हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગટર
ગટર News
gujarat
એ..એ..કોર્પોરેટરો ભાગ્યા! લોકોના રોષનો ભોગ બન્યા ભાજપ નેતાઓ, ફોટા પડાવવો ભારે પડ્યો!
રાણીપ વોર્ડમાં આવતા ચેનપુર ગામ તળાવ પાસે રાણીપ વોર્ડના ભાજપના કોર્પોરેટર દશરથભાઈ પટેલ, ભાવિનીબેન પંચાલ અને ગીતાબેન પટેલ વૃક્ષારોપણ તેમજ સાફ-સફાઈ માટે પહોંચ્યા હતા. ભાજપના કોર્પોરેટરો વૃક્ષારોપણ કરવા અને તળાવ નજીક સાફ-સફાઈ કરવા માટે આવ્યા હોવાની જાણ થતા સ્થાનિકો ત્યાં પહોંચી ગયા હતા.
Jun 27,2024, 16:30 PM IST
Rajkot
રાજકોટના રેલનગરના ઘરમાં ઘુસ્યા ગટરના પાણી
રાજકોટના રેલનગર વિસ્તારમાં ગટરની પાઇપલાઇન તૂટી જતાં સ્થાનિકોના ઘરોમાં ગટરના પાણી ઘૂસી ગયા હતા. આ પરસ્થિતિમાં સ્થાનિક રહિશો બહુ તકલીફમાં મુકાઈ ગયા હતા. પોતાના અનુભવ વિશે જણાવતા સ્થાનિકોએ જણાવ્યું છે કે એકાએક ધડાકાભેર પાઈપલાઇન તૂટી ગઈ હતી અને ચોમાસામાં પાણી ભરાય તેમ પાણી ભરાઈ ગયા હતા.
Dec 27,2019, 15:19 PM IST
સુરત
સુરતમાં ગટર સાફ કરવા ઉતરેલા બે લોકોના મોત, જુઓ વીડિયો
સુરતમાં ગટર સાફ કરવા ઉતરેલા બે લોકોના મોત, જુઓ વીડિયો
Dec 2,2019, 23:50 PM IST
મારૂ ગામ મરા સરપંચ
મારું ગામ મારા સરપંચ: આણંદના આ ગામમાં રોડ, ગટર અને પાણી સમસ્યા ઝીરો
આણંદ જીલ્લાના નાનક્ડા ગામ એવા ખાંઘલી ગામની મુલાકાતે ગઇ હતી આમતો ચરોતરના મોટા ભાગના ગામો માં આઝાદી સમયથી વિકાસ થયેલ છે તેનુ મુખ્ય કારણે અહિયાથી વિદેશમાં વસેલા લોકો ઉદાર હાથે ગામના વિકાસમાં ફાળો આપતા હોય છે. આજે ખાંધલી ગામમાં લોકોની પાયાની સુવીધા જેવીકે રોડ રસ્તા ગટર અને પાણી સમસ્યા જીરો છે. આ સાથે સરકાર દ્રારા આપવામાં આવતી મેડીકલ જેવી પણ તમામ સુવીધાથી પૂર્ણ છે. એટલે કહી શકાય કે ગામનો મુખ્યા જો નિર્વાદથી કામ કરે તો ચોક્ક્સ ગામનો વિકાસ સારો થાય તે ભરતભાઇ સોલંકી એ નાની ઉમરે પણ સારી કામગીરી કરી છે.
Nov 30,2019, 17:30 PM IST
સાબરકાંઠા
સાબરકાંઠા: પ્રાંતિજમાં સફાઈ કરવા ગટરમાં ઉતરેલા શ્રમિકનું ગુંગળામણથી મોત
ગટરમાં સફાઈ કરવા ઉતારવા દરમિયાન અનેકવાર મોતની ઘટનાઓ સામે આવી છે આમ છતા પણ તે અટકતી હોતી નથી. સાબરકાંઠાના પ્રાંતિજમાં પણ આવીજ બેદરકારીની ઘટના સામે આવી છે. પ્રાંતિજના ભાખરીયા વિસ્તારમાં ગટરની સફાઈનું કામ કરવા માટે ગટરમાં ઉતરેલ શ્રમીક સફાઈકામદાર યુવકનુ મોત નિપજ્યુ હતું.
Sep 26,2019, 17:27 PM IST
પ્રાંતિજ
પ્રાંતિજમાં ગટર સાફ કરનાર સફાઈકર્મીનું મૃત્યુ
પ્રાંતિજમાં ગટર સાફ કરનાર સફાઈકર્મીનું મૃત્યુ થયું છે. ભાંકરીયામાં બનેલી આ ઘટનામાં કર્મચારી નગરપાલિકાનો હંગામી કર્મચારી હતો.
Sep 26,2019, 17:25 PM IST
ભુજ
પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ભુજ નગરપાલિકા નિષ્ફળ, સ્થાનિકોમાં રોષ
ભાજપ શાસિત ભુજ નગરપાલિકામાં સમસ્યા ભરડો લીધો છે. ભુજ શહેરમાં રોડરસ્તા,ગટર તેમજ રખડતાઢોર, સફાઈ સહિત સમસ્યાનો ઉકેલ લાવવામાં પાલિકા સદંતર નિષ્ફળ નીવડી છે. પરિણામે શહેરીજનો સમસ્યાનો સામનો કરવાનો કરી રહ્યા છે. રાજય સરકાર ભલે ગતિશીલ ગુજરાતની વાતો કરે છે. તેવામાં કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેર પ્રાથમિક સુવિધા ઝંખી રહ્યું છે.
Sep 14,2019, 20:57 PM IST
રાજકોટ
રાજકોટ: ગટર ઉભરાવાના કારણે સ્થાનિકો પરેશાન
રાજકોટ: ગટર ઉભરાવાના કારણે સ્થાનિકો પરેશાન, વરસાદે વિરામ લીધા બાદ લોકોને હાલાકી
Aug 18,2019, 13:43 PM IST
AMC
આધુનિક ગટર વ્યવસ્થાનું નિર્માણ કરવા AMC દ્વારા ખાસ ટેકનોલોજીનો ઉપયોગ
આધુનિક ગટર વ્યવસ્થાનું નિર્માણ કરવા AMC દ્વારા ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજીના પરિણામ પણ ભારે રસપ્રદ છે.
Aug 4,2019, 12:11 PM IST
surat
સુરતમાં ગટરમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી, જુઓ હત્યા કે આત્મ હત્યા
સુરતઃ પાંડેસરાના વડોદગામમાં ગટરમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી, ફાયર અને પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યૂ કરી મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી, અજાણ્યા શખ્સે હત્યા કરી મૃતદેહ ગટરમાં ફેક્યો
Jul 16,2019, 12:58 PM IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
'જો મુસલમાન ગટરમાં પડી રહેવા માંગતા હોય તો પડ્યા રહેવા દો', -કયા દિગ્ગજ ને
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર સોમવારે ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન બોલતા ટ્રિપલ તલાકના મુદ્દે કોંગ્રેસને સમર્થન આપવાની અપીલ કરી. જો કે આ સાથે જ કોંગ્રેસની ટીકા કરતા કહ્યું કે આ પાર્ટીના એક પૂર્વ નેતાએ એકવાર મુસલમાનો માટે કહ્યું હતું કે જો તેઓ ગટરમાં પડ્યા રહેવા માંગતા હોય તો પડ્યાં રહે. જો કે તેમણે આ નેતાનું નામ ન લીધુ. પરંતુ ત્યારબાદ લોકોને અંદાજો લગાવતા વાર ન લાગી કે વાસ્તવમાં તેઓ કયા નેતા તરફ ઈશારો કરી રહ્યાં હતાં.
Jun 26,2019, 14:15 PM IST
ગટર
સુરતના વરાછા વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી જતા બાળકનું મોત
વરસાદમાં પાણી ભરાયા હતા ત્યારે ત્યાંથી પસાર થતું બાળક અચાનક ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયું હતું. ત્યારબાદ ફાયર બ્રિગેટે બાળકની શોધખોળ શરૂ કરી હતી પરંતુ બાલકનો મૃતદેહ હાથ લાગ્યો છે.
Jul 15,2018, 20:00 PM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા