કોસ્ટગાર્ડ News

ભારતીય કોસ્ટગાર્ડ : ગુજરાતની સુરક્ષાનો એ મજબૂત પાયો, જેન 1600 કિમીના દરિયા કાંઠે રાખ
જ્યારે દરિયાની સુરક્ષા (coasal security) ની વાત આવે તો આપણને યાદ આવે છે ભારતીય નૌ સેના (indian navy). પરંતુ તેના જેટલી જ મહત્વની ભૂમિકા ભજવે છે ભારતીય કોસ્ટ ગાર્ડ. જેઓ પોતાના જીવની ચિંતા કર્યા વગર દેશને સુરક્ષિત રાખવા રાત દિવસ દુશ્મનો પર નજર રાખે છે. ત્યારે આ તટ રક્ષકો કેવી રીતે કામ કરે છે કેવી સ્થિતિમાં કામ કરે છે તે જાણવા ZEE 24 કલાક તેમની વચ્ચે પહોંચ્યું. કોસ્ટ ગાર્ડના જવાનો (coast guard commando) ની સહાસિક કામગીરી અને અદમીય સહાસથી સૌ કોઈ વાકેફ છે. પરંતુ તે કેવી રીતે કામ કરે છે, કેવી રીતે ઓપરેશન પાર પાડે છે, તેનાથી લોકો એટલા બધા માહિતગાર નથી હોતા. કોસ્ટગાર્ડ દરિયાઈ સુરક્ષા તો કરે છે પરંતુ ક્યારેક કોઈ દુર્ઘટના ઘટે તો પણ મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવે છે. મધ દરિયે કોઈ દુર્ઘટના ઘટે તો તેની જાણ કેવી રીતે થાય અને રેસ્ક્યૂ ઓપરેશન કેવી રીતે થાય છે તે જોઈએ.
Dec 2,2021, 16:43 PM IST

Trending news