કોરોના પોઝિટિવ કેસ

Gujarat Corona Update: રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો, 799 નવા દર્દીઓ, 7ના મોત

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યુ છે. આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 799 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 834 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 7 લોકોના કોરોનાથી મોત થયા છે

Dec 30, 2020, 07:56 PM IST

Coronaના વધતા કેસ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની કાઢી ઝાટકણી, રિપોર્ટ દાખલ કરવા કહ્યું

સુપ્રીમ કોર્ટે (Supreme Court) ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણ પર સોમવારે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા લગ્ન સમારંભ (Wedding Ceremony) અને સભાઓને (Meetings) મંજૂરી આપતા સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી

Nov 23, 2020, 01:22 PM IST

દિલ્હીમાં કોરોનાના 6,608 નવા કેસ, પ્રથમ વખત એક દિવસમાં 8 હજારથી વધારે દર્દી થયા સાજા

દિલ્હીમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 6,608 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે આ દરમિયાન રાજધાની દિલ્હીમાં 118 દર્દીના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાથી મૃતકોની સંખ્યા વધીને 8,159 થઈ ગઇ છે

Nov 20, 2020, 11:35 PM IST

ભારતનું એક એવું ગામ, જ્યાં 1 વ્યક્તિને છોડી આખું ગામ છે કોરોના સંક્રમિત

અહીં કોરોના (Covid-19)ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

Nov 20, 2020, 04:58 PM IST

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાનો નવા 1281 દર્દીઓ નોંધાયા, 8 દર્દીના મોત

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યુ છે. આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1281 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1274 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 8 લોકોના કોરોનાથી મોત થયા છે

Nov 18, 2020, 07:26 PM IST

રાજ્યમાં કોરોના બેડની સંખ્યા પર રાજીવ કુમાર ગુપ્તાના નિવેદન અને AMCના ટ્વીટમાં મોટો તફાવત

દિવાળીના તહેવારમાં જે રીતે લોકોના ટોળે ટોળા બજારમાં ઉમટ્યા હતા, તે જોતા રાજ્યમાં કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ વધી રહી છે. ત્યારે કોરોનાની સારવાર આપતી ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો સતત વધારો થઈ રહ્યો છે અને દર્દીઓ માટે બેડ ખૂટી રહ્યાં છે

Nov 18, 2020, 07:13 PM IST

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાનો નવા 1125 દર્દીઓ નોંધાયા, 6 દર્દીના મોત

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યુ છે. આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1125 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1352 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 6 લોકોના કોરોનાથી મોત થયા છે

Nov 11, 2020, 07:20 PM IST

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાનો નવા 975 દર્દીઓ નોંધાયા, 6 દર્દીના મોત

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ઘટી રહી છે. આજે 975 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1022 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 6 લોકોના કોરોનાથી મોત થયા છે. જો કે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 1,76,608 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 1,60,470 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 3,740 પર પહોંચ્યો છે.

Nov 4, 2020, 07:27 PM IST

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાનો નવા 980 દર્દીઓ નોંધાયા, 6 દર્દીના મોત

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ઘટી રહી છે. આજે 980 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1107 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 6 લોકોના કોરોનાથી મોત થયા છે. જો કે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 1,70,053 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 1,52,995 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 3,704 પર પહોંચ્યો છે.

Oct 28, 2020, 07:33 PM IST

દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 78 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 650 લોકોનું મૃત્યુ

દેશમાં કોરોના કહેર યથાવત છે. ભારતમાં કોરોના વાયરસથી 78 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે. ત્યારે અત્યાર સુધીમાં 1 લાખ 12 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવાર સવારે જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 57,370 નવા કેસ સામે આવ્યા છે અને તે દરમિયાન 650 લોકોના મોત નિપજ્યા છે.

Oct 24, 2020, 12:02 PM IST

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાનો નવા 1175 દર્દીઓ નોંધાયા, 11 દર્દીના મોત

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1175 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1414 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 11 લોકોના કોરોનાથી મોત થયા છે

Oct 14, 2020, 07:21 PM IST
ZEE 24 Kalak Special Interview With Doctor On Side Effects Of Corona Epidemic PT3M15S

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાનો આંક 1 લાખ 46 હજારને પાર, નવા 1311 કેસ

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1311 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1414 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 9 લોકોના કોરોનાથી મોત થયા છે

Oct 7, 2020, 07:21 PM IST

સુરતમાં શરૂ કરાયા કોવિડ ફોલોઅપ સેન્ટર, લોકોમાં વધ્યુ ફરી કોરોના ઇન્ફેક્શનનું જોખમ

સુરતમાં કોરોનાનો રિકવરી રેટ 90 ટકા સુધી પહોંચી ગયો છે પરંતુ કોરોનાની સારવારમાં સાજા થયેલા લોકોને પણ ફરી ઇન્ફેક્શનનું જોખમ છે. તે માટે સુરત દ્વારા કોવિડ ફોલોઅપ સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યું છે

Sep 28, 2020, 10:55 AM IST

કોરોનાથી દેશમાં 364 ડોક્ટરોના મૃત્યુ, આ મામલે સમગ્ર દેશમાં ગુજરાત ત્રીજા સ્થાને

ચીનના વુહાનમાંથી આવેલા કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં તબાહી મચાવી છે. આ વાયરસથી અનેક લોકો સંક્રમિત થયા છે અને મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે આ કોરોના વાયરસનો સામનો કરી રહેલા કોરોના વોરિયર્સ પણ તેનાથી બચી શક્યા નથી

Sep 18, 2020, 08:48 AM IST
Big News In The Case Of Corona Virus PT16M7S

સુરત કોવિડ સેન્ટરમાં આરોપીઓની મનમાની... સિગરેટ પીતા પીતા લુડો ગેમ રમતા દેખાયા

આ વીડિયો વાઈરલ થતા સિવિલના સ્ટાફ અને પોલીસ સામે સવાલો ઉભા થયા છે. કે તેઓ કેવી રીતે કોવિડ સેન્ટરમાં ધૂમ્રપાન કરતા લોકોને ચલાવી શકે છે. તો સાથે જ આરોપી સાથે આવેલા પોલીસ કર્મચારીઓ શું કરતા હતા

Aug 29, 2020, 01:37 PM IST

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના ઘરમાં કોરોનાનો પગપેસારો, પત્ની-પુત્ર પણ સંક્રમિત

યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં કોરોનાનાં 35 કેસ સામે આવ્યા છે. જોકે મોટાભાગનાની તબિયત સ્થિર છે અને હોમ ક્વોરેન્ટાઈન કરાયા 

Aug 29, 2020, 11:59 AM IST