ડીજીટલ પેમેન્ટની ચૂકવણી પૂરી પાડી રહી છે. મેકડીલીવરી હાલમાં પશ્ચિમ અને દક્ષિણ ભારતના 20 શહેરના લોકોના ચહેરા ઉપર સ્મિત લાવી રહી છે. આ જોડાણ બંને કંપનીઓ માટે લાભદાયી બની રહેશે.

Jun 24, 2018, 12:12 PM IST

જો ડિજિટલ લેવડદેવડ કરશો તો મળી શકે છે આટલી છૂટ, ખાસ વાંચો અહેવાલ

 રાજધાની દિલ્હીમાં શુક્રવારે (5 એપ્રિલ)ના રોજ થયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં અનેક મોટા ફેસલાને લીલી ઝંડી આપી દેવામાં આવી છે.

May 5, 2018, 11:00 AM IST

મોબિક્વિકે લોન્ચ કરી બધાને ફાયદો થાય એવી જબરદસ્ત સ્કીમ

હાલમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આકાશને આંબી ગઈ છે

May 2, 2018, 12:20 PM IST

આ કંપનીનું પેટ્રોલ-ડીઝલ પુરાવશો તો મળશે તગડું કેશબેક, 1 જૂન સુધી ઓફર

પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને મોટાભાગના લોકોના મનમાં થાય છે કે આ ક્યારે સસ્તું થશે. પરંતુ સસ્તા થવાના બદલે પેટ્રોલના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા છે. સતત પેટ્રોલના ભાવ વધી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ વધતાં પેટ્રોલ મોંઘુ થયું છે, તો બીજી તરફ દરરોજ પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી થતાં અસર પડે છે. પરંતુ, હવે ચિંતા કરવાની જરૂર નથી. તમને પેટ્રોલ પર મોટું કેશબેક મળી રહ્યું છે. તેના માટે તમારે બસ એક ખાસ રીતનો ઉપયોગ કરવો પડશે. 

May 2, 2018, 11:55 AM IST