हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગૃહપ્રધાન
ગૃહપ્રધાન News
Delhi Violence
CAA...શાહીન બાગ...હેટ સ્પીચ, શાહે સમજાવી દિલ્હી હિંસાની ક્રોનોલોજી
ગૃહ પ્રધાને કહ્યું કે, સીએએને લઈને અલ્પસંખ્યકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા અને જણાવવામાં આવ્યું કે, તેમની નાગરિકતા જતી રહેશે. હું કહેવા ઈચ્છું છું કે સીએએ નાગરિકતા લેવાનો નહીં આપવાનો કાયદો છે.
Mar 11,2020, 20:58 PM IST
Delhi Violence
Delhi Violence: દિલ્હી હિંસા આયોજિત કાવતરું લોકસભામાં બોલ્યા અમિત શાહ
અમિત શાહે કહ્યું, 'દિલ્હીમાં હિંસાને રાજકીય રંગ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ હિંસાની તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસે 36 કલાકની અંદર હિંસા પર કાબુ મેળવી લીધો હતો.'
Mar 11,2020, 19:41 PM IST
Delhi Police
દિલ્હી પોલીસે તોફાની તત્વોનો સામનો કરતા સમયે શાંત બન્યા રહેવું જોઈએઃ અમિત
બીજીતરફ દિલ્હી પોલીસના સ્થાપના દિવસ સમારોહમાં ગૃહ પ્રધાન અમિત શાહે દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભ ભાઈ પટેલે 1950માં આપેલા એક ભાષણનો હવાલો આપતા કહ્યું, 'ગુસ્સો અને ઉશકેરણી બાદ પણ દિલ્હી પોલીસે શાંત રહેવું જોઈએ.
Feb 16,2020, 17:19 PM IST
અમિત શાહ
ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદમાં ચગાવ્યો પતંગ, મોટી સંખ્યામાં લોકો રહ્યાં હાજર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં મનાવી ઉત્તરાયણ. આનંદનગરમાં જનતા અને ભાજપના કાર્યકરો વચ્ચે ચગાવ્યો પતંગ.
Jan 14,2020, 19:00 PM IST
અમિત શાહ
અમિતશાહના ઈન્ટરવ્યૂની 15 મહત્વની વાતો જુઓ એક જ ક્લિકમાં
અમિતશાહના ઈન્ટરવ્યૂની 15 મહત્વની વાતો જુઓ એક જ ક્લિકમાં
Dec 24,2019, 23:25 PM IST
અમિત શાહ
NPRમાં કોઈની નાગરિકતા જશે નહીં: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની વસ્તી ગણતરી 2021ની પ્રક્રિયા શરૂ કરવા અને રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર (એનપીઆર)ને અપડેટ કરવાની મંજૂરી આપી દીધી છે. ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, એનપીઆર અને એનઆરસી વચ્ચે કોઈ સંબંધ નથી. તે હું સ્પષ્ટ પણે કહુ છું. દેશભરમાં એનઆરસી પર કોઈ વાત થઈ રહી નથી. તેના પર ચર્ચાની કોઈ જરૂર નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાચુ કહ્યું હતું કે એનઆરસી પર કેબિનેટ અને સંસદમાં કોઈ ચર્ચા થઈ નથી.
Dec 24,2019, 22:45 PM IST
અમિત શાહ
NPRમા કોઈની નાગરિકતા જશે નહીં, એક ઈન્ટરવ્યૂમાં બોલ્યા અમિત શાહ
કોંગ્રેસે વર્ષ 2010મા એનપીઆરની પ્રક્રિયા શરૂ કરી હતી. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, એનપીઆરમાં આધાર નંબર આપવામાં કોઈ સમસ્યા નથી.
Dec 24,2019, 19:47 PM IST
amit shah birthday
જગન્નાથ મંદિરે અમિત શાહના જન્મદિવસની ઉજવણી થઈ
આજે દેશના ગૃહપ્રધાન અમિત શાહનો 55મો જન્મદિવસ છે.
Oct 22,2019, 23:40 PM IST
Amit Shah
25-26 ઓક્ટોબરે અમિત શાહ ગુજરાતના પ્રવાસે, વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી
Oct 22,2019, 18:52 PM IST
Amit Shah
ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલે સુરતના પ્રવાસે આવશે
દેશનાં ગૃહમંત્રી અમિત શાહ ફરીએકવાર ગુજરાતનાં મહેમાન બનવાનાં છે. અમિત શાહ સુરતનાં મહેમાન બનશે. ગૃહમંત્રી બન્યા બાદ તેઓ પહેલીવાર સુરતમાં આવવાનાં છે. 18મી તારીખે આવીને તેઓ સર્કિટ હાઉસ ખાતે રાત્રીરોકાણ કરશે. નાગપુર ખાતે ચૂંટણી પ્રચાર કર્યા બાદ તેઓ સુરત આવશે. અહીં તેઓ રાતવાસો કરશે. જ્યારે 19મીએ મહારાષ્ટ્રના નવાપુર ખાતે સભા સંબોધિત કરશે. તેઓ અહીં સભા સંબોધિત કરશે.
Oct 17,2019, 21:48 PM IST
Amit Shah
ગોરેગાંવમાં ગૃહપ્રધાન અમિત શાહ સંબોધી જાહેર સભા
મુંબઈ (Mumbai)માં એક કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે આર્ટિકલ 370 (Article 370) ભારત અને જમ્મુ કાશ્મીરના જોડાણમાં બાધા હતી. આ સાથે જ તે દેશની એક્તામાં પણ વિધ્ન હતી. જ્યારથી કલમ 370 અને 35એ અસ્તિત્વમાં આવ્યાં ત્યારથી જનસંઘ અને ભાજપ તેનો વિરોધ કરી રહ્યાં છે. આર્ટિકલ 370 અને જમ્મુ કાશ્મીર પર આયોજિત એક કાર્યક્રમમાં બોલતા અમિત શાહે કહ્યું કે આર્ટિકલ 370ના કારણે જ દરેક ભારતીયે કહેવું પડતું હતું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. જ્યારે અન્ય કોઈ પણ રાજ્ય માટે આપણે આમ કહેવું પડતું નહતું.
Sep 22,2019, 15:30 PM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019 ગૃહપ્રધાન રાજનાથસિંહ ગુજરાત આવશે, જાણો ક્યારે
ભાજપના પ્રચાર કરવા કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ 12 એપ્રિલે ગુજરાત આવશે. ગાંધીધામ, ભાવનગર અને બોટાદમાં જાહેરસભા સંબોધશે
Apr 10,2019, 17:15 PM IST
pradipsinh jadeja
ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લીધી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત
31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવા આવવાના છે.
Oct 27,2018, 18:23 PM IST
Trending news
RBI
2000 રૂપિયાની નોટ અંગે મોટા અપડેટ, વહેલાસર જમા કરાવી દેજો નહિ તો...
relationship
ધન-દોલત નહીં પુરુષની આ એક વસ્તુ પર બધુ જ નૌછાવર કરી દે છે મહિલાઓ! જાણીને ચોંકી જશો
petrol diesel price today 5 nov 2024
શું દિવાળી જતાં જ પેટ્રોલ-ડીઝલમાં થઈ હોળી? ટાંકી ભરાવતા પહેલાં જાણો નવો ભાવ
US Election
ટ્રમ્પ જીતશે કે કમલા હેરિસ? બેબી હિપ્પોએ કરી દીધી અમેરિકાની ભવિષ્યવાણી
stock market
મંદીના માહોલમાં ડૂબતા બજારમાં પણ તમને તારી શકે છે આ 20 શેર, ચૂકતા નહીં કમાણીની તક
Mohammed Shami
મોહમ્મદ શમીને લાગ્યો મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વાપસીની આશા લગભગ સમાપ્ત!
Ahmedabad
તહેવારના દિવસે અમદાવાદમાં લોહીની નદીઓ વહી, હત્યાના બે બનાવ બન્યા
US election 2024
દુનિયા આખાની નજર જેના પર છે એ અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું, જાણો અપડેટ
gold
એક ઝટકામાં સોનું ₹1300 થયું સસ્તું, ચાંદીમાં પણ 4600 રૂપિયાનો ઘટાડો
health tips
ડાયાબિટીસના દર્દીઓએ આ લીલું પાન ખાવું જોઈએ, બ્લડ સુગર લેવલ 200ને પાર નહીં કરે!