हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઘઉં
ઘઉં News
gujarat
રવિ પાકોનું વાવેતર કરતા ખેડૂતો માટે સરકારે જાહેર કરી એડવાઈઝરી! જાણો શું રાખવી કાળજી?
ગ્લોબલ વોર્મિંગના પરિણામે વાતાવરણમાં અનેક બદલાવો જોવા મળી રહ્યા છે. રાજ્યના ખેડૂતો અને તેમનો પાક ગ્લોબલ વોર્મિંગ અને બદલાતા વાતાવરણનો ભોગ ન બને તે માટે રાજ્ય સરકારની ખેતી નિયામક કચેરી દ્વારા ખેડૂતો માટે એક વિશેષ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
Nov 7,2024, 16:20 PM IST
Kitchen Hacks
ઘઉં સહિતના અનાજને સ્ટોર કરવા ફોલો કરો 5 ઘરેલુ ઉપાય, આખું વર્ષ નહીં પડે ધનેડા
Kitchen Hacks: ધનેડા જેવા જીવજંતુ અનાજમાં થઈ જાય તો લોકો અનાજને ફેંકી દે છે. તો વળી કેટલાક લોકો તેને તડકામાં સુકવીને ઉપયોગમાં લે છે. પરંતુ એક વખત જેમાં જીવડા પડી જાય તે વસ્તુ વાપરવામાં જીવ નથી ચાલતો. આવી સ્થિતિ તમારા ઘરે ન સર્જાય તે માટે ઘઉં સહિતના અનાજને સ્ટોર કરો ત્યારે કેટલાક ઘરેલુ નુસખા અજમાવવા જોઈએ. આ નુસખા અજમાવશો તો અનાજમાં ક્યારેય જીવડા નહીં પડે.
Apr 15,2024, 12:10 PM IST
Agriculture News
લોકસભા પહેલાં ઘઉંની ખરીદી અંગે સરકારનો મોટો નિર્ણય! કરોડો ખેડૂતોને થશે સીધી અસર
MSP on Wheat: લોકસભા ચૂંટણીના ઉત્સાહ વચ્ચે, સરકારે ખેડૂતો અને સામાન્ય જનતાને રાહત આપવા માટે એક મોટો નિર્ણય લીધો છે. લાંબા સમયથી જગતના તાતની હતી આ અંગેની માંગણી, ચૂંટણી પહેલાં જ સરકારે પુરી કરી દીધી આશા.
Apr 7,2024, 13:19 PM IST
Agriculture News
ઘઉં, ચોખા, બાજરાની માથાકૂટ છોડી કરો આ વસ્તુની ખેતી, અધધ...આવકની ગેરંટી!
Agriculture News: એક તરફ છે પરંપરાગત ખેતી જેમાં વધુ મહેનતે લગભગ દર વર્ષે મળતા હોય એટલાં જ રૂપિયા મળે છે. બીજી તરફ છે ઘઉં, ચોખા, બાજરી જેવા પાકને બદલે અલગ ડિમાન્ડવાળી વસ્તુઓની ખેતી જેનાથી આવકમાં થાય છે અધધ વધારો. એકવાર ખેતી શરૂ કરો અને વર્ષો વર્ષ સુધી કરતા રહો કમાણી....
Apr 2,2024, 15:50 PM IST
lifestyle
ઘઉંના લોટને બદલે તમે આ 7 લોટનો કરી શકો છો ઉપયોગ, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
શું તમે પણ તમારું જીવન સારી રીતે જીવવા માંગો છો...લાંબુ અને નિરોગી જીવન જીવવા માટે જાણો કયા લોટની રોટલી ખાવી સ્વાસ્થ્ય માટે રહે છે સૌથી વધુ ફાયદાકારક...
Nov 21,2023, 13:04 PM IST
મોદી સરકાર
કૃષિ બિલના વિરોધ વચ્ચે મોદી સરકારે 6 રવિ પાકના ટેકાના ભાવમાં કર્યો વધારો
મોદી સરકાર રાજ્યસભામાં કૃષિ સંબંધિત બિલ પાસ કરાવી ચુકી છે. તો હવે સૂત્રોનું કહેવું છે કે મોદી કેબિનેટે રવિ પાક માટે એમએસપી વધારવાને મંજૂરી આપી દીદી છે.
Sep 21,2020, 18:34 PM IST
CO2 emission
આ નહિ જાણો તો પસ્તાશો, 60 વર્ષ બાદ માત્ર મ્યૂઝિયમમાં જોવા મળશે ઘઉંની રોટલીઓ...
કોરોના મહામારી વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એ કે, 60 વર્ષ બાદ રોટલીઓ મ્યૂઝિયમમાં જોવા મળશે. કેમ કે, રોટલીઓ ખાવામાં નહિ આવે. કારણ કે, તે બનાવવામાં જ નહિ આવે. આવું થશે ગ્લોબલ વોર્મિંગને કારણે. જેના કારણે વાતાવરણમાં પ્રદૂષણ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવશે. ગ્લોબલ વોર્મિંગને કારણે હવામાં કાર્બન ડાયોક્સાઈડની માત્રામાં વધારો થશે અને બાદમાં પરિસ્થિતિ એટલી બગડી જશે કે, ઘઉંથી રોટલીઓ બનાવવાની વિતેલા દિવસોની યાદગીરી બની જશે.
Jul 23,2020, 9:39 AM IST
Petlad APMC
પેટલાદ એપીએમસી હવે વોટ્સએપથી ખેડૂતોને પાક વેંચવામાં કરશે મદદ
લૉકડાઉનના કારણે ખેડૂતો હવે સોશિયલ મીડિયાના માધ્યમથી ગ્રાહકોને સીધા ઘઉં વેંચી શકશે.
May 1,2020, 10:49 AM IST
સુરત
Loss of wheat crop at Surat
Loss of wheat crop at Surat
Apr 5,2020, 14:40 PM IST
panchmahal
પંચમહાલમાં અનાજનું મોટુ કૌભાંડ, 1.56 કરોડના ઘઉં સગેવગે
જૂનાગઢમાં થયેલા તુવેર કૌભાંડ બાદ હવે પંચમહાલમાં પણ મસમોટુ અનાજનું કૌભાંડ સામે આવ્યુ, પંચમહાલના કાલોલમાં સસ્તા અનાજની ઘઉંની 16 હજાર 500 બોરીઓ બારોબાર સગેવગે થયાનો ગાંધીનગરની વિજિલન્સ ટીમના ઓડિટમાં ચોંકાવનારો ખુલાસો
Apr 26,2019, 17:55 PM IST
કેન્દ્રીય મંત્રીમંડળ
કેબિનેટ દ્વારા ઘઉંના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.105નો વધારો કરાયો
ઘઉં માટેનો લઘુત્તમ ટેકાના ભાવ વર્ષ 2017-18 માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.1,735 હતા, જે હવે વધીને વર્ષ 2018-19 માટે રૂ.1,840 રહેશે
Oct 3,2018, 19:35 PM IST
Trending news
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
google search
પરણિત મહિલાઓ ગુગલ પર આખો દિવસ શું સર્ચ કરતી હોય છે? ચોંકાવનારો ખુલાસો
Mangal gochar 2025
મંગળ પુષ્ય નક્ષત્રમાં કરશે ગોચર, 3 રાશિઓનું બદલશે ભાગ્ય, તિજોરીમાં ધન રાતોરાત વધશે
illegal migrants
વધુ 8 ગુજરાતીઓની વતન વાપસી, અમેરિકા હાંકી કાઢ્યા, સીધા અમદાવાદ પહોંચ્યા
India Post Jobs
10 પાસ યુવાનો માટે સુવર્ણ તક; ઈન્ડિયા પોસ્ટમાં ટપાલ સેવકોની ભરતી, આ રહી છે ડિટેલ્સ
Ghee
Ghee Side Effects: આ 4 બીમારીમાં વ્યક્તિએ ન ખાવું ઘી, ખાવાથી થાય છે સાઈડ ઈફેક્ટ્સ
Ahmedabad
ભારતના આ શહેરમાં ભાડેથી રહેવું પણ મોંઘું પડ્યું, મુંબઈ-દિલ્હી કરતા પણ વધુ છે ભાડું