જાફરાબાદ

જાફરાબાદ: ખલાસીઓનો 2 મહિનાનો પગાર કપાતા તોફાન, 8 ટિયરગેસનાં શેલ છોડાયા

ગુજરાતમાં લોકડાઉનમાં સરકાર દ્વારા આંશિક છુટછાટ આપવામાં આવી છે. જેના પગલે સમગ્ર ગુજરાતમા ધંધા ઉદ્યોગ ધીરે ધીરે પાટે ચડી રહ્યા છે. જો કે બે મહિનાથી બાકી પગાર ચુકવવામાં આનાકાની કરી રહ્યા છે જેના કારણે કેટલાક શ્રમજીવીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આવી જ એક ઘટના જાફરાબાદમાં બની હતી.

May 21, 2020, 10:48 PM IST

અમરેલી: જાફરાબાદમાં બે કોમો વચ્ચે અશાંતિનો માહોલ, 2 હજારનાં ટોળા સામે ગુનો દાખલ

અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે મોડીસાંજે કોમી અશાંતિનો બનાવ બનવા મુદ્દે સરકાર દ્વારા તત્કાલ કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે પોતે ફરિયાદી બનીને આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. 

Mar 12, 2020, 10:41 PM IST

DCP નો જીવ બચાવનાર ACP અનુજનું દર્દ : મોત અમારાથી 10 મીટર દુર હતું

રાષ્ટ્રીય રાજધાનીનાં તોફાનોમાં ઘાયલ થયેલા બહાદુર એસીપી ગોકલપુરી અનુજ કુમારે ZEE NEWS સાથે વાતચીત કરી હતી. એસીપીએ જણાવ્યું કે, જ્યારે ચાંદબાગ બજારમાં સીએએ વિરોધી ટોળાઓ રસ્તા અટકાવી રહ્યા હતા ત્યારે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો. જો કે આ ટોળાએ પથ્થરમારો ચાલુ કરી દીધો. આ દરમિયાન ડીસીપી શહાદરા અમિત શર્મા ઘાયલ થયા. એસીપીએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, ડીસીપી અમિત શર્માનાં મોઢામાંથઈ લોહી નિકળી રહ્યું હતું. આંખો પણ તરી ગઇ હતી. ટોળું 5-10 મીટર જ દુર હતું. અમારા પર સતત પથ્થરમારો થિ રહ્યો હતો. પછી મે જ્યારે ડીસીપીને જોયા તો તેઓ આશાહીન થઇ ગયા હતા. જો કે મે મારી જાતને સંભાળી અને ડીસીપીને લાગેલી ગ્રીલ પરની પેલેપાર મોકલી દીધા. 

Feb 28, 2020, 08:38 PM IST

Delhi Violence: બ્રહ્મપુરી-મૌજપુરમાં ફરી થયો પથ્થરમારો, અત્યાર સુધી 6 લોકોના મોત

ઉત્તર-પૂર્વી દિલ્હી (North East Delhi) જિલ્લામાં સ્થિતિ હજુપણ તણાવપૂર્ણ છે. મંગળવારે સવારે બ્રહ્મપુરી (Brahmapuri) માં બે જુથ વચ્ચે ફરીથી પથ્થરમારો થયો હોવાના સમાચાર છે. દિલ્હી પોલીસે કહ્યું કે સ્થિતિ ખૂબ તણાવપૂર્ણ છે. સતત હિંસાની ઘટનાઓના કોલ આવી રહ્યા છે. 

Feb 25, 2020, 09:11 AM IST

દિલ્હી હિંસા: ખુલ્લેઆમ ગોળીઓ ચલાવનાર લાલ ટી શર્ટ પહેરેલા યુવકની થઇ ઓળખ

ઉત્તર પૂર્વી દિલ્હીની હિંસાના ફોટા અને વીડિયોએ આખા દેશને હચમચાવી દીધો છે. આ ફોટામાં સૌથી વધુ વિચલિત કરનાર ફોટામાં યુવકના હાથમાં બંદુક જોવા મળી રહી છે.

Feb 25, 2020, 08:37 AM IST

દિલ્હી હિંસામાં હેડ કોન્સ્ટેબલ સહિત 4 લોકોના મોત, ગૃહપ્રધાન અમિત શાહે સંભાળી કમાન

ઉત્તર-પૂર્વી દિલ્હીના જાફરાબાદમાં શરૂ થયેલ તોફાનને તત્કાલ કાબુમાં લેવા માટે ઉચ્ચસ્તરીય મંથન શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તમામ મોટા અધિકારીઓને તત્કાલ બેઠક માટે બોલાવ્યા હતા. 
 

Feb 24, 2020, 11:33 PM IST

દિલ્હી હિંસાઃ પ્રદર્શનકારીઓએ ટાયર માર્કેટને આગને હવાલે કરી, કાલે તમામ શાળાઓમાં રજા જાહેર

 નાગરિકતા કાયદાના વિરોધ અને સમર્થનમાં થયેલા પ્રદર્શન દરમિયાન પૂર્વી દિલ્હીના અનેક વિસ્તારમાં હિંસક સ્વરૂપ જોવા મળ્યું હતું. 
 

Feb 24, 2020, 10:25 PM IST

દિલ્હી હિંસાના સમય પર ગૃહ મંત્રાલયને શંકા, ડોનાલ્ડ ટ્રમ્પની સામે ભારતની છબી ખરાબ કરવાનું ષડયંત્ર

ગૃહ મંત્રાલયે આશંકા વ્યક્ત કરી છે કે દિલ્હીના કેટલાક ભાગમાં હિંસા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જારી યાત્રાને ધ્યાનમાં રાખીને કરાવવામાં આવી હોય તેવું પ્રતીત થાય છે. 
 

Feb 24, 2020, 08:44 PM IST

દિલ્હીમાં હિંસક બન્યો વિરોધ, અનેક વાહનોમાં આગચાંપીની ઘટના, 37 પોલીસકર્મી ઈજાગ્રસ્ત, એકનું મોત

મૌજપુરમાં સોમવારે બે જૂથો વચ્ચે સામ-સામે પથ્થરમારો કરવામાં આવ્યો અને ગાડીઓમાં આગ લગાવવામાં આવી હતી. આ દરમિયાન એક હેડ કોન્સ્ટેબલનું મોત થયું છે. 

Feb 24, 2020, 06:51 PM IST

CAAના વિરોધના નામ પર જાફરાબાદમાં હિંસા, હેડ કોન્સ્ટેબલનું મોત, ડીસીપી ઈજાગ્રસ્ત

નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના વિરોધના નામ પર દેશની રાજધાની દિલ્હીમાં અનેક જગ્યાએ પ્રદર્શન વચ્ચે હિંસામાં દિલ્હી પોલીસના એક હેડ કોન્સ્ટેબલનું મોત થઈ ગયું છે અને ડીસીપીને ઈજા થઈ છે. 

Feb 24, 2020, 04:31 PM IST

CAA વિરુદ્ધ જાફરાબાદમાં મહિલાઓનું પ્રદર્શન, મેટ્રો સ્ટેશન બંધ કરાયું

પૂર્વ દિલ્હીના જાફરાબાદમાં રવિવારે એકવાર ફરીથી નાગરિકતા કાયદા અને એનઆરસી વિરુદ્ધ પ્રદર્શન શરૂ થઈ ગયું. જાફરાબાદ મેટ્રો સ્ટેશન પાસે મોટી સંખ્યામાં મહિલાઓ પ્રદર્શન માટે ભેગી થઈ છે. પ્રદર્શનના કારણે મેટ્રો સ્ટેશનને બંધ કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે મહિલાઓ મોડી રાતથી ધરણા પર બેઠી છે. 

Feb 23, 2020, 09:41 AM IST

સરકારનો એક નિર્ણય અને ખેડૂતોના ઘરમાં મુકાયા લાપસીના આંધણ કારણ કે....

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાફરાબાદ પંથકના ખેડૂતો માટે હિતકારી નિર્ણય કરીને તેમના દિલ જીતી લીધા છે

Jan 6, 2020, 03:46 PM IST

દિલ્હી: CAA વિરુદ્ધ જામિયા બાદ હવે જાફરાબાદમાં હિંસક પ્રદર્શન, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા

નાગરિકતા કાયદો: બપોરે લગભગ બે વાગે અહીં લોકોની સંખ્યા વધી ગઈ અને સતત લોકો નારેબાજી કરી રહ્યાં હતાં. લોકો 'જામિયા તુમ સંઘર્ષ કરો હમ તુમ્હારે સાથ હૈ'ના નારા લગાવી રહ્યાં હતાં.

Dec 17, 2019, 03:47 PM IST
Gamdu Jage Che Amreli Zafrabad PT4M36S

ગામડું જાગે છે: અમરેલીના જાફરાબાદના ખેડૂતોને મગફળીના પાકમાં થયુ લાખોનું નુકશાન

ગામડું જાગે છે: અમરેલીના જાફરાબાદના ખેડૂતોને મગફળીના પાકમાં થયુ લાખોનું નુકશાન

Nov 7, 2019, 10:25 PM IST
amreli Jafrabad Missing fisherman PT1M30S

અમરેલીના જાફરાબાદના 8 ખલાસીઓ દરિયામાં થયા લાપતા

અમરેલીના જાફરાબાદના 8 ખલાસીઓ દરિયામાં થયા લાપતા

Nov 7, 2019, 09:45 PM IST
Impact Observed In Jafarabad on Maha Cyclone PT4M21S

મહા વાવાઝોડું થોડું નબળું પડતા જાફરાબાદનો દરિયો આજે શાંત

અરબી સમુદ્રમાં મહા નામક વાવાજોડું સમુદ્રમાં આગળ વધી રહ્યું છે જેની અસર સૌરાષ્ટ્ના અને દરિયા કિનારે જોવા મળી રહી છે ત્યારે ખાસ કરી ને અમરેલી જિલ્લાના જાફરાબાદનો દરિયો આજે શાંત જોવા મળી રહ્યો છે. વાવાજોડું થોડું નબળું પડ્યું છે તે રાહતના સમાચાર છે પરંતુ તેની અસર અમરેલી જિલ્લાના દરિયા કાંઠામાં જુવા મળી રહી છે.અહીં અમરેલી જિલ્લાના જાફરાબાદના અને પીપાવાવના દરિયામાં એકથી બે ફૂટના મોજા ઉછળી રહ્યા છે.ગઈ કાલે જે બોટો માછીમારી કરવા ગઈ હતી તે આજે વહેલી સવારથીજ પરત આવી રહી છે.તંત્ર પણ સાવચેતીના પગલે એલર્ટ જોવા મળી રહ્યું છે.

Nov 5, 2019, 03:55 PM IST
Impact Of Maha Cyclone Was Also Seen In Amreli PT3M

મહ વાવાઝોડાની અસર અમરેલીમાં પણ જોવા મળી

મહા નામના વાવાઝોડાનો ખતરો દરિયાકિનારાના નજીક ધીમે ધીમે આવી રહ્યો હોય જાફરાબાદના દરિયાકિનારે દરિયાઇ મોજાનો કરન્ટ ધીમે ધીમે વધી રહ્યો હોય ત્યારે આજે સારો સૂર્યપ્રકાશ મળતા જાફરાબાદના દરિયાકિનારે રંગાયેલી 500 જેટલી બોટો પરમીશન વગર દરિયામાં માછીમારી કરવા જઈ રહી છે આ બાબતે તંત્ર દ્વારા જેટી પરથી કોઈને અટકાવવામાં નથી આવી રહ્યા.

Nov 4, 2019, 02:50 PM IST
 Gamdu Jage Chhe 17 Sep 2019 PT22M57S

કેવી રીતે કરશો ઓર્ગેનિક પાકનું વેચાણ, જુઓ ગામડું જાગે છે

ખેડૂતમિત્રો તમે જ્યારે ઓર્ગેનિક ખેતીનું વાવેતર કરો છો ત્યારે ક્યાંક મૂંઝવણ પણ હશે કે આ પાકને ક્યાં વેચીશું. તેનું સારું વળતર કેવી રીતે મેળવીશું. તો અમે તમારી મૂંઝવણ દૂર કરવાનો પ્રયાસ કરવાના છીએ કારણ કે, ઓર્ગેનિક પાકનું બજાર માત્ર ગુજરાત કે ભારત નહીં પણ વિદેશમાં પણ છે. અને સારી માગના કારણે તમને સારા ભાવ પણ મળી રહેશે. ત્યારે આવી અનેક માહિતી આપશે ખેત વ્યવસાયના સલાહકાર નીલ ભાવસાર. જે યુવા ખેડૂત છે અને ઓર્ગેનિક ખેતી અંગે સારી માહિતી ધરાવે છે.

Sep 17, 2019, 08:35 PM IST
  Gamdu Jage Che 16 Sept 2016 PT6M46S

શું છે પ્રાકૃતિક ખેતી અને તેનું મહત્વ, જાણો ડો. દિનેશ ગોસ્વામી પાસેથી, જુઓ ગામડું જાગે છે

લોકો દિવસેને દિવસે ઓર્ગેનિક કે પછી સજીવ કે પ્રાકૃતિક ખેતી વિશે જાગૃત થઈ રહ્યાં છે. ઋષિમુનિઓથી ચાલી આવતી ખેતી શું છે અને કેમ ખેડૂતો તે ભૂલી ગયા છે. તેનાથી શું ફાયદા છે તે અંગે આજે આપણે માહિતી મેળવીશું પાક સંશોધન વૈજ્ઞાનિક ડો.દિનેશ ગોસ્વામી પાસેથી.

Sep 16, 2019, 10:20 PM IST
  Gamdu Jage Che 16092016 PT4M24S

મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી 5 લાખ ક્યુસેક પાણી છોડાયું, જુઓ ગામડું જાગે છે

મહીસાગર જિલ્લા ના કડાણા ડેમ માંથી મહી નદી માં 5 લાખ ક્યુસેક પાણી છોડતા મહી નદી કાંઠા વિસ્તાર ના ગામ ના ખેતરો માં પાણી ઘૂસી ગયા છે તો કેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે

Sep 16, 2019, 10:00 PM IST