ગાઝિયાબાદ

ગાઝિયાબાદ: શોટ સર્કિટથી લાગેલી આગમાં એક જ પરિવારના 5 બાળકો સહિત 6 લોકોએ જીવ ગુમાવ્યાં

ગાઝિયાબાદ (Ghaziabad) ના લોની વિસ્તારમાં શોર્ટ સર્કિટ (Short Circuit) ના કારણે લાગેલી આગમાં 6 લોકોના મોત થયા. મૃતકોમાં 5 બાળકો સામેલ છે. પ્રાથમિક જાણકારી મુજબ રૂમમાં રાખેલા ફ્રીજમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી અને આ આગ સમગ્ર રૂમમાં ફેલાઈ ગઈ. જેના કારણે ઘરમાં સૂઈ રહેલા 5 બાળકો સહિત 6 લોકોના મોત થયાં. આ લોકોના મોત આગ લાગવાથી થયા કે પછી દમ ઘૂટી જવાથી તે અંગેની માહિતી હજુ મળી શકી નથી. 

Dec 30, 2019, 11:19 AM IST

ગાઝિયાબાદ: સામૂહિક આત્મહત્યા મામલે મોટો ખુલાસો, સાઢુ ભાઈએ દોઢ કરોડ પચાવી પાડ્યા હતાં

પાંચ લોકોની હત્યા અને આત્મહત્યાના બનાવે માત્ર ગાઝિયાબાદ (Ghaziabad) ને જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ કેસમાં પોલીસે આરોપી સાઢુ ભાઈ રાકેશ વર્મા (Rakesh Verma) ની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યાં મુજબ રાકેશ વર્માએ ગુલશનને મોટા વેપારના સપના દેખાડીને તેની પાસેથી લગભગ 1.5 કરોડ રૂપિયા લઈ ગયો હતો અને આ પૈસા પ્રોપર્ટીમાં લગાવી દીધા. વર્ષ 2018માં રાકેશ વર્મા અને તેની માતાએ ગુલશનના નામે લેવાયેલી પ્રોપર્ટીને દગાખોરીથી પોતાના નામે કરાવી લીધી. ત્યારબાદ ગુલશને પોતાના પૈસા માંગવાના શરૂ કર્યાં. સતત રૂપિયાની માંગણી પર રાકેશ વર્માએ ગુલશનને કેટલાક ચેક આપ્યા જે બાઉન્સ થઈ ગયાં. 

Dec 4, 2019, 03:56 PM IST

ગાઝિયાબાદ: 5 લોકોના મોત, ઘરમાંથી મળી સલ્ફાસની ગોળીઓ

ગાઝિયાબાદ (Ghaziabad)ના ઇંદિરાપુરમ વિસ્તાર (Indirapuram)માંથી સવાર-સવારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મંગળવારે (3 ડિસેમ્બર)ના રોજ સવારે ઇંદિરાપુરમના વૈભવખંડમાં એક એપાર્ટમેન્ટના આઠમા માળેથી ત્રણ લોકોએ છલાંગ લગાવી દીધી હતી.

Dec 3, 2019, 12:06 PM IST
PT1M20S

મહિલાએ પોલીસકર્મીને ધોઈ નાખ્યો, જુઓ VIDEO

ગાઝિયાબાદમાં એક મહિલા સાથે પંગો લેવો પોલીસકર્મીને ભારે પડી ગયો. પોલીસકર્મીએ મહિલાને ધક્કો મારીને થપ્પડ ચોડી. વીડિયો સોશિયલ મીડિયામાં ધડાધડ વાઈરલ થવા માંડ્યો છે. વીડિયોમાં પોલીસ મહિલા સાથે ધક્કામુક્કી કરતી જોવા મળી રહી છે. આ આખો મામલો તુરાબનગર માર્કેટનો હોવાનું કહેવાય છે. 

Oct 18, 2019, 04:06 PM IST

પોલીસકર્મીએ મહિલા પર ઉઠાવ્યો હાથ, પછી તો જે થયું...વિશ્વાસ નહીં કરો, ખાસ જુઓ VIDEO 

ગાઝિયાબાદમાં એક મહિલા સાથે પંગો લેવો પોલીસકર્મીને ભારે પડી ગયો. પોલીસકર્મીએ મહિલાને ધક્કો મારીને થપ્પડ ચોડી. વીડિયો સોશિયલ મીડિયામાં ધડાધડ વાઈરલ થવા માંડ્યો છે.

Oct 18, 2019, 04:02 PM IST

ભારતીય વાયુસેનાનો આજે 87મો સ્થાપના દિવસ, અપાચે-ચિનૂક બતાવશે પોતાની તાકાત

ભારતીય વાયુસેનાનો આજે 87મો સ્થાપના દિવસ છે. ગાઝિયાબાદના હિંડન એરબેસ પર મુખ્ય કાર્યક્રમનું આયોજન થયું છે. અહીં વાયુસેનાના જવાનો શાનદાર કરતબ બતાવશે.

Oct 8, 2019, 08:10 AM IST

VIDEO: વૃદ્ધ દંપત્તિને ચોધાર આંસુએ રડાવનારા પુત્ર-પુત્રવધુને DM અને પોલીસે ભણાવ્યો પાઠ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક કળિયુગી પુત્ર અને પુત્રવધુ પોતાના માતા પિતાને ઘરમાંથી બહાર  કાઢી મૂકવાની કોશિશ કરી રહ્યાં હતાં. આ મામલે વૃદ્ધ દંપત્તિનો એક વીડિયો સોશિયલ મીડિયામાં  ખુબ વાઈરલ થયો હતો.

Jul 8, 2019, 09:27 AM IST

સનકી પતિએ પત્ની અને 3 બાળકોની હત્યા કરી મોત વ્હાલું કર્યું, લાશો જોઈ પોલીસ હેબ્તાઈ ગઈ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ શહેરમાં બનેલા હત્યાના બનાવે લોકોને હચમચાવી નાખ્યા છે.

Jul 5, 2019, 03:01 PM IST

કાશી વિશ્વનાથ કોરિડોરનો PMએ કર્યો શિલાન્યાસ, કહ્યું-વિશ્વનાથના દ્વાર આપણને માતા ગંગા સાથે જોડશે

લોકસભા ચૂંટણી અગાઉ પીએમ મોદી પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં વિશેષ પૂજા કરી. વિશેષ પૂજા દરમિયાન પીએમ મોદીની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતાં. કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ તેમણે કાશી વિશ્વનાથ મંદિર સંપર્ક માર્ગની આધારશીલા રાખી.

Mar 8, 2019, 07:42 AM IST

VIDEO: ગાઝિયાબાદમાં દબંગ કારચાલકે વ્યક્તિને બોનેટ પર લટકાવી 2 કિમી સુધી કાર દોડાવી

ગાઝિયાબાદમાં રોડરેજનો એક કેસ સામે આવ્યો છે. ઈન્દિરાપુરમમાં કાર ચાલકની દબંગાઈ તો જુઓ... એક વ્યક્તિને પોતાની કારના બોનેટ પર લટકતો રાખીને બે કિમી સુધી કાર ભગાડી.

Mar 7, 2019, 02:20 PM IST

કેમ અચાનક સમાપ્ત થઈ ગયું ખેડૂત આંદોલન? કોણે ભજવી મહત્ત્વની ભૂમિકા

ખેડૂતોની આ આંદોલન ઉગ્ર બની શકે એમ હતી, જેના કારણે દિલ્હી-એનસીઆરની પ્રજાને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે એમ હતું 

Oct 3, 2018, 09:08 PM IST

ગાઝિયાબાદમાં નિર્માણાધીન પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી, એકનું મોત

ગાઝિયાબાદઃ ગ્રેટર નોઇડાના શાહબેરીમાં થયેલી દુર્ઘટનાને લોકો હજુ ભૂલ્યા નથી તો ગાઝિયાબાદના મસૂરી વિસ્તારમાં એક પાંચ માળની નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થી. જાણકારી પ્રમાણે ગાઝિયાબાદના ડાસના ફ્લાયઓવરની પાસે આ દુર્ઘટના થઈ. આ ઘટનામાં ધણા લોકો દબાયાની આશંકા છે. સૂચના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક લોકોની મદદથી રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

Jul 22, 2018, 04:26 PM IST

બાળકીએ વાપરી ગજબનાક અક્કલ, તમારા બાળકની સલામતિ માટે શીખવો આ 'ટ્રીક'

એક બાળકીની સમજદારીએ પરિવારને મોટી મુસીબતમાંથી બચાવી લીધો છે

May 1, 2018, 05:49 PM IST