ખજાનો

કીચડમાં મળ્યો એવો ખજાનો, જે વૈજ્ઞાનિકો માટે કોહિનૂર કરતા પણ કિંમતી સાબિત થયો

પ્રાચીન માનવ સાથે જોડાયેલ અવશેષ વૈજ્ઞાનિકો માટે કોઈ ખજાના (treasure) થી ઓછા નથી હોતા. આ કડીમાં વૈજ્ઞાનિકોને તિબ્બતમાં એક પહાડીની સપાટી પર Immobile Art ના સૌથી જૂના નમૂના મળ્યા છે. લાખો વર્ષ જૂની પહાડીની સપાટી પર મળેલા આ નિશાનની શોધ (research) બહુ જ ખાસ ગણાઈ રહી છે. વૈજ્ઞાનિકોનું માનવુ છે કે, તેનાથી પ્રાચીન જીવનના કોઈ રહસ્ય ખૂલી શકે છે. 

Sep 18, 2021, 01:32 PM IST

115 સુધી જે ઓરડાઓને ભંગાર સમજતા હતા, તેમાંથી નીકળ્યો હોંશ ઉડી જાય તેવો ખજાનો

ભંગાર સમજીને જે સ્કૂલના રૂમને 115 વર્ષથી ખોલવામાં ન આવ્યા, તે રૂમમાં ઇતિહાસનો એવો ખજાનો રાખવામાં આવ્યો હતો, જેણે ભારતની પરંપરાને પોતાની અંદર સાચવીને રાખી હતી. 115 વર્ષ બાદ ધૌલપુર (Dholpur) ના મહારાણા સ્કૂલના 2-3 રૂમ જ્યારે ખોલવામાં આવ્યા તો, એ રૂમમાંથી પુસ્તકોથી ભરેલો ખજાનો (Treasure) નીકળ્યો હતો.

Mar 11, 2020, 05:38 PM IST

શું પાકિસ્તાનને કોઈ મોટો જેકપોટ લાગવાનો છે? થઈ જશે ખુબ માલામાલ!

શું પાકિસ્તાનને તેલ અને ગેસનો વિશાળ ભંડાર મળવાનો છે? મોટો ખજાનો હાથ લાગવાનો છે? આ વાતની ચર્ચા ગુરુવારથી જ જોરશોરથી થઈ રહી છે.

Mar 22, 2019, 10:27 AM IST