થાઈલેન્ડ

Thailand Shooting: મૃત્યુઆંક 26 થયો, આડધડ ફાયરિંગ કરીને મોલમાં છૂપાયેલો હત્યારો સૈનિક ઠાર

થાઈલેન્ડના નાખોન રત્ચાસિમા શહેરમાં એક શોપિંગ મોલમાં શનિવારે આડેધડ ફાયરિંગ કરીને અનેક લોકોને મોતને ઘાટ ઉતારનારા વ્યક્તિને પોલીસે આજે ઠાર કર્યો. એક વરિષ્ઠ પોલીસ ઓફિસરે આ જાણકારી આપી. ધ નેશન અખબાર મુજબ રાષ્ટ્રીય પોલીસ પ્રમુખ પોલ જેન ચાકથિપ ચાઈજિંદાએ આ સમાચારને સત્તાવાર સમર્થન આપ્યું. આ ઘટનામાં મૃત્યુઆંક 26 થયો છે. 

Feb 9, 2020, 12:03 PM IST

થાઈલેન્ડ: આડેધડ ફાયરિંગ કરીને 20 લોકોના જીવ લેનારો સૈનિક કેમેરામાં કેદ, VIDEO જોઈને થથરી જશો 

થાઈલેન્ડના પૂર્વોત્તર વિસ્તારના નાખોન રત્ચાસિમા શહેરમાં શનિવારે એક સૈનિક દ્વારા કરાયેલા આડેધડ ફાયરિંગમાં 20 લોકોના મોત થયા જ્યારે અન્ય 14 લોકો ઘાયલ થયાં. સ્વાસ્થ્ય એજન્સીઓએ આ જાણકારી આપી.

Feb 9, 2020, 09:22 AM IST

ભારતનો આ સુવર્ણ સમય, આગામી લક્ષ્ય 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી: PM મોદી

થાઈલેન્ડ (Thailand) પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ કહ્યું કે ભારતમાં હાલ રોકાણ કરવા માટે ઉત્તમ સમય છે. આદિત્ય બિરલા ગ્રુપના એક કાર્યક્રમમાં તેમણે આ વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં હોવાનો આ સૌથી સારો સમય છે. અનેક ચીજો છે જે ઉપર જઈ રહી છે જ્યારે કેટલીક ચીજો નીચે પણ આવી રહી છે. 

Nov 3, 2019, 09:49 AM IST

થાઈ રાજાએ એક મિસ્ટ્રેસને આપ્યો હતો રાણીનો દરજ્જો, હવે 3 જ મહિનામાં છીનવી લીધો, જાણો કારણ

થાઈલેન્ડના રાજા વાઝિરાલોંગકોર્ને પોતાની 34 વર્ષની રાણીને ગદ્દારી અને કથિત મહત્વકાંક્ષાના કારણે પદેથી હટાવી દીધી છે.

Oct 22, 2019, 12:18 PM IST

થાઈલેન્ડના રાજાએ રાણીની હાજરીમાં જ પોતાની મિસ્ટ્રેસને આપ્યો રાજાશાહી દરજ્જો

થાઈલેન્ડના 66 વર્ષના રાજા વાઝિરાલોંગકોર્ને મે મહિનામાં પોતાની બોર્ડીગાર્ડ સુથિદા તિદજઈ સાથે લગ્ન કર્યા હતાં. આ તેમના ચોથા લગ્ન હતાં. પોતાના 67માં જન્મદિવસે તેમણે રાણી સુથિદાની હાજરીમાં 34 વર્ષની મિસ્ટ્રેસ સિનીનાતને પણ શાહી સ્થાન આપ્યું અને શાહી પરિવારના સભ્ય તરીકે સ્વીકાર કર્યો.

Aug 3, 2019, 02:58 PM IST

આસિયાન સમિટ દરમિયાન બેંગકોકમાં 3 જગ્યાએ 6 બોમ્બ વિસ્ફોટ, પોલીસે એક બોમ્બ નિષ્ક્રિય કર્યો

થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં આજે 3 જગ્યાઓ પર કુલ 6 બોમ્બ વિસ્ફોટ થયા છે. સમાચાર એજન્સી રોયટર્સે બેંગકોકના એક પોલીસ અધિકારીના હવાલે કહ્યું છે કે શહેરમાં કુલ 3 જગ્યાઓ પર 6 બોમ્બ વિસ્ફોટ થયા છે.

Aug 2, 2019, 09:18 AM IST

વલસાડ: હાઈ પ્રોફાઈલ સ્પા સેન્ટરની આડમાં કૂટણખાનું ઝડપાયું, થાઈલેન્ડની યુવતીઓ ઝડપાઈ

દક્ષિણ ગુજરાતના વલસાડમાંથી હાઈ પ્રોફાઈલ કૂટણખાનું ઝડપાતા ચકચાર મચી છે. સ્પા સેન્ટરની આડમાં આ કૂટણખાનું ચલાવવામાં આવતું હતું. જેના પર પોલીસે રેડ મારતા અનેક મોટા માથાના નબીરાઓ પણ ઝડપાયા હોવાનું કહેવાય છે.

Jun 2, 2019, 08:34 PM IST

ખાસ જાણો આ 'કોન્ડોમ કિંગ' વિશે, જેના બિલ ગેટ્સ પણ કરે છે ભરપેટ વખાણ

દુનિયાના સૌથી અમીર લોકોમાં જેમની ગણતરી થાય છે તે બિલ ગેટ્સ આમ તો પોતાની સમાજસેવાના કારણે સતત ચર્ચામાં રહે જ છે, પરંતુ હાલ તેમણે એક વ્યક્તિ અંગે માહિતી આપી જે થાઈલેન્ડમાં ખુબ જ પ્રચલિત છે.

Oct 27, 2018, 10:16 AM IST

મહેસાણામાં થાઈ સ્પા-મસાજ પાર્લરમાં ગેરકાયદે દેહવ્યાપારનો ગોરખધંધો પકડાયો

જિલ્લા ડીવાએસપીની ટીમ દ્વારા નકલી ગ્રાહક મોકલીને ગોરખધંધાનો પર્દાફાશ કરાયો, થાઈલેન્ડની યુવતી પાસે કરાવાતું હતું અનૈતિક કામ, થાઈલેન્ડની ત્રણ યુવતીઓને રેસ્ક્યુ કરીને વધુ તપાસ હાથ ધરાઈ

Sep 22, 2018, 11:37 PM IST

અમદાવાદમાં યોજાશે વર્લ્ડ રોબોટિક્સ ઓલિમ્પિયાડ નેશનલ ચેમ્પિયનશિપ 2018

નેશનલ ચેમ્પિયનશિપ ફોર WRO (વર્લ્ડ રોબોટ ઓલિમ્પિયાડ)નુ અમદાવાદમાં તા. 15 અને 16 સપ્ટેમ્બરના રોજ અરેના બાય ટ્રાન્સસ્ટેડીયા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. 6 થી 25 વર્ષની વયના 1,000થી વધુ ઈનોવેટર્સ એક ભવ્ય પ્લેટફોર્મ પર તેમની પ્રોબ્લેમ સોલ્વીંગસ્કીલ્સ રજૂ કરશે.  ડો. આનંદ જેકબ વર્ગીસ,. ડીરેકટર અને સીઈઓ હિન્દુસ્તાન ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યુશન્સ, એમ કે શ્રીવાસ્તવ, જનરલ મેનેજર ( પ્રોજેકટ એન્જીન્યરીંગ સી એન્ડ આઈ) એનટીપીસી લિમિટેડ, તા. 15 સપ્ટેમ્બરના રોજ ચેમ્પિયન શિપનુ ઉદ્ઘાટન કરશે. આન્ડીયા સ્ટેમ ફાઉન્ડેશન દ્વારા આયોજીત વર્લ્ડ રોબોટિકસ ઓલિમ્પિયાડ ભારતનાં 12 શહેરોમાં યોજાય છે અને અને કેટલાક હજાર વિદ્યાર્થી તેમાં સામેલ થાય છે.

Sep 14, 2018, 09:24 AM IST

થાઈલેન્ડ: ગુફામાં મોતને ધોબીપછાડ આપીને બહાર આવેલા બાળકોએ શેર કર્યા અનુભવ, જુઓ VIDEO

થાઈલેન્ડમાં પાણીથી ભરેલી 'મોતની ગુફા'માં જોખમી બચાવ અભિયાન હાથ ધરીને બહાર કાઢવામાં આવેલા 12 બાળકો અને તેમના ફૂટબોલ કોચે પહેલીવાર પ્રેસ કોન્ફરન્સ કરીને પોતના અસાધારણ અનુભવો મીડિયા સાથે શેર કર્યાં. 

Jul 19, 2018, 09:31 AM IST

થાઈલેન્ડ: મોતની ગુફામાંથી યમરાજને માત આપી બહાર આવેલા બાળકોનો પહેલીવાર જુઓ VIDEO

થાઈલેન્ડમાં મંગળવારે થાઈ નેવી સીલ દ્વારા ચલાવવામાં આવેલા દુનિયાના સૌથી મોટા રેસ્ક્યુ ઓપરેશનનો સફળતાપૂર્વક અંત થયો.

Jul 12, 2018, 09:30 AM IST

VIDEO થાઈલેન્ડ: 18 દેવદૂતોએ મોતની ગુફામાંથી 4 બાળકોને કેવી રીતે બચાવ્યા? ખાસ જાણો

23 જૂન એટલે કે 17 દિવસ પહેલા 11થી 16 વર્ષની ઉંમરના બાળકો અને તેમનો 25 વર્ષનો કોચ ઉત્તર થાઈલેન્ડની થામ લુઆંગ ગુફા જોવા અંદર ગયા અને ભારે વરસાદ અને પૂરના કારણે તેમા જ ફસાઈ ગયાં. આખી દુનિયા આ 13 લોકોના બચાવકાર્યમાં થાઈલેન્ડની મદદે આવી છે. આખરે 8 જુલાઈ રવિવારના રોજ 13 લોકોમાંથી 4 બાળકોને ગુફામાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે. 

Jul 9, 2018, 11:35 AM IST

થાઈલેન્ડ: સંકટમાં બાળકો, બચાવકાર્યમાં વરસાદ બન્યો વિલન, ગુફામાં હવે 15% જ ઓક્સિજન

થાઈલેન્ડની ગુફામાં લગભગ 14 દિવસથી ફસાયેલા બાળકોને બચાવવા માટે વાયુસેના દ્વારા ચલાવવામાં આવી રહેલા બચાવ કાર્યને હાલ રોકી દેવાયું છે. થાઈલેન્ડમાં સતત વરસી રહેલા વરસાદના કારણે બચાવકાર્ય રોકાયું છે. સેના તરફથી અધિકૃત રીતે કહેવાયું છે કે ગુફામાં હવે માત્ર 15 ટકા ઓક્સિજન બચ્યો છે. આવામાં બાળકો પર બીમારીનું જોખમ તોળાઈ રહ્યું છે. થાઈ નેવી સીલના ચીફ એડમિરલ અપાકોર્નનું કહેવું છે કે ઓક્સીજનની કમીના કારણે બાળકોમાં હાઈપોક્સિયાનું જોખમ તોળાઈ રહ્યું છે. 

Jul 7, 2018, 10:23 AM IST

થાઈલેન્ડ: ગુફામાં ફસાયેલા બાળકોને બચાવવા મથામણ કરી રહેલા પૂર્વ નેવી સીલનું મોત

થાઈલેન્ડની ગુફામાં કે જે ખુબ જ ખતરનાક ગણાય છે તેમાં ફસાયેલા 12 બાળકો અને એક કોચના રેસક્યુમાં લાગેલા થાઈલેન્ડના પૂર્વ નેવી સીલના મોતના અહેવાલથી સન્નાટો પ્રસરી ગયો છે. 

Jul 6, 2018, 11:31 AM IST

VIDEO: ખતરનાક ગુફામાંથી કેવી રીતે બહાર નિકળશે બાળકો? આ રહ્યો રેસ્ક્યુ પ્લાન

થાઈલેન્ડમાં પૂરગ્રસ્ત ગુફામાં ફસાયેલી ફૂટબોલ ટીમના 12 બાળકો અને તેમના એક કોચ અંગે ભાળ મળ્યા બાદ હવે તેમને રેસ્ક્યુ કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 

Jul 5, 2018, 11:48 AM IST

થાઈલેન્ડના ગૂમ થયેલા બાળકોનો VIDEO આવ્યો સામે, જોઈને હાજા ગગડી જશે

થાઈલેન્ડમાં 23 જૂનના રોજ એક ફૂટબોલ પ્રેક્ટિસ દરમિયાન થામ લુઆંગ નાંગ નોન ગુફામાં 12 ફૂટબોલ પ્લેયર અને તેમના કોચ અજાણતા જતા રહ્યા અને હવે તેમના સુરક્ષિત હોવાના અહેવાલ સામે આવ્યાં છે. જો કે તેમને બહાર કાઢવું ખુબ મુશ્કેલ છે.

Jul 4, 2018, 03:58 PM IST