हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જિમ
જિમ News
lifestyle
દર વખતે માથે પડે છે જિમનો ખર્ચો, વારંવાર વધી જાય છે વજન? જાણો શું છે કારણ
વજન ઘટાડવા માટે લોકો વેઈટ લિફ્ટિંગ કસરતો કરે છે, જે ચરબી બર્ન કરે છે અને વજન ઘટે છે....પરંતુ, વજન ઘટાડ્યા બાદ જો તમે કસરત કરવાનું છોડી દો તો શરીરનો મેટાબોલિક રેટ ધીમો થવાનું શરૂ થાય છે અને શરીર ફરીથી ચરબી સ્ટોર કરવાનું શરૂ કરે છે. વજન ઓછું કર્યા પછી તમારે અઠવાડિયામાં 3-4 દિવસ કસરત કરવી જરૂરી છે.
Mar 12,2024, 7:56 AM IST
Health Care Tips
YOGA: જિમમાં વર્કઆઉટ બાદ કેમ આપવામાં આવે છે આ બે આસાન કરવાની સલાહ?
GYM and YOGA: આજકાલ, યુવાનો જીમમાં જવું અને ભારે વર્કઆઉટ કરવાનું પસંદ કરે છે. પરંતુ જીમમાં કસરત કરવી પૂરતું નથી. તે પછી આપણે બે યોગાસન કરવા જોઈએ. આસાન કરવાની નિષ્ફળતા આપણા સ્નાયુઓમાં કડકતા તરફ દોરી શકે છે, જે એક મોટી શારીરિક ઉણપ છે. વર્કઆઉટ પછી સ્નાયુઓમાં દુખાવો અનુભવવાનું શરૂ કરો છો અને તમારા સ્નાયુઓની વૃદ્ધિ પણ અટકી જાય છે.
Jan 12,2024, 16:22 PM IST
fitness
Weight Loss: હવે ગઈ જિમ, કસરત અને ઉપવાસની ઉપાધિ, સૂતા-સૂતા ઘટશે વજન!
સ્વાસ્થ્ય વિશેષજ્ઞો મુજબ, ઉંઘ અને વજન વચ્ચેના સબંધ પર થયેલા અનેક અભ્યાસોમાં ખબર પડે છે કે, ઉંઘ પૂરી ન થવાના કારણે તમે ચીડચીડા સ્વભાવના થઈ જાવ છો. આ સાથે તમારું વજન પણ વધી જાય છે. એટલા માટે સૂતા પહેલાં અમુક ઉપાયોનો પ્રયોગ કરો જેનાથી સરળતાથી તમારું વજન ઘટાડી શકાય.
Jan 7,2024, 16:52 PM IST
lifestyle
GYM માં જતા પહેલાં જાણવા જેવી વાત! શું તમારા જિમમાં આ સુવિધાઓ છે? કેવું જિમ સારું?
પૈસા ખર્ચીને જિમમાં કસરત કરવા જવાનું વિચારી રહ્યાં હોવ તો જાણી લેજો આ વાત. કયુ જિમ સારું...જિમમાં કઈ-કઈ ફેસેલિટી ખાસ હોવી જોઈએ. નહીં તો ત્યાં જઈને ખાલી લોખંડની ઈંટો ઉપાડીને પાછા આવશો...
Dec 19,2023, 8:01 AM IST
Health Care
શરીર માટે જિમની કસરત સારી કે યોગા? શું છે બન્નેની ખાસિયતો જાણો વિગતવાર
નવી દિલ્લીઃ હાલ શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. ધીરે ધીરે ઠંડીનો ચમકારો પણ વધી રહ્યો છે. જેથી હવે શિયાળાની સિઝનમાં ફિટનેસ લવર્સ પણ સવારે વહેલા ઉઠીને રનિંગ કે કસરત કરતા જોવા મળે છે. કેટલાંક લોકો જીમમાં જઈને પણ કસરત કરતા હોય છે. તો વળી કેટલાં લોકો પોતાના ઘરે કે ગાર્ડનમાં યોગ કરતા પણ જોવા મળે છે. ત્યારે એક સવાલ થાય કે, શરીરની ફિટનેસ માટે યોગ વધારે સારું કે જીમની કસરત? જાણીએ આ સવાલનો જવાબ...
Dec 1,2023, 9:17 AM IST
chickpea benefits
કાળા કે ભૂરા ચણા વજન ઘટાડવામાં છે ખૂબ અસરકારક, જિમ જવાની નહીં પડે જરૂર
Chana Eating Benefits: ચણા પાચન માટે ખૂબ જ સારા છે. આ ઉપરાંત, તે કેન્સરનું જોખમ ઘટાડે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
Mar 28,2023, 15:44 PM IST
Lockdown 5
આવું હોઇ શકે છે લોકડાઉન 5, દેશના 11 શહેરો પર ફોક્સ, ધાર્મિક સ્થળ-જિમમાં છૂટછાટ
કોરોના સંક્ટને લઇ લોકડાઉનના પાંચમાં તબક્કાની તૈયારી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લાકડાઉન-5.0ને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં મનકી બાત કરી શકે છે. લાકડાઉનના પાંચમાં તબક્કામાં કોરોના પ્રભાવિત 11 શહેરો સિવાય દેશમાં રાહતની મર્યાદા વધારવામાં આવી શકે છે.
May 27,2020, 17:42 PM IST
જિમ
ફિટનેસપ્રેમીઓ માટે ખરાબ સમાચાર, આ ઇન્ટરનેશનલ Gym પોતાને જાહેર કર્યું દેવાળિયું
જો તમે બોડી બિલ્ડીંગના શોખીન છે અથવા ફિટનેસની ચિંતા કરો છો તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. આખી દુનિયામાં પોતાના જિમ માટે જાણિતા Gold Gym એ પોતાને દેવાળિયું જાહેર કર્યું છે. કંપનીએ અમેરિકામાં આ અંગે એક અરજી પણ દાખલ કરી છે.
May 6,2020, 14:31 PM IST
જ્હાન્વી કપૂર
જિમમાં પરસેવો પાડ્યા પછી જ્હાન્વી લાગે છે સુપરહોટ, એકથી એક ચડિયાતી તસવીરો
May 26,2019, 16:43 PM IST
શાહિદ કપૂર
શાહિદ ક્લિક થયો જિમની બહાર, હતો સુપરહોટ અંદાજ
Dec 24,2018, 13:17 PM IST
જાન્હવી
ઇશાન અને જાન્હવીની પ્રેમીજોડીએ રોજ મળવા માટે શોધી નાખી ખાસ જગ્યા !
Dec 22,2018, 18:59 PM IST
મલાઇકા અરોરા
મલાઇકાએ જે એક્સરસાઇઝ કરી બતાવી છે એ કરવાનું વિચારીને જ છૂટી જશે પરસેવો
બોલિવૂડ સ્ટાર મલાઇકા અરોરા પોતાની ફિટનેસને કારણે ફેમસ છે
Dec 17,2018, 17:40 PM IST
કરીના કપૂર
કસરત કરતી કરીના લાગે છે Super Hot, Video જોઈને કરી લો ચેક
કસરત કરતી કરીનાનો વીડિયો વાઇરલ બન્યો છે
Dec 1,2018, 17:33 PM IST
મલાઇકા અરોરા
મલાઇકા દેખાઈ જિમની બહાર, 5 તસવીરો આપે છે ફિટનેસ રિપોર્ટ
Dec 1,2018, 11:34 AM IST
ટાઇગર શ્રોફ
ટાઇગર બહેન સાથે મળીને કરી રહ્યો અનોખું કામ
જેકી શ્રોફ અને આયેશા શ્રોફનો દીકરો ટાઇગર શ્રોફ ધીમી પણ મક્કમ ગતિથી બોલિવૂડમાં પોતાનું સ્થાન જમાવી રહ્યો છે. ટાઈગર માટે 2018નું વર્ષ ધમાકેદાર સાબિત થયું છે કારણ કે આ વર્ષે તેની 'બાગી 2' હિટ રહી છે. અને હાલ તે 'સ્ટુડન્ટ ઓફ ધી યર'ના શૂટિંગમાં વ્યસ્ત છે. હવે પોતાની બહેન કૃષ્ણા શ્રોફ સાથે મળીને MMA (મિક્સ માર્શલ આર્ટ) મેટ્રિક્સ જીમ સ્થાપવા તૈયારી કરી છે.
Nov 29,2018, 16:36 PM IST
સાનિયા મિર્ઝા
પુત્રજન્મના એક મહિનામાં જ જિમમાં જોવા મળી સાનિયા મિર્ઝા
સનિયા મિર્ઝાએ તાજેતરમાં જ એક જિમમાં કસરત કરતો પોતાનો ફોટો શેર કર્યો છે, જેને તેની ટેનિસ કોર્ટમાં પુનરાગમનની તૈયારી માનવામાં આવી રહ્યો છે
Nov 22,2018, 18:54 PM IST
સૈફ અલી ખાન
જ્યારે પિતા સૈફ સાથે દીકરો તૈમુર પહોંચી ગયો જિમ, અને પછી....
બોલિવૂડમાં છોટે નવાબ તરીકે ઓળખાતો સૈફ અલી ખાન હાલમાં શેઇપમાં રહેવા માટે જિમમાં ભરપુર પરસેવો પાડી રહ્યો છે
Oct 16,2018, 12:43 PM IST
હિના ખાન
અક્ષરા કઈ રીતે બની આટલી સુપરહોટ? પોસ્ટ કર્યા જિમના અંગત વીડિયો
હિના ખાન હાલમાં તેના અલગ લુકને કારણે ચર્ચામાં છે
Aug 19,2018, 17:03 PM IST
Trending news
gujarat monsoon
મેઘરાજાની સટાસટી! અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર, 5 ઈંચમાં સુરતની 'સૂરત' બગડી!
National news
જીત બાદ ફોન કરીને PM Modi એ ખેલાડીઓને શું કહ્યું? જાણો કોનું-કોનું લીધું નામ
Tech
આનંદો! હવે તમે કોઈપણ ક્રિએટર સાથે વાત કરી શકશો, Instagram લાવી રહ્યું છે દમદાર ફીચર
education
હવે ઓનલાઈન થશે NEET EXAM, જાણો ભારત સરકારનો નવો પ્લાન
garlic
પગના તળિયામાં લસણ ઘસવાથી દવા વિના મટે છે આ સમસ્યાઓ, પ્રિયંકા પણ અજમાવે છે આ નુસખો
World Cup 2024
જીત બાદ કઈ રીતે ટીમ ઈન્ડિયા પર થયો કરોડોનો વરસાદ? હારીને કઈ રીતે અમીર બન્યું આફ્રિકા
gujarat monsoon
આગામી 3 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતમાં રેડ અલર્ટ
amitabh bachchan
અમિતાભ બચ્ચને કેમ નહોતી જોઈ ટી20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ? રોયા બાદ કર્યો મોટો ખુલાસો
T20 World Cup 2024
એક પટેલ સબ પે ભારી! પટેલના દિકરાએ સાઉથ આફ્રિકાના છગ્ગા છોડાવ્યાં, નડિયાદનો છે છોકરો
gujarat
દક્ષિણ ગુજરાતમાં ધોધમાર; સુરતમાં રસ્તા પર નદીઓ વહેવા લાગી! આ વિસ્તારો પાણીમાં ગરકાવ