corona case

આજે 21 એપ્રિલે કોરોનાના નવા કેસનો આંકડો સાંભળશો તો ઘરમાંથી બહાર નીકળવાનું મન નહિ થાય

 • આજે 21 એપ્રિલના રોજ કોરોનાના નવા 12553 કેસ ગુજરાતમાં નોંધાયા છે. તો તેની સામે 125 દર્દીઓના મૃત્યુ થયા
 • અમદાવાદ કોર્પોરેશનમાં 22, સુરત  કોર્પોરેશનમાં 25,  મહેસાણમાં 3, સુરત-4, વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-8 મોત થયા 

Apr 21, 2021, 07:46 PM IST

IIT Kanpur નું રિસર્ચ, મેના પ્રથમ સપ્તાહમાં પિક પર હશે કોરોના વાયરસ

Coronavirus Study: IIT પ્રોફેસર મનિંદર અગ્રવાલ પ્રમાણે આ સ્ટડી ગણિત વિજ્ઞાનના આધારે કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ભારતની પિક એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં આવશે. 

Apr 20, 2021, 06:10 PM IST

તમારી હિંમત સામે કોરોના કંઈ નથી એટલુ સમજી લેજો, 20 વર્ષની કૃપાએ માત્ર 6 દિવસમાં કોરોનાને હંફાવ્યો

 • બીજી લહેરમાં યુવા પેઢી પણ કોરોનાથી સંક્રમિત થઈ રહી છે
 • કૃપાએ કહ્યું, ડોકટરો અને સ્ટાફના ઉત્સાહભર્યા શબ્દોથી મારી હિંમત ખૂબ વધી હતી

Apr 19, 2021, 07:23 AM IST

કોરોનામાં રાજ્ય સરકારની આબરૂ બચાવવા સી.આર પાટીલ સંગઠન સાથે મેદાને

રાજ્યમાં છેલ્લા 10 દિવસથી કોરોનાએ મચાવેલા તાંડવ વચ્ચે હવે સરકારની લાજ બચાવવા ભાજપ મેદાનમાં. ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે વેબીનાર યોજીને પ્રદેશ હોદેદારો, ધારાસભ્યો, સાંસદો, તાલુકા-જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને 8 મનપાના મુખ્ય 5 હોદેદારોને જમીન પર ઉતરવા આદેશ કર્યો છે. ભાજપના ધારાસભ્યો અને સાંસદો ને 100-100 બેડના કોવિડ સેન્ટર બનાવવા ભાજપ પ્રમુખે મજૂરાના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું ઉદાહરણ આપ્યું. 

Apr 18, 2021, 10:01 PM IST

નીતિન પટેલે કહ્યું, હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઈન અમને પણ ગમતી નથી, પણ એ મજબૂરી છે

 • તેમણે કહ્યું કે, સરકારની, કોર્પોરેશનની અને ખાનગી હોસ્પિટલો એ તમામ જગ્યાએ પથારીઓ ભરેલી છે. તેથી જ વિનંતી છે કે, જરૂરિયાત મુજબના દર્દી જ હોસ્પિટલમાં દાખલ થવાનો આગ્રહ રાખો

Apr 18, 2021, 02:35 PM IST

અમદાવાદમાં પ્રબુદ્ધ લોકોએ સાથે આવીને કહ્યું, લોકો બે અઠવાડિયા સ્વંયભૂ લોકડાઉન પાળે એ જરૂરી

 • ડોક્ટરો, સંતસમાજ અને કલાક્ષેત્રના અગ્રણીઓએ સાથે મળીને લોકડાઉનની કરી માંગ 
 • ડોક્ટરો પણ થાક્યા છે. આ સ્થિતિમાં સરકાર જે કરે એમાં આપણે શું કરી શકીએ એ જરૂરી છે
 • આ લડાઈ ટૂંક સમયમાં જીતીશું એવું લાગતું નથી. હજી પણ કેસો વધશે એવું લાગી રહ્યું છે

Apr 18, 2021, 11:05 AM IST

ગુજરાતના એક આખા જિલ્લાએ જાહેર કર્યું 7 દિવસનું લોકડાઉન, ચકલું ય ફરકી નહિ શકે તેવું આયોજન

 • મંગળવાર સવારથી પાટણ જિલ્લામાં 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરાશે
 • આ માટે બે દિવસ પૂર્વે લોકોને સમય અપાયો છે, જેથી તેઓ જરૂરી કામ પતાવી લે
 • પાટણ જિલ્લામાં છેલ્લા દસ દિવસમાં 1118 જેટલા કેસ નોંધાયા છે

Apr 18, 2021, 08:51 AM IST

વલસાડમાં કોરોનાનું સંકટ હાલ પૂરતુ ટળ્યું, હોસ્પિટલમાં નવા 400 બેડ ઉમેરાયા

વલસાડ જિલ્લામાં કોરોના કેસો વધતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોડી સાંજે બેઠક કરી મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડ જિલ્લા માટે નવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નવી વ્યવસ્થાઓથી વલસાડ જિલ્લાની કોવિડ સિવલ હોસ્પિટલ પરનું ભારણ ઓછું થશે.

Apr 17, 2021, 03:10 PM IST

કુંભ મેળામાંથી સુરત આવેલા 13 લોકો પોઝિટિવ નીકળ્યા

 • સુરત કમિશનર બંછાનિધિ પાનીએ ટ્રાવેલ કરનારા લોકો આવે તો સોસાયટી પ્રમુખોએ પાલિકાને જાણ કરવા સૂચના આપી 
 • બહારગામથી આવતાં લોકો સહકાર આપતાં નથી. વિદેશથી આવ્યાં હોય તો પણ કહેતાં નથી

Apr 17, 2021, 08:02 AM IST

Corona નો બાળકોને ચેપ કઇ રીતે લાગી શકે? કઇ રીતે તમારા બાળકને કોરોનાથી બચાવી શકો

શહેરમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે, કોરોનાની બીજી લહેરમાં ના માત્ર યુવાનો, મહિલાઓ, વૃદ્ધો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે, પરંતુ નાના બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ત્યારે દરેક માતા પિતાએ બાળકની શું કાળજી લેવી જોઈએ.

Apr 15, 2021, 05:26 PM IST

ગુજરાતના એક શહેરે આજે બપોરે 1 વાગ્યાથી લગાવ્યું 11 દિવસનું લોકડાઉન

કોરોનાને ડામવો હશે તો સેલ્ફ લોકડાઉન (self lockdown) જ એકમાત્ર રસ્તો છે તેવુ પારખી ચૂકેલા લોકો હવે આ રસ્તો અપનાવી રહ્યાં છે. ગુજરાતના અનેક તાલુકા અને નાના શહેરો તથા ગામડાઓએ સેલ્ફ લોકડાઉનનો રસ્તો અપનાવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના અનેક ગામડાઓએ આ પહેલ કરી છે. 

Apr 15, 2021, 09:57 AM IST

તમારો જીવ લઈ શકે છે કોરોનાનુ આ સ્વરૂપ, RTPCR ટેસ્ટમાં પણ નથી પકડાઈ રહ્યો વાયરસ

 • અગાઉ RTPCR રિપોર્ટની વિશ્વસનીયતા એન્ટીજન કરતા અનેકગણી વધુ હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોરોના RTPCR ટેસ્ટ બાદ પણ અનેક લોકોમાં નથી પકડાઈ રહ્યો, આવામાં શું કરવુ તેની સલાહ માઈક્રોબાયોલિજસ્ટ પાસેથી જાણો 

Apr 15, 2021, 09:24 AM IST

રાજકોટમાં બેડ ખૂટી પડ્યા, દર્દીઓને એમ્બ્યુલન્સમાં સારવાર આપવાની ફરજ પડી

 • કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ, હોસ્પિટલોમાં બેડ નથી, રેમડેસિવિર ઇન્જેક્શન નથી, દર્દીઓની હાલત ગંભીર
 • રાજકોટમાં ખૂબ જ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ, ઓક્સિજન પૂરતું ન મળતા દર્દીઓના મોત થઈ રહ્યા હોવાનું તબીબોનું કહેવું છે

Apr 14, 2021, 07:31 AM IST

Gujarat માં વધતા કોરોના કેસ અંગે CM વિજય રૂપાણીએ કોર્પોરેશન અધિકારીઓને કહ્યું...

આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોર્પોરેશનના ચૂંટાયેલા પદાધિકારીઓ-અધિકારીઓને મુખ્યમંત્રીએ ગાંધીનગરથી અનુરોધ કર્યો હતો

Apr 13, 2021, 02:59 PM IST

રાજકોટ બન્યું મિની વુહાન : લોકોને તેમના સ્વજનો હોસ્પિટલની ભીડમાં નથી મળ્યાં

 • રાજકોટના ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજા સહિત કુલ 90 પોલીસ કર્મીઓને કોરોના સંક્રમિત થયા
 • 24 કલાક બાદ પણ કોરોનાના પોઝિટિવ દર્દી ક્યાં છે તેની ભાળ તેના પરિવારજનોને મળી નથી રહી

Apr 12, 2021, 03:01 PM IST

ગોત્રી હોસ્પિટલમાં 75 અને સયાજી હોસ્પિટલમાં માત્ર 14 બેડ ખાલી, હવે શું કરશે વડોદરાનું તંત્ર?

 • સયાજી હોસ્પિટલમાં જગ્યા ન હોવાને કારણે કોવિડ વોર્ડની બહાર પોલીસ બંદોબસ્ત ખડકાયો
 • હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી હવે દર્દીઓને અન્ય સ્થળો પર ખસેડવામાં આવી રહ્યાં છે

Apr 12, 2021, 10:13 AM IST
Asha worker on duty with children in Vadodara PT4M34S