ટેલિકોમ કંપની

Reliance Jio vs Airtel vs Vodafone: અનલિમિટેડ કોલિંગ માટે બેસ્ટ પ્લાન, ડેટાનો પણ ફાયદો

જો તમે તે યૂઝરોમાંથી છો જેને ડેટાથી વધુ કોલિંગની જરૂર પડે છે, તો અહીં અમે તમને રિલાયન્સ જીયો, વોડાફોન અને એરટેલના કેટલાક બેસ્ટ પ્લાન્સ વિશે જણાવી રહ્યાં છીએ. 
 

Feb 20, 2020, 06:44 PM IST

સુપ્રીમ કોર્ટ સુધારશે સરકારની આર્થિક સ્થિતિ, રાજકોષીય ખાધ ઘટવાનું અનુમાન

સુપ્રીમ કોર્ટે AGR (સમાયોજિત કુલ આવક) બાકીને લઈને ટેલિકોમ કંપનીઓ વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે. ટેલિકોમ કંપનીઓ પર 1.47 લાખ કરોડ રૂપિયા બાકી છે અને તેને 17 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે. 

Feb 17, 2020, 08:36 PM IST

ટેલિકોમ કંપનીઓને મોટો ઝટકો, આજે રાતના 11.59 વાગ્યા સુધીમાં જમા કરવા પડશે આટલા કરોડ 

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT)એ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા જેવી કંપનીઓને મોટો ઝટકો આપ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT)એ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા જેવી કંપનીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ બાકી રકમની ચૂકવણી શુક્રવાર સુધીમાં કરી દે.

Feb 14, 2020, 07:13 PM IST

એરટેલને મોટું નુકસાન, ત્રીજા ક્વાર્ટરમાં 1035 કરોડ રૂપિયાની ખોટ

ભારતીય એરટેલને ઓપરેશનથી થતો નફો ડિસેમ્બર ક્વાર્ટરમાં 8.5 ટકા વધીને 21947 કરોડ રૂપિયા થઈ ગયો છે. 
 

Feb 4, 2020, 08:56 PM IST

વિદેશી બની જશે એરટેલ! સરકારે 100 ટકા એફડીઆઈને આપી મંજૂરી

મામલા સાથે જોડાયેલા એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું કે, આ રોકાણથી ભારતી ટેલિકોમમાં વિદેશી ભાગીદારી વધીને 50 ટકાથી વધુ થઈ જશે, જેથી તે એક વિદેશી માલિકીવાળી કંપની બની જશે. 

Jan 21, 2020, 10:00 PM IST

રિલાયન્સ જીયોના શુદ્ધ નફામાં ડિસેમ્બર ક્વાર્ટરમાં 62.5% ઉછાળો

રિલાયન્સ જીયોને ત્રીજા ક્વાર્ટરમાં 1350 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે. 
 

Jan 17, 2020, 08:23 PM IST

Prepaid Mobile Recharge Plan: મોબાઇલ રિચાર્જ પ્લાન ફરી થશે મોંઘા, શું છે હકીકત? જાણો

Prepaid Mobile Recharge Plan: ટ્રાઈ ઈન્ડસ્ટ્રીમાં ફ્લોર પ્રાઇસ સેટ કરવા માટે કન્સલ્ટેશન પેપર તૈયાર કરી રહ્યું છે. તેવામાં આવનારા કેટલાક સપ્તાહમાં પ્રીપેડ પ્લાન્સના ટેરિફને ફરીથી મોંઘા કરવાની આશા વ્યક્ત કરવામાં આવી છે

Dec 25, 2019, 05:47 PM IST

Vodafone-Idea યૂઝરોને 1 ડિસેમ્બરથી લાગશે ઝટકો, કોલના દરમાં થશે વધારો

આ કંપનીઓમાં Vodafone-idea, Bharti Airtel સહિત ટેલિકોમ સેક્ટરથી બહાર થઈ ગયેલી 10 ટેલિકોમ કંપનીઓ સામેલ છે. Vodafone-ideaને પાછલા ક્વાર્ટરમાં ઈતિહાસનું સૌથી મોટુ નુકસાન થયું હતું.

Nov 18, 2019, 07:41 PM IST

Vodafoneનો નવો Idea, માત્ર 45 રૂપિયામાં કરો એક મહિનો વાત

કંપનીને પોતાના આ પ્લાનથી આશા છે કે જે 2G યૂઝરો છેલ્લા ક્વાર્ટરમાં તેને છોડીને ચાલ્યા ગયા હતા તે પરત આવી જશે અને જે ગ્રાહકોએ રિચાર્જ કરાવવાનું બંધ કરી દીધું હતું તે પણ રિચાર્જ કરાવશે.

Jul 31, 2019, 06:13 PM IST

Airtel એ લોન્ચ કર્યો 97 રૂપિયાનો શાનદાર પ્રીપેડ પ્લાન્સ, જાણો શું છે તેમાં ખાસ

ટેલિકોમ કંપનીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. રિલાયન્સ જિયોના લીધે દરેક કંપનીને ગ્રાહક જાળવી રાખવા માટે પ્લાનમાં સતત ફેરફાર કરી રહી છે. સાથે જ જરૂરિયાત મુજબ નવા-નવા પ્લાન પણ લોન્ચ કરવામાં આવે છે. પોતાના ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં Airtel એ 97 રૂપિયાનો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. એરટેલની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર હાલ પ્લાનને તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક સર્કલ માટે લોન્ચ કરવામાં આવ્યો છે. આશા છે કે આગામી દિવસોમાં તેને અન્ય સર્કલમાં પણ લાગૂ કરવામાં આવશે. 

Jul 10, 2019, 01:56 PM IST

BSNLને બંધ કરવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર!

સરકાર અત્યાર સુધી તેનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરવાની પ્રક્રિયા કરવા વિચારી રહી હતી, પરંતુ હવે કેન્દ્ર સરકારે કંપનીને બંધ કરી દેવાના સુચન પર વિચારણા કરવા જણાવ્યું છે 

Feb 13, 2019, 10:31 PM IST

દિવાળી પર JIOની Offersની થશે ભરમાર , આડધા ભાવમાં મળી શકે છે હાઇ સ્પીડ બ્રોડબેંડ સેવા!

રિલાયન્લ જીયો, 4જી, ટેલિકોમ કંપની, ઇન્ટરનેટ, બ્રોડબેંડ Reliance Jio,Broadband Service,Jio broadband services,high speed broad band

Oct 19, 2018, 01:24 PM IST

મોબાઇલ યુઝર્સ માટે ખુશખબરી, આધાર મુદ્દે UIDAIએ લીધો મહત્વનો નિર્ણય

આધાર ફરજીયાત નહી હોવાનાં ચુકાદાથી ટેલિકોમ ઓપરેટર્સને જુની વ્યવસ્થા લાગુ કરવી પડશે

Oct 1, 2018, 05:52 PM IST

આધાર વગર મોબાઈલ કનેક્શન લેવાનું થઈ શકે છે મોંઘું, જાણો શું છે કારણ

મોબાઈલ કંપનીઓ હવે વેરિફિકેશન માટે આધાર કાર્ડ માગી શકશે નહીં, સુપ્રીમ કોર્ટે તેમના દ્વારા ગ્રાહક પાસે વેરિફિકેશન માટે આધાર કાર્ડ માગવા પર પ્રતિબંધ લગાવી દીધો છે 

Sep 27, 2018, 03:59 PM IST

ભારતમાં ટૂંક સમયમાં મળશે 5G ઇન્ટરનેટ, BSNLએ વિદેશી કંપની સાથે કર્યો કરાર

સિસ્કોએ બીએસએનએલ અને નીતિ કમિશનની સાથે કરાર પર સહીં કરી છે. જે અંર્તગત 100 અટલ ઇનફ્યુબેશન સેન્ટરો પર 5જી કનેક્ટિવિટી મળશે.

Sep 16, 2018, 03:54 PM IST

આજથી એક થયા IDEA-વોડાફોન! હવે બનશે દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની

નવી કંપનીનું નામ વોડાફોન આઇડીયા લિમિટેડ હશે. ગ્રાહકોની સંખ્યાના હિસાબે પણ આ દેશની સૌથી મોટી મોબાઇલ દૂરસંચાર કંપની થઇ જશે. 

Jul 26, 2018, 05:12 PM IST

દેશની 'આ' મોટી ટેલિકોમ કંપની બંધ, કર્મચારીઓની હાલત એકદમ કફોડી

દેશમાં રિલાયન્સ જિયોની ટેલિકોમ સેક્ટરમાં એન્ટ્રી બાદ અનેક કંપનીઓએ પ્રાઈસ વોરનો ભોગ બનવું પડ્યું છે.

Jun 6, 2018, 11:05 AM IST