દક્ષિણ કોરિયા
વધુ એક વાયરસનું જોખમ!, આ દેશમાં હજારોની સંખ્યામાં ડુક્કરોની કત્લેઆમ, લોકોમાં ફફડાટ
દક્ષિણ કોરિયામાં આફ્રિકન સ્વાઈન ફ્લૂના નવા કેસ સામે આવી રહ્યા છે. જ્યારે ગેંગવોન પ્રાંતના ફાર્મમાં ત્રણ મૃત ડુક્કરોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે તેની જાણ થઈ. આ ડુક્કરોમાં આફ્રીન સ્વાઈન ફ્લૂનો ચેપ જોવા મળ્યો. ત્યારબાદ 150 ડુક્કરોને કાપીને મોતને ઘાટ ઉતારી દેવાયા.
Oct 9, 2020, 03:27 PM ISTNorth Koreaએ ક્રૂરતાની હદો પાર કરી, દક્ષિણ કોરિયાના અધિકારીને ગોળી મારી સળગાવી દીધો
North Korea Burns South Korean: દક્ષિણ અને ઉત્તર કોરિયાની સમુદ્રી સરહદ પર એક ક્રૂર ઘટના સામે આવી છે. દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાના પર તેના એક અધિકારીની હત્યાનો આરોપ લગાવ્યો અને ઉત્તર કોરિયાને દોષીતોને સજા આપવાની અપીલ કરી છે.
Sep 24, 2020, 05:06 PM ISTSamsung સૌથી પહેલાં ભારતમાં લોન્ચ કરશે મિડ સેગમેંટ ગેલેક્સી F સીરીઝ સ્માર્ટફોન
દક્ષિણ કોરિયાની દિગ્ગજ ટેક્નોલોજી કંપની સેમસંગે ભારતમાં નવો ગેલેક્સી એક સીરીઝ સ્માર્ટફોન લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે. આ સીરીઝના ફોન્સની કિંમત 20 હજારની આસપાસ હશે અને આ ખાસકરીને આ નવી પેઢી માટે તૈયાર થશે
Sep 14, 2020, 05:37 PM ISTLG લોન્ચ કરશે રોટેટિંગ સ્માર્ટફોન Wing, આટલી હશે કિંમત
દક્ષિણ કોરિયાઇ કંપની એલજી ઇલેક્ટ્રોનિક્સ (LG Electronics) બજારમાં જલદી જ પોતાના રોટેટિંગ ફોર્મ ફેક્ટર સાથે નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી છે. આ ફોનને તેણે વિંગ (Wing) નામ આપ્યું છે. તેની કિંમત 840 ડોલર આસપાસ રહેવાની આશા છે.
Sep 8, 2020, 10:42 PM ISTકિમ જોંગ-ઉન વિશે સામે આવ્યા ખરાબ સમાચાર, પૂર્વ રાજદ્વારીએ કર્યો આ દાવો!
દક્ષિણ કોરિયાના દિવંગત રાષ્ટ્રપતિ કિમ ડેઇ-જુંગ (Kim Dae-Jung)ના પૂર્વ સહયોગી ચાંગ સોંગ-મીને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગની લથડતી તબિયતને લઇને ફરી એકવાર અટકળોનો દોર શરૂ થયો છે. ચાંગ સોંગ-મીન (Chang Song-min)ના અનુસાર ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન (Kim Jong Un) કોમામાં છે. એટલું જ નહીં તેમની બહેન કિમ યો-જોંગ (Kim Yo-jong)ને અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથેના સંબંધોને સંભાળવાની સત્તાવાર જવાબદારી સોંપવામાં આવી છે.
Aug 23, 2020, 10:36 PM ISTકલરફૂલ ડ્રેસ પહેરીને સંસદ પહોંચી 28 વર્ષની સાંસદ, થવા લાગી સેક્સિઝમ પર ડિબેટ
દક્ષિણ કોરિયાની એક મહિલા સાંસદ કલરફૂલ ડ્રેસને લઇને ટિકાનો શિકાર થઇ રહી છે. મહિલા સાંસદ Ryu Ho-Jeong તાજેતરમાં જ સાઉથ કોરિયાના પાર્લામેન્ટના સત્રમાં પહોંચી હતી. આ દરમિયાન તે ડિઝાઇનર કલરફૂલ ડ્રેસમાં જોવા મળી. સાંસદ તરીકે તેમનો આ ગ્લેમર અવતાર ઘણા લોકોને પસંદ ન આવ્યો અને તેમના પરવેશ વિશે ડિબેટ શરૂ થઇ ગઇ.
Aug 8, 2020, 03:03 PM ISTકોરિયન યુદ્ધ શરૂ થવાની 70મી વર્ષગાંઠ, સોલમાં દેખાડવામાં આવ્યો પીએમનો વીડિયો સંદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કોરિયા યુદ્ધ શરૂ થવાની 70મી વર્ષગાંઠ પર દક્ષિણ કોરિયાના લોકો માટે એક ખાસ વીડિયો સંદેશ મોકલ્યો છે. તેને આજે સોલમાં આયોજીત કાર્યક્રમમાં દેખાડવામાં આવ્યો હતો. મોદીએ કહ્યુ કે, આ વિશેષ તક પર તેઓ તે શૂરવીરોને સલામ કરે છે.
Jun 25, 2020, 07:41 PM ISTઆ સીરિયલ કિલિંગ મર્ડર મિસ્ટ્રીનો પરદાફાર્શ! પરંતુ આરોપીને નહીં થાય સજા
દક્ષિણ કોરિયા (South Korea)ના સૌથી ક્રુર સીરિયલ કિલિંગ (Serial Killing)ના રાઝ પરથી પરદો ઉઠતો જોવા મળી રહ્યો છે. સાઉથ કોરિયામાં 1986થી લઇને 1991ની વચ્ચે ખ્યોંકી પ્રાંતથી હસાંગમાં 10 મહિલાઓ સાથે દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી. હવે આ મામલે એક કન્ફેશન સામે આવ્યું છે. જેના આધારે આ કેસનો ઉકેલ આવી શકે છે.
May 25, 2020, 04:56 PM ISTકિમ જોંગ ઉન મુદ્દે ઉત્તર કોરિયાનું વિચિત્ર નિવેદન, શું પરિવર્તનનો સંકેત આપે છે?
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને જોંગ રીતે લાંબા સમય સુધી ગાયબ રહ્યા બાદ સમગ્ર વિશ્વમાં તેના મુદ્દે અટકળો ચાલી રહી છે. જો કે હવે ઉત્તર કોરિયાનાં સરકારી અખબારે પણ તે વાત સ્વિકારી છે કે, કિમ જાદુઇ રીતે ગાયબ થઇ શકે નહી. અખબારે તે વાતની પૃષ્ટિ કરી છે કે, સત્તાધારી નેતાઓની પાસે એવો કોઇ જ જાદુ નથી કે જેના કારણે તેઓ સમયના અંતરને ઘટાડી શકે. જેવું કે કિમ જોંગ ઉન અને પૂર્વ સરમુખત્યાર કિમ જોંગ ઇલના શાસન દરમિયાન દાવો કરવામાં આવતો હતો.
May 22, 2020, 07:59 PM ISTઉત્તર કોરિયાનાં સરમુખત્યાર કિમ જોંગ ઉનનાં પિતાને દાદાની મુર્તિઓ તોડાઇ, નવી અટકળો ચાલુ
ઉત્તર કોરિયાના (North Korea) સરમુખત્યાર કિમ જોંગ ઉન (Kim Jong Un) મુદ્દે એકવાર ફરીથી ક્યાસોનો દોર ચાલુ થઇ ચુક્યો છે. આ વખતે કારણ છે રાજધાની પ્યોંગ યાંગથી તેમના દાદા કિમ 2 સુંગ (Kim Il Sung) અને પિતા કિમ જોંગ ઇલનાં વિશાળકાય પોર્ટેટ્સને અચાનક હટાવી દેવામાં આવ્યા છે. NK ન્યૂઝનાં અનુસાર પોર્ટેટ્સ કોઇ માહિતી વગર જ હટાવી દેવામાં આવ્યા છે અને તેના કારણ અંગે પણ કોઇ માહિતી નથી.
May 18, 2020, 07:10 PM ISTઉત્તર કોરિયા: કિમ જોંગ મુદ્દે 2 વાત એકમાં મોતની અફવા, બીજામાં રિઝોર્ટમાં હોવાનો દાવો
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન (36 વર્ષ)ની તબિયત મુદ્દે બે અલગ અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. શનિવારે મોડી રાત્રો હોંગકોંગની એક ચેનલે પોતાનાં અહેવાલમાં કિમ જોંગ ઉનનાં મોતની વાત કરી હતી. બીજી તરફ દક્ષિણ કોરિયાની એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, હાર્ટ સર્જરી બાદ કિમ સ્વસ્થય છે અને રિઝોર્ટમાં ફરી રહ્યા છે. બીજી તરફ ચીને પણ કિમના સ્વાસ્થય મુદ્દે આંતરરાષ્ટ્રીય મીડિયામાં અનેક પ્રકારની ચાલી રહેલી અટકળો વચ્ચે ડોક્ટરની એક ટીમ ઉત્તર કોરિયા મોકલી રહી છે.
Apr 26, 2020, 07:10 PM ISTકોરોના: હવે ચીન નહી પરંતુ આ દેશ પાસેથી ટેસ્ટ ખરીદશે ભારત, આપ્યો આટલા લાખનો ઓર્ડર
ચીન (China) પાસેથી ખરાબ કોવિડ રેપિડ ટેસ્ટ કિટ (Covid Rapid Test Kit) મળ્યા બાદ ભારતે દક્ષિણ કોરિયા (South Korea) 9.5 લાખ કોવિડ કિટનો ઓર્ડર આપ્યો છે. આ કંપનીની એક સહાઅક કંપની માનેસરમાં કિટ બનાવવાની શરૂઆત કરશે.
Apr 25, 2020, 12:25 PM ISTલોકડાઉન વગર આ દેશે મેળવ્યો Corona પર કાબૂ, જાણો શું લીધા પગલાં
ચીન પછી દક્ષિણ કોરિયામાં આ વાયરસનો સૌથી વધારે આતંક હતો પણ છેલ્લા કેટલાક અઠવાડિયાથી અહીં તેનો વ્યાપ એકાએક બહુ ઘટી ગયો છે
Mar 26, 2020, 09:42 AM ISTઆ એક વ્યક્તિએ 5000 લોકોને લગાવ્યો કોરોનાનો ચેપ!, અનેક લોકો મોતને પણ ભેટ્યા
કોરોના વાયરસના પગલે દુનિયામાં હાહાકાર મચેલો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કોરોના વાયરસના સંક્રમણને આંતરરાષ્ટ્રીય મહામારી જાહેર કરી છે. આ બીમારીના કારણે અત્યાર સુધી હજારો લોકોના મોત થયા છે. આ ખતરનાક બીમારીને ફેલાતી અટકાવવા માટે લોકો પણ આગળ આવી રહ્યાં છે. આ બાજુ કેટલાક લોકોની બેદરકારીના કારણે આ બીમારી વધી રહી છે. આવો જ એક કેસ સામે આવ્યો દક્ષિણ કોરિયામાં. અહીં એક વ્યક્તિના કારણે હજારો લોકો કોરોના વાયરસના ભરડામાં આવી ગયાં.
Mar 24, 2020, 07:53 AM ISTSamsung મચાવી ધમાલ, 12990ની શરૂઆતી કિંમતમાં લોન્ચ કર્યું નવું Smart TV
દક્ષિણ કોરિયાની દિગ્ગજ ઉપભોક્તા કંઝ્યૂમર કંપની સેમસંગે ગુરૂવારે ફનબિલીએબલ સીરીઝના ટીવીને લોન્ચ કર્યું છે. તેની કિંઅમ્ત 12990 રૂપિયાથી શરૂ થશે. નવી ટીવી લાઇનઅપ 32 ઇંચ અને 43 ઇંચ વેરિએન્ટમાં ઉપલબ્ધ થશે.
Mar 13, 2020, 08:19 PM ISTદક્ષિણ કોરિયામાં કોરોના વાયરસના 334 નવા કેસ આવ્યા સામે, ઈરાનમાં 22 લોકોના મોત
ઈરાનથી પાકિસ્તાનના કચારી પરત ફરેલા બે લોકોમાં કોરોના વાયરસના ચેપની ખાતરી થયા બાદ સિંધ અને બલૂચિસ્તાન પ્રાંતમાં પણ તમામ શાળાઓ-કોલેજ બંધ કરી દેવામાં આવી છે.
Feb 27, 2020, 05:24 PM ISTગજબ ટેક્નોલોજી...મૃત બાળકી સાથે માતાનું મિલન, બંનેએ પેટ ભરીને વાતો કરી, એકબીજાને સ્પર્શ કર્યો
દુનિયામાં જે વ્યક્તિ જન્મ લે છે તેનુ મૃત્યું નિશ્ચિત છે. પરંતુ આમ છતાં આપણા સ્વજનના ગુમાવવાનું દુ:ખ આપણે સહન કરી શકતા નથી. આવામાં જો તમે તમારા મૃત સ્વજનની સાથે વાત કરી શકો, તેમને સ્પર્શી શકો તો કેવું? ટેક્નોલોજીની મદદથી હવે આ શક્ય બન્યું છે.
Feb 12, 2020, 04:56 PM ISTબસ 11 ફેબ્રુઆરી સુધી જોઇ રાહ, આ દિવસે Samsung લોન્ચ કરશે નવો Galaxy smartphone
દક્ષિણ કોરિયાની ટેક્નોલોજી દિગ્ગજ સેમસંગે સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી દીધી છે કે તે 11 ફેબ્રુઆરી 2020ના રોજ પોતાના નવા ગેલેક્સી સ્માર્ટફોનને લોન્ચ કરશે. કંપનીએ જણાવ્યું છે કે તે સેન ફ્રાંસિસ્કોમાં 11 ફેબ્રુઆરી, 2020ના રોજ સવારે 11 વાગે લોન્ચ ઇવેન્ટનું આયોજન કરશે.
Jan 7, 2020, 09:32 AM ISTઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને 'પવિત્ર પર્વત' પર દોડાવ્યો સફેદ ઘોડો
લેખમાં લખ્યું છે કે, કિમ જોંગ-ઉને પ્રથમ બરફ વર્ષાની સાથે જ સફેદ ઘોડા પર સવારી કરીને માઉન્ટ પેન્ક્ટુની ચઢાઈ કરી છે. આ લેખમાં કોરિયાના ઈતિહાસની અનેક મહત્વપૂર્ણ ઘટનાઓનો પણ ઉલ્લેખ કરાયો છે. સાથે જ કિમ જોંગ ઉને દેશને સૌથી શક્તિશાળી બનાવવાનો પોતાનો ઈરાદો પણ વ્યક્ત કર્યો હતો.
Oct 17, 2019, 06:36 PM ISTટ્રમ્પ-કિમની મુલાકાતનું ફીંડલુ વળ્યું, ગુસ્સે થયેલા ઉત્તર કોરિયાએ જાપાનના સમુદ્રમાં બે મિસાઈલ છોડી
ઉત્તર કોરિયાએ પૂર્વીય સાગર એટલે કે જાપામના સમુદ્રમાં બે પ્રોજેક્ટાઈલ મિસાઈલ ફેંકી છે. યોનહાપ સમાચાર એજન્સીએ આ માહિતી આપી છે. મિસાઈલ ઉત્તર કોરિયાના શહેર હમહુંગ શહેરમાંથી ફેંકવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે, આ પરીક્ષણ સોમવારથી અમેરિકા-દક્ષિણ કોરિયાની વચ્ચે શરૂ થયેલ સૈન્ય અભ્યાસની વિરુદ્ધ તાકાત બતાવવા માટે કરવામાં આવ્યું છે.
Aug 10, 2019, 08:55 AM IST