हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પાક નિષ્ફળ
પાક નિષ્ફળ News
gujarat
બેટ બન્યા ગુજરાતના ખેતરો! હવે 40થી 50 ટકા તૈયાર પાક ફેલ, જગતના તાતની માઠી દશા
મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાનો ગ્રામ્ય વિસ્તારમાં અન્નદાતાના ખેતરો પાણીથી ભરાયેલા છે.અહીં મેઘરાજા એવા ગાંડાતૂર થયા કે ખેતરોને બેટ બનાવી દીધા અને ધરતીપુત્રોની ઉપજને સાવ પાણી પાણી કરી નાંખી.
Aug 30,2024, 19:38 PM IST
gujarat
ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં તબાહીનું તાંડવ! અન્નદાતા માટે ક્યાં આફત લઈને આવ્યા મેઘરાજા
સમગ્ર વિસ્તારમાં એટલું પાણી ભરાયેલું છે કે ખેડૂતોને ખેતીમાં મોટી નુકસાની થઈ છે. GIDCમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી GIDCનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું છે. આ જ પાણીને કારણે ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે.
Aug 30,2024, 19:34 PM IST
gujarat
ગુજરાતના ખેડૂતોના મોઢે આવેલ કોળિયો શું છીનવાશે? આ રોગ બર્બાદ કરી નાંખશે રાયડાનો પાક
હાલ તો ખેડૂતો પાક બચાવવા માટે મોટા ખર્ચાઓ કરી જંતુનાશક દવાનો છંટકાવ કરી પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છૅ, પણ દાવાની આડ અસર પાક પર જોવા મળી રહી છૅ અને દાવાને લઇ ઉભો પાક સુકાવા લાગ્યો, જેને લઇ ખેડૂતોને હવે શું કરવું તેની વિમાષણમાં મુકાઈ જવા પામ્યા છૅ.
Jan 17,2024, 18:12 PM IST
ખેડૂતનો આપઘાત
જુનાગઢના વંથલીમાં પાક નિષ્ફળ જતા એક ખેડૂતે કરી આત્મહત્યા
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામે પરસોતમભાઈ પટેલ નામના વ્યક્તિએ પાક નિષ્ફળ જવાને કારણે પોતાની વાડીએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
Oct 25,2020, 21:11 PM IST
farmer committed suicide
માંગરોળ તાલુકાના ઓસા ઘેડ ગામે આર્થિક સંકળામણના કારણે ખેડૂતે કર્યો આપઘાત
પોતાના ખેતરમાં ઝેરી દવા પી આત્મહત્યા કરનાર ઓસા ઘેડ ગામના ખેડૂતનું નામ રામદેભાઈ બચુભાઈ હોવાનું જાણવા મળ્યું છે.
Jun 27,2020, 15:49 PM IST
સિંચાઈ
કેનાલોમાં સિંચાઈનું પાણી ન મળવાથી ખેડૂતો પર વધુ એક આફત
ચોમાસામાં પાક નિષ્ફળ ગયા બાદ હવે કેનાલોમાં સિંચાઈનું પાણી ન મળવાથી ખેડૂતો પર વધુ એક આફત આવી પડી છે. સિંચાઈ વિભાગ પાણી ન આપતું હોવાથી હવે રવિ પાક નિષ્ફળ જાય તેવો રાજ્યના ખેડૂતોને ભય સતાવી રહ્યો છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારના વાવ પંથકના ખેડૂતોની સિંચાઈના પાણી વગર હાલત કફોડી બનતી જાય છે પહેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા ત્યાર બાદ તીડોના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હવે વાવ પંથકના ખેડૂતોએ ફરીથી મોંઘા બિયારણ લાવીને પોતાના ખેતરોમાં રવિ પાકનું વાવેતર કર્યું છે પરતું વાવની નર્મદાની બાલુત્રી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે જેના કારણે બાલુત્રી સહિત 4 ગામના ખેડૂતોની મુસીબતોમાં વધારો થયો છે. ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર તેમને પાણી નહી આપે અને તેમનો પાક સુકાઈ જશે તો ખેડૂતોને આત્મહત્યા કરવી પડશે.
Jan 20,2020, 10:40 AM IST
અરવલ્લી
લીલી ઇયળનાં કારણે પાક નિષ્ફળ જાય તેવી ભીતિ
ખેડૂતો લીલી ઇયલનાં કારણે તેમનો મકાઇનો પાક નિષ્ફળ જાય તેવી ભીતી પેદા થઇ છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન જાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે.
Dec 21,2019, 18:25 PM IST
ગામડું જાગે છે
ગામડું જાગે છે: જામનગરમાં 100 ટકા કપાસનો પાક નિષ્ફળ ગયાનો દાવો
જામનગરમાં 100 ટકા કપાસનો પાક નિષ્ફળ ગયાનો દાવો
Nov 21,2019, 21:40 PM IST
પાટણ
ગામડું જાગે છે: પાટણના ખેડૂતોની કથળતી સ્થિતી..
ગામડું જાગે છે: પાટણના ખેડૂતોની કથળતી સ્થિતી. ખેડૂતોનો કપાસનો પાક કમોસમી વરસાદના કારણે નિષ્ફળ ગયો છે.
Nov 10,2019, 22:00 PM IST
અમરેલી
અમરેલીના ખેડૂતો કમોસમી વરસાદથી તોબા પોકારી ચુક્યા છે...
અમરેલીના ખેડૂતો કમોસમી વરસાદથી તોબા પોકારી ચુક્યા છે. પાક લગભગ નિષ્ફળ ગયો છે.
Nov 10,2019, 22:00 PM IST
Padra Farmers
માવઠા અને કમોસમી વરસાદથી પાદરાના ખેડૂતોને ટામેટાના પાક નિષ્ફળ
માવઠા અને કમોસમી વરસાદથી પાદરાના ખેડૂતોને ટામેટાના પાક નિષ્ફળ
Nov 6,2019, 18:40 PM IST
કમોસમી વરસાદ
ખેડૂતોનું વર્ષ ખરાબ: કમોસમી વરસાદથી સુરતમાં ડાંગરના પાક થયો નિષ્ફળ
દક્ષિણ ગુજરાતના સુરતમાં ક્યાર વાવાઝોડાની અસર,કમોસમી વરસાદના પગલે ડાંગર સહિત રવિ પાકને ભારે નુકશાન: ઓલપાડ તાલુકામાં ત્રણ ત્રણ વાર ડાંગરની વાવણી નિષ્ફળ ગયા બાદ કમોસમી વરસાદે ભારે નુકશાન કર્યું છે.
Oct 30,2019, 17:22 PM IST
મહેસાણા
ગામડુ જાગે છે: અતિવૃષ્ટીથી મહેસાણાના ખેડૂતોને મોટુ નુકશાન
મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી તાંડવને કરાણે કપાસ, તલ અને કઠોળના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. ખેડૂતો દ્વારા સરકાર પાસે મદદ માગવામાં આવી રહી છે.
Oct 5,2019, 23:50 PM IST
સુરત
વરસાદ ન થતા ખેડૂતો ચિંતામાં: પાક નિષ્ફળ ન જાય માટે 12 કલાક કરે છે આ કામ
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના નવ તાલુકામાંમાંથી 8 તાલુકામાં મેઘમહેર થવા પામી છે. જ્યારે માત્ર ઓલપાડ તાલુકામાં વરસાદ નહિ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પોતાનો પાક નિષ્ફળ નહિ જાય એ માટે ગ્રામજનો ગામના મંદિરોમાં કરી રહ્યા છે.
Jul 14,2019, 14:39 PM IST
ખેડૂત
અમરેલી: પાક નિષ્ફળ જતા યુવાન ખેડૂતનો ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટુકાવ્યું
ખેડૂતો પાક નિષ્ફળ જવાના ડર અને આર્થિક સંકડામણ વધી જતા ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટુકાવ્યુ હતુ.
Dec 1,2018, 14:25 PM IST
farmer
રાજકોટઃ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી વધુ એક ખેડૂતે કર્યો આપઘાત
રાજ્યમાં આ વર્ષે વરસાદ ઓછો પડ્યો છે. જેથી ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. તેવામાં ખેડૂત આર્થિક બોજા નીચે દબાઈને આત્મહત્યા કરી રહ્યાં છે.
Nov 25,2018, 22:38 PM IST
ખેડૂત
જૂનાગઢઃ પાક નિષ્ફળ જવાના ભયથી રાજ્યમાં વધુ એક ખેડૂતનો આપઘાત
રાજ્યમાં વધી રહેલા ખેડૂતોની આત્મહત્યાના બનાવો ચિંતાનો વિષય છે.
Nov 24,2018, 17:44 PM IST
ખેડૂત
જૂનાગઢના માળીયા (હાટીના)ના પીપલવા ગામે ખેડૂતની આત્મહત્યા
આંબાનો પાક સતત નિષ્ફળ જતાં અને બેન્કની લોન ભરપાઈ ન કરી શક્તાં ખેડૂતો કર્યો આપઘાત
Nov 16,2018, 23:02 PM IST
આર્થિક સંકડામણ
અમરેલીઃ દિવાળીના દિવસે જ આર્થિક સંકડામણને કારણે ખેડૂતે દવા પી કર્યો આપઘાત
રાજ્યમાં વરસાદ ઓછો થવાને કારણે ખેડૂતો પરેશાન છે. ત્યારે રાજ્યમાં પાક નિષ્ફળ જવાના ભયથી ખેડૂતો આપઘાત કરી રહ્યાં છે.
Nov 7,2018, 17:51 PM IST
Farmer's suicide
પોરબંદરઃ કુતિયાણાના માંડવા ગામે પાક નિષ્ફળ જતા ખેડૂતનો આપઘાત
કુતિયાણા તાલુકામાં છેલ્લા એક મહિનામાં ખેડૂતના આપઘાતની બીજી ઘટના સામે આવી છે.
Nov 2,2018, 19:19 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો