પબુભા માણેક

સીએમને મળ્યા બાદ સાધુ સમાજની માગ, પબુભાને ભાજપમાં કોઈ સ્થાન ન મળે, તેઓ મોરારિ બાપુની માફી માગે

દ્વારકામાં કથાકાર મોરારિ બાપુ પર થયેલા હુમલાના પ્રયાસમાં સાધુ સમાજે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. તેમણે સાધુ સંતોના રક્ષણ બાબતે કાયદો લાવવાની પણ માગ કરી હતી. 

Jun 29, 2020, 04:27 PM IST

મોરારી બાપુ વિવાદમાં ડેમેજ કંટ્રોલ માટે સરકારે ભુપેન્દ્રસિંહને ઉતાર્યા, સાંજે પહોંચશે મહુવા

દેવભુમિ દ્વારકા ખાતે  (Devbhoomi Dwarka) ખાતે રામકથાકાર મોરારી બાપુ (Morari Bapu) પર ભાજપનાં પૂર્વ ધારાસભ્ય પબુ ભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેનાં સમગ્ર ગુજરાત (Gujarat) માં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. શુક્રવારે મોરારી બાપુના ગામ તલગાઝરડાએ સંપુર્ણ બંધ પાળ્યો હતો. તો આજે મહુવા (Mahuva) અને વીરપુર (Virpur Jalaram Mandir) દ્વારા બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું. જેને લોકોનો બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. 

Jun 20, 2020, 05:33 PM IST

મોરારી બાપુ પર હુમલાના વિરોધમાં મહુવા સજ્જડ બંધ, પબુ ભાની માફીની માંગણી

મોરારી બાપુના સમર્થનમાં આજે મોરારી બાપુનું ગામ જે તાલુકામાં આવેલું છે તે મહુવા તાલુકો, મોરારી બાપુનાં ગામ તલગાઝરડા અને યાત્રાધામ વીરપુર સજ્જડ બંધ રહ્યા હતા. મોરારી બાપુ પર થયેલા હુમલા મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે. ગઇકાલે હુમલા અંગે મહુવામાં બેઠક પણ મળી હતી. જેમાં મહુવા રાજકીય પક્ષનાં કાર્યકરો, સામાજિક સંસ્થાઓનાં આગેવાનો, હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તથા સાધુસંતો સહિત વિચારકો હાજર રહ્યા હતા. આ બેઠક બાદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બીજી તરફ વીરપુરમાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. એલાનનાં પગલે મહુવા અને વીરપુર બંન્ને સ્થળો પર સજ્જડ સ્વયંભુ બંધ પળાયો હતો.

Jun 20, 2020, 04:57 PM IST

સુરતના સાધુ સમાજે કહ્યું, પબુભા મોરારીબાપુની માફી માંગે, નહિ તો તેમની વિરુદ્ધ પ્રદર્શન કરીશું

કથાકાર મોરારી બાપુ પર દ્વારકા મંદિરમાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હુમલાના પ્રયાસ અંગે રાજ્યભરમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે સૌરાષ્ટ્ર વૈષ્ણવ સાધુ સમાજ દક્ષિણ ગુજરાત દ્વારા સુરત કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમજ પબુભા માણેક મોરારીબાપુ સામે માફી માંગ કરવામાં આવી છે. સાથે સાધુ સમાજે જણાવ્યું છે કે, જો પબુભા માફી નહીં માંગે તો આવનાર દિવસોમાં તેની વિરુદ્ધ સાધુ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે.

Jun 20, 2020, 12:20 PM IST

પબુભાના હુમલા બાદ મોરારીબાપુની પ્રતિક્રિયા, ‘હું માફી માગનારો અને આપનારો છું, મારા તરફથી વિવાદનો અંત થાય છે’

દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક (pabubha manek) દ્વારા મોરારીબાપુ પર કરાયેલા હુમલાની ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે. અનેક લોકોએ આ ઘટનાને વખોડી છે. દ્વારકામાં થયેલા મોરારીબાપુ સાથે દુર્વ્યવહારને લઈ મોરારીબાપુનું નિવેદન સામે આવ્યું છે. મોરારીબાપુ (morari bapu) ના સમર્થનમાં આજે સમગ્ર તલગાજરડા સજ્જડ રીતે બંધ રહ્યું હતું. આવામાં  મોરારી બાપુએ તમામ લોકોને શાંતિની અપીલ કરી હતી. મોરારીબાપુએ કહ્યું કે, 

Jun 19, 2020, 03:47 PM IST

મોરારીબાપુ પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત, આહિર સમાજે પબુભાને માફી માંગવા કહ્યું, નહિ તો....

દ્વારકાના વિવાદાસ્પદ ધારાસભ્ય પબુભા માણેકનો કથાકાર મોરારીબાપુ પર હુમલાના પ્રયાસ બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઘટનાને પગલે જામનગરમાં આહિર સમાજની તાકિદની બેઠક બોલાવાઈ હતી. જેના બાદ નિર્ણય લેવાયો કે, આહિર સમાજ દ્વારા આવતીકાલે દ્વારકામા પબુભા વિરુદ્ધ ફરિયાદ નોંધાવાશે. જામનગર-દ્વારકા આહિર સમાજે ઘટનાને સખત શબ્દોમાં વખોડી છે. સમગ્ર ઘટનાને લઇને હાલારનો આહિર સમાજ લાલઘૂમ બન્યો છે. 15 દિવસમા મોરારીબાપુ અને આહિર સમાજની માફી માંગવા આહિર સમાજે માંગ કરી છે. આવતીકાલે આહિર સમાજ દ્વારા પબુભા વિરુદ્ધ આવેદનપત્ર આપશે. તેમજ પબુભા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. સમગ્ર આહિર સમાજમાં ભારે આક્રોશ અને આહિર સમાજ લાલઘુમ જોવા મળ્યો. હાલારના આહિર સમાજની તાકિદની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. 

Jun 19, 2020, 02:44 PM IST

અલ્પેશ ઠાકોરને મંત્રી પદ મળશે તો 3થી વધારે ટર્મ ચૂંટાયેલા BJPના ધારાસભ્યોનું શુ?

રાધનપુરના પુર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પુર્વ નેતા ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી ભાજપમાં વિધિવત જોડાઇ ગયા છે. ત્યારે તેમની સાથે બાયડના પુર્વ ધારાસભ્ય ધવલસિહં ઝાલા પણ કેસરીય ખેસ ધારણ કર્યો છે.

Jul 19, 2019, 01:09 PM IST
Ban On Pabubha Manek's Salary After Court's Judgement PT1M52S

વિધાનસભાએ કેમ કર્યા પબુભા માણેકના પગાર સહિતના લાભો બંધ

વિધાનસભા દ્વારા પબુભા માણેકના પગાર સહિતના લાભો બંધ, કોર્ટના ચુકાદા બાદ તરત પગાર બંધ કરવાની લેખિત જાણ , ધારાસભ્ય તરીકેના બધા હક-અધિકાર છીનવી લેવાયા

May 9, 2019, 01:30 PM IST
Congress Meet To Discuss About Alpesh Thakor And Pabubha Manek's MLA Post PT11M2S

અલ્પેશ ઠાકોર અને પબુભા માણેકના ધારાસભ્ય પદ સામે કોંગ્રેસ બની સક્રિય

કોંગ્રેસના ધારાસભ્યોએ પબુભા માણેકનું ધારાસભ્ય પદ રદ કરવા અધ્યક્ષને કરી રજૂઆત, અલ્પેશ ઠાકોરને ગેરલાયક ઠેરવવા કરેલી અરજી અંગે પ્રત્યુત્તર ન મળ્યાની કરી રજૂઆત

May 8, 2019, 03:35 PM IST
Congress leader Lalit Kagathra supports cancellation of MLA status of Pabubha Manek PT3M18S

ગુજરાત કોંગ્રેસ પબુભા માણેક ધારાસભ્યપદ રદ કરવા બેઠક યોજશે

કોંગ્રેસ પબુભા માણેક અને અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરવા બેઠક યોજશે. કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ આજે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષને મળીને રજુઆત કરશે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને કરાશે રજુઆત.

May 8, 2019, 02:50 PM IST
Congress may hold meeting to cancel MLA status of Alpesh Thakor and Pabubha Manek PT5M49S

કોંગ્રેસ પબુભા માણેક અને અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરવા બેઠક યોજશે

કોંગ્રેસ પબુભા માણેક અને અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરવા બેઠક યોજશે. કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ આજે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષને મળીને રજુઆત કરશે.

May 8, 2019, 02:05 PM IST
Dwarka Pabubha Manek's Scolding Voter Video Viral PT14M7S

દ્વારકાના સસ્પેન્ડેડ ધારાસભ્ય પબુભા માણેક ફરી વિવાદમાં

દ્વારકાના સસ્પેન્ડેડ ધારાસભ્ય પબુ ભા માણેક ફરી વિવાદમાં આવ્યા, લોકસભાની ચૂંટણી સમયે પબુભા માણેકનો મતદારોને ધમકાવતો વીડિયો વાયરલ થયો છે આ વીડિયોમાં પબુ ભા માણેકે મતદારો પર કોંગ્રેસ પાસેથી રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો છે

Apr 24, 2019, 08:20 PM IST
Delhi SC Dont's Give Stay On HC's Result About Dwarka Election PT5M38S

પબુભા માણેકને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત નહિં, જાણો વિગત

પબુભા માણેકને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. હવે પબુભાની અરજી પર સપ્ટેમ્બરમાં સુનાવણી હાથ ધરાશે. અગાઉ હાઈકોર્ટે પબુભા માણેકનું સભ્યપદ રદ્દ કર્યું છે

Apr 22, 2019, 02:55 PM IST
Pabubha‌ Manek: SC to hear appeal of BJP MLA on Today PT5M38S

પબુભા માણેક સુપ્રીમે ન આપી રાહત, હાઇકોર્ટે રદ કર્યું હતું ધારાસભ્ય પદ

દ્વારકાના વિધાનસભાની બેઠક પરના વિવાદમાં પબુભા માણેક તથા ભાજપે મોટો ઝટકો મળ્યો છે. પબુભા માણેકને સભ્યપદ રદ્દ થવા મામલે સુપ્રિમમાંથી રહાત નથી મળી. પબુભા માણેકની અરજી પર સપ્ટેમ્બરમાં વધુ સુનાવણી હાથ ધરાશે. હાઈકોર્ટે પબુભા માણેકનું સભ્ય પદ રદ્દ કરતાં તેઓ હવે ધારાસભ્ય તરીકે કામ નહિ કરી શકે.

Apr 22, 2019, 12:15 PM IST

પબુભા માણેકને સુપ્રીમનો મોટો ઝટકો, ધારાસભ્ય પદ હાથમાંથી ગયુ

દ્વારકાના વિધાનસભાની બેઠક પરના વિવાદમાં પબુભા માણેક તથા ભાજપે મોટો ઝટકો મળ્યો છે. પબુભા માણેકને સભ્યપદ રદ્દ થવા મામલે સુપ્રિમમાંથી રહાત નથી મળી. પબુભા માણેકની અરજી પર સપ્ટેમ્બરમાં વધુ સુનાવણી હાથ ધરાશે. હાઈકોર્ટે પબુભા માણેકનું સભ્ય પદ રદ્દ કરતાં તેઓ હવે ધારાસભ્ય તરીકે કામ નહિ કરી શકે.

Apr 22, 2019, 12:02 PM IST

ગુજરાત હાઇકોર્ટનો આદેશ: 2017 દ્વારકાની ચૂંટણી રદ, પબુભા માણેકનું ધારાસભ્ય પદ થશે રદ

2017માં દ્વારકા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર તરીકે વિજેતા બનેલા પબુભા માણેકના ઉમેદવારી પત્રમાં ભુલ હોવાના દાવા સાથે મેરામણ ગોરિયાએ ગુજરાત હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરી હતી.

Apr 12, 2019, 01:25 PM IST