हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દયાશંકર મિશ્રા
દયાશંકર મિશ્રા News
ડિયર જિંદગી
ડિયર જિંદગી: વિશ્વાસ રાખો, તે પણ પસાર થઇ જશે...
ફેસબુક મેસેન્જર પર તેમનો સંદેશ મળ્યો, ‘હું આ જિંદગીથી કંટાળી ગઇ છું. નવી શરૂઆત કરવા ઇચ્છું છું, પરંતુ હિમ્મત નથી થતી. સાસરીમાં હું આજીવન કારાવાસ ભોગવી રહી છું. શું કરવું જોઇએ.’ આ રીતના સવાલનો જવાબ મળ્યા વગર મેસેન્જર પર આપવો મુશ્કેલ હોય છે.
Mar 5,2019, 15:39 PM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: 'કડવા'ની યાદ!
'હું ખુબ સારો છું, પરંતુ મારી સાથે હંમેશા કઈંકને કઈંક એવું થાય છે જેનાથી મને દુ:ખ મળે છે. જેનાથી મારું મન, સ્વભાવ ખુબ નકારાત્મક થઈ ગયું છે. હું કોઈને પણ મળું, મારા મનમાં બસ એ જ ચાલ્યા રાખે છે કે તે વ્યક્તિ જરૂર મારી સાથે કોઈ સ્વાર્થથી સંબંધ રાખવા માંગે છે. જેના કારણે કોઈની પણ સામે મિત્રતા કરવી મુશ્કેલ છે.
Feb 13,2019, 10:51 AM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: દુ:ખને સંભાળવું!
દુ:ખ જીવનનો પર્યાય છે. એવું કોણ છે જે દુ:ખી નથી. દુ:ખ સમુદ્રમાં બરફના પહાડની જેમ છૂપાયેલું હોય છે. દેખાય છે થોડું પરંતુ ઘણું હોય છે. જે પોતાના જીવનમાં તેને પહાડ બનતા રોકી શકે છે, જામવા દેતા નથી, તે લોકો જીવનને એટલી જ સાર્થક દિશા આપવામાં સફળ નીવડે છે
Feb 8,2019, 10:46 AM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: પોતાના માટે જીવવું!
. જિંદગી 'પાટા' પર ચાલવાનું નામ નથી. સમય સાથે નવા પાટા બીછાવવા, અને તેના પર ચાલવાનો જુસ્સો રાખવો પણ જરૂરી છે.
Feb 7,2019, 11:39 AM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: 'ઓછા' માર્ક્સ લાવનારા બાળકો તરફથી!
'ડિયર જિંદગી'ને મળી રહેલા ઈમેઈલ, પત્ર અને સંદેશામાં હાલના દિવસોમાં માતા પિતા એક ફરિયાદ કરી રહ્યાં છે. તેઓ કહે છે કે તમે કહો છો કે બાળકો પર દબાણ ન નાખો.
Jan 25,2019, 10:28 AM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: ચાલો, માફ કરી દઈએ!
મનને પીપળાના પાંદડાની જેમ રાખવાનું છે. જે બીજા કોઈ પણ પાંદડા કરતા હળવું હોય છે. જરાક અમથા પવનથી પણ તે ઝૂમવા લાગે છે. 'હંસતુ' રહે છે. મનને પણ આમ જ રાખવાનું છે, ખુબ હળવું અને પ્રસન્ન!
Jan 24,2019, 11:12 AM IST
Dear Zindagi
ડિયર જિંદગી: વિશ્વાસપાત્ર પર જ અવિશ્વાસ !
જીવનનો હિસાબ ટુકડા-ટુકડામાં નથી રખાતો, તેનો અર્થ સંપુર્ણતામાં જ છે
Jan 22,2019, 11:25 AM IST
Dear Zindagi
ડિયર જિંદગી: બાળકને ક્યારેય ન કહો મારાથી ખરાબ કોઇ નહી હોય !
પરિક્ષાની વિકટ સ્થિતીમાં બાળકો વધારે તણાવમાં હોય છે, આપણે સજાગ, સતર્ક અને આત્મીયતાથી પોતાની ભુમિકા નિભાવવાની જરૂર છે, આપણું કોઇ પણ સ્વપ્ન બાળકનાં જીવનથી મોટુ ન હોઇ શકે
Jan 21,2019, 11:32 AM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી : આપણે કેવી રીતે બદલાઇએ?
ડિયર જિંદગી : સમય હંમેશા એક સરખો જ રહે છે, ક્યારેય બદલાતો નથી. એ તો બધા બદલાવનો હિસાબ રાખનાર તટસ્થ સાક્ષી છે. એક ઇમાનદાન, સારો અને સ્પષ્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. પરંપરા, આવુ થતું આવ્યું છે વાક્યની જેમ જો આપણે કાંતતા જ રહેશું તો પોતાના હોવાપણાના અર્થ સુધી ક્યારેય નહીં પહોંચી શકીએ.
Jan 17,2019, 10:49 AM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી : કોનાથી ડરો છો!
બાળકોના દિમાગમાં ભૂતકાળની યાદગીરીની એવી બેંક બનતી જાય છે કે, જેના પાના શિક્ષકોની વઢ, ધમકાવવા, વાલીઓની અપેક્ષાઓથી ભરેલા હોય છે. કિંગ્સ કોલેજ ઓફ લંડનના વૈજ્ઞાનિકોએ 600થી વધુ લોકોના બ્રેન સ્કેન બાદ આ રિઝલ્ટ આપ્યું છે.
Jan 16,2019, 9:34 AM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી : જો બંને સાચા હોય તો શું?
ડિયર જિંદગી : એક બીજા માટે 'સ્પેસ' કરવી એટલું પણ મુશ્કેલ નથી. મતભેદ સાથે સન્માનની કળા જિંદગીના સુખનો સૌથી મોટો આધાર છે.
Jan 15,2019, 11:30 AM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી : બાળકોની ગેરેન્ટી કોણ લેશે!!
બાળકના જન્મ લેતા જ આપણે તેમને કોઈ મોટી સ્કૂલની શોધમાં લાગી જઈએ છીએ. તેના બાદ તેમના પ્રવેશ થતા જ આપણે માની લઈએ છીએ કે, આપણું કામ પૂરું થયું.
Jan 11,2019, 11:02 AM IST
Dear Zindagi
ડિયર જિંદગી : આત્મહત્યાના રસ્તે જનારા બાળકોના નામે એક ભાવુક ચિઠ્ઠી!!
જિંદગી કોઈ પણ અનુભવથી મોટી છે. જિંદગી તો અનુભવ છે. તેથી દરેક મુશ્કેલીમાં જિંદગીનો સાથ આપવો જોઈએ. તેને એકલા ન મૂકવી જોઈએ. ‘ડિયર જિંદગી’ જીવન તરફથી શુભકામનાઓ છે. તેને હંમેશા તમારા સાથે અનુભવો.
Jan 10,2019, 10:24 AM IST
Dear Zindagi
ડિયર જિંદગી: સાથે રહેવા છતા પણ વ્યક્તિ સ્વાતંત્ર્ય
વિવાહ મુદ્દે વર પક્ષનું વલણ હજી સુધી નથી બદલાયુ, વર પક્ષની શ્રેષ્ઠતા ગ્રંથિ જ્યાં સુધી નહી બદલાય આ સંબંધમાં ઉર્જા, સ્નેહથી ભરેલી કુપળો નહી ફુટે
Jan 9,2019, 11:32 AM IST
Dear Zindagi
ડિયર જિંદગી: સ્વયંને બીજાની સજા ક્યા સુધી !
Jan 8,2019, 16:03 PM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી : જે આપણું પોતાનું છે...
ડિયર જિંદગી : બધાની સારી બાબતોનું સન્માન કરો, સાથોસાથ પોતાની જાતને પણ બચાવતા રહો. જે તમારા માટે અને તમારા અસ્તિત્વ માટે ઘણું જરૂરી છે.
Jan 7,2019, 12:26 PM IST
Dear Zindagi
ડિયર જિંદગી: અસફળ બાળકોની સાથે !
બાળકોનો ઉછેરમાં અપેક્ષાઓ જેટલી ઓછી હશે, તેટલા તેઓ પોતાનાં નૈસર્ગિક ગુણની વધારે નજીક જઇ શકશે અને તણાવ તથા ડિપ્રેશનથી જોજનો દુર રહેશે
Jan 4,2019, 11:05 AM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી : બાળકોને પોતાના જેવા બનાવવા પ્રયાસ ન કરશો !
જ્યાં સુધી બાળકોને સંપત્તીની જેમ પ્રેમ કરવાનું નહી છોડીએ ત્યાં સુધી આપણે તેમની સાથે જીવનનો આનંદ નહી ઉઠાવી શકીએ
Jan 3,2019, 18:37 PM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી : જોડીને રાખજો ‘મનના તાર’!
આપણા અંદરની સૂક્ષ્મ કડીઓથી જ જીવનને એ ઉર્જા મળે છે, જેનાથી આપણે મુશ્કેલથી મુશ્કેલ સમયનો પણ હસીને સામનો કરી લઈએ છીએ. એકબીજા માટે જીવતા, એકબીજાને બતાવ્યા વગર
Jan 2,2019, 8:19 AM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી : 'રોકાવાનું' ક્યાં !
જે આપણને પસંદ છે કે એ ક્યાંક છૂટી ગયું છે ! એ વસ્તુઓ માટે આપણી પાસે સમય જ નથી જેનાથી આપણને ઉર્જા મળે છે, જે આપણા હોવાનો મૂળ આધાર છે.
Dec 28,2018, 12:16 PM IST
Trending news
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા