हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જીઆઈડીસી
જીઆઈડીસી News
Blast
અંકલેશ્વર GIDCની એક કંપનીમાં ભયંકર મોટો બ્લાસ્ટ, 4 કામદારના ઘટના સ્થળે મોત
Ankleshwar GIDC Blast : ભરૂચની અંકલેશ્વર GIDCમાં બ્લાસ્ટ... ડેટોક્સ ઈન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા 4 કામદારના મોત... તો અન્ક કર્મચારીઓ ઈજાગ્રસ્ત... સ્ટીમ પ્રેસર પાઈપ ફાટવાના કારણે બની ઘટના..
Dec 3,2024, 19:06 PM IST
gujarat
'તું મજુરનાં ખિસ્સામાંથી ચોરી કરી રહ્યો છે', કહેવું ભારે પડ્યું! યુવાને કરી હત્યા
રવિવારની રાત્રીનાં 11-30 વાગ્યાનાં સુમારે 18 વર્ષનાં લબર મુછીયા યુવાનએ 28 વર્ષનાં યુવાનને ગળાનાં ભાગે છરી મારી ગળુ કાપી નાખી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે, આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે ગણતરીનાં કલાકોમાં હત્યા કરનાર યુવાનને ઝડપ્યો.
May 28,2024, 17:32 PM IST
breaking news
તમારી થાળીમાં ડુપ્લીકેટ ઘી તો નથી આવતું ને? આવું ખાતા હોવ તો સાવધાન! ફેક્ટરી ઝડપાઈ
સુરત જિલ્લામાંથી ક્યારેક બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ દારૂ તો ડુપ્લીકેટ મસાલા તો પછી ક્યારેક ડુપ્લીકેટ ઘી બનાવતું કારખાનું અથવા ગોડાઉન ઝડપાતા રહે છે. કેટલાક બેનંબરીયાઓ પૈસા થોડા પૈસા વધુ કમાવવાની લાલચમાં લોકો સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે.
Oct 7,2023, 20:29 PM IST
fire
Fire In Ankleshwar's GIDC
Fire In Ankleshwar's GIDC
Jun 11,2020, 8:15 AM IST
Ek Salute Entrepreneur
એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોને: જાણો પોરબંદરના ભરતભાઇ માખેચાની સફળ કહાની
પોરબંદરના ઉદ્યોગ સાહસિકની વાત કરીએ જેમાં આજે આપણે મળીશુ પોરબંદર જીઆઈડીસીમાં કાર્યરત ભારત એબ્રેસિવ્સ એન્ડ કેમિકલ્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક એવા જાણીતા ઉદ્યોગપતિ ભરતભાઈ માખેચાને. નાના એવા મુડીરોકાણથી શરુ થયેલ અને આજે કરોડોનુ ટર્ન ઓવર ધરાવતા આ ભારત એબ્રેસિવ્સ એન્ડ કેમિકલ્સ ઈન્ડસ્ટ્રીઝની 1974માં શરુઆત થઈ હતી. અગાઉ ખૂબ જ મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો કરીને તેમજ મંદી તેજીમાં ચઢાવ ઉતારમાં પણ ભરતભાઇ થાક્યા નહીં અને ધીમે ધીમે એમરી એન્ડ એબ્રેસિવ્સના ઉદ્યોગોમાં સફળતાના શિખરો સર કરતા ગયા અને આજે તેમને ત્યાં 70થી વધુ લોકોને રોજગારી આપી રહ્યા છે. તેમજ વાર્ષિક 5 કરોડથી વધુનુ ટર્ન ઓવર કરીને પોતાના ઉદ્યોગના વ્યવસાયને દેશ વિદેશમાં પહોંચાડયો છે.
Jan 18,2020, 15:30 PM IST
Valsad
વલસાડ સરીગામ જીઆઈડીસીની પેકેજીંગ કંપનીમાં લાગી આગ, બ્રિગેડ કોલ જાહેર
વલસાડના સરીગામ ખાતે આવેલી મનીષા પેકેજીંગ કંપનીમાં લાગી આગ, નજીકમાં આવેલી 4 કંપનીઓ પણ આગની ચપેટમાં આવી, જિલ્લા કલેક્ટરે જાહેર કર્યો બ્રિગેડ કોલ, જિલ્લાની તમામ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે
Apr 30,2019, 15:17 PM IST
જીઆઈડીસી
રાજ્યમાં 9 GIDCના નિર્માણ માટે ૧૦૫૦.૩૨ હેકટર જમીનની ફાળવણી
રાજ્યમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો – MSME સેકટરને પ્રોત્સાહન મળશે. વાગોસણા, ઐઠોર, ઈન્દ્રણજ, ખીરસરા, છત્તર, વણોદ, નવા માઢીયા, નારી અને ભાટ ખાતે નવી જી.આઈ.ડી.સી.નું નિર્માણ કરાશે.
Sep 12,2018, 18:38 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ