પ્રદૂષણ

90 percent of the people in the country breathe in polluted air : NGT chairman PT1M16S

દેશમાં 90 ટકા લોકો પ્રદુષિત હવામાં શ્વાસ લે છે: NGTચેરમેન

NGTના ચેરમેન દ્વારા મોટુ નિવેદન આપાવમાં આવ્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં 90 ટકા લોકો પ્રદુષિત હવા શ્વાસમાં લે છે. દેશમાં 6 લાખથી વધુ લોકોના મોત પ્રદુષણના કારણે થાય છે. ગુજરાતમાં પણ 50 હજાર લોકોના મોત પ્રદુષણથી થાય છે. આનો ઉકેલ લાવવો ખૂબ જરુરી છે. કચરાના ઢગલા પર આગ લાગવાથી થતું પ્રદુષણ વધુ હાનિકારક છે.

Jun 5, 2019, 11:25 PM IST
CM Vijay Rupani Speaks on World Environment Day PT9M4S

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે CM વિજય રૂપાણીએ શું કહ્યું,જુઓ વીડિયો

મુખ્યમંત્રીએ કોર્પોરેશનના પ્રોજેક્ટને આવકારતા અભિનંદન આપ્યા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, નદીમાં પ્રદૂષણનું પ્રમાણ અટકે તે દિશામાં કામગીરી કોર્પોરેશને કરી છે.રાજ્યના અનેક શહેરોમાં છોડવામા આવતા પાણીને ટ્રીટ કરી જળ સ્તર ઊંચું લાવવા પ્રયત્ન કરાયા છે.પર્યાવારણ દિવસ એટલે પ્રદૂષણ અટકાવું, સ્વચ્છતા રાખવી આ તમામ સંકલ્પ કરવો.

Jun 5, 2019, 06:20 PM IST
CM Vijay Rupani Speaks on World Environment Day PT4M19S

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે CM વિજય રૂપાણીએ શું કહ્યું,જુઓ વીડિયો

મુખ્યમંત્રીએ કોર્પોરેશનના પ્રોજેક્ટને આવકારતા અભિનંદન આપ્યા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, નદીમાં પ્રદૂષણનું પ્રમાણ અટકે તે દિશામાં કામગીરી કોર્પોરેશને કરી છે.રાજ્યના અનેક શહેરોમાં છોડવામા આવતા પાણીને ટ્રીટ કરી જળ સ્તર ઊંચું લાવવા પ્રયત્ન કરાયા છે.પર્યાવારણ દિવસ એટલે પ્રદૂષણ અટકાવું, સ્વચ્છતા રાખવી આ તમામ સંકલ્પ કરવો.

Jun 5, 2019, 12:50 PM IST

પ્રદૂષિત શહેરોમાં જતાં પહેલાં 100 વખત વિચાર કરજો, નહીંતર પડી જશો બીમાર

અમેરિકામાં ન્યુયોર્ક યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસીનના સંશોધનકર્તાઓએ વિદેશ પ્રવાસ કરનારા તંદુરસ્ત વયસ્ક લોકોમાં પ્રદૂષણને કારણે થતા કફ અને શ્વાસની મુશ્કેલીઓ તથા ઘરે પાછા ફરી ગયા પછી સાજા થવામાં લાગતા સમયનું વિશ્લેષણ કર્યું છે 
 

Jun 2, 2019, 11:35 AM IST
Gandhinagar Slap Closer Notice To Pollution Spreading Industries PT2M15S

પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે કાર્યવાહી, ફટકારી ક્લોઝર નોટીસ

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સચિવ કે.સી.મિસ્ત્રીએ સાબરમતી નદીમાં પ્રદૂષણ અને વિંઝોલના કેમિકલવાળા પાણી અંગે સ્પષ્ટતા કરી અને જણાવ્યું કે નદીમાં વધતા પ્રદૂષણને અટકાવવા માટે પગલા લેવામાં આવી રહ્યાં છે અને પ્રદૂષણ ફેલાવતા એકમો સામે ક્લોઝર નોટિસ આપવામાં આવી છે.

May 14, 2019, 03:10 PM IST

ચિંતાજનક...! વિશ્વના ટોચના 10 પ્રદૂષિત શહેરોમાં ભારતના 7, ગુરૂગ્રામ ટોચ પર

વિશ્વનાં દેશોની રાજધાનીઓનાં પ્રદૂષણનાં સ્તરની યાદીમાં ભારતની રાજધાની દિલ્હી ટોચના સ્થાને છે, ટોચનાં 20 પ્રદૂષિત શહેરમાં ભારતના 15 શહેર છે 

Mar 5, 2019, 07:20 PM IST

અમદાવાદની હવા આવી ‘Very Poor’ કેટેગરીમાં, શ્વાસ લેવું દિલ્હી કરતા પણ વધુ જોખમી

 ફરી એકવાર અમદાવાદ શહેરમાં વાયુ પ્રદુષણનું પ્રમાણ વધ્યું છે. ફરી એકવાર અમદાવાદમાં વાયુ પ્રદુષણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે. શુક્રવારે સામાન્ય કરતાં વધુ વાયુ પ્રદૂષણ જોવા મળ્યું હતું. ગતરોજ સામાન્ય કરતા વધુ પ્રમાણ જોવા મળ્યું છે.

Feb 9, 2019, 11:42 AM IST
Air Pollution in Ahmedabad at the worrying level PT2M46S

Video : ફરી એકવાર અમદાવાદમાં વાયુ પ્રદુષણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું

ફરી એકવાર અમદાવાદમાં વાયુ પ્રદુષણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે.
શુક્રવારે સામાન્ય કરતાં વધુ વાયુ પ્રદૂષણ જોવા મળ્યું હતું.
પીરાણામાં 353, રાયખડમાં 349, રખિયાલમાં 348
ચાંદખેડામાં 342, સેટેલાઇટમાં 339ની પ્રદૂષણની માત્રા જોવા મળી...

Feb 9, 2019, 11:00 AM IST

અમદાવાદમાં શ્વાસ લેવું મુશ્કેલ બન્યું, હવામાં છે ઝેર

 અમદાવાદના ઈતિહાસમાં પહેલીવાર રેકોર્ડ બ્રેક પ્રદૂષણ નોંધાયું છે. આ પ્રદૂષણની માત્ર ભયજનક સપાટીને પાર કરી રહ્યું છે. જેમાં સૌથી વધુ પ્રદૂષણ કોટ વિસ્તારમાં નોંધાયું છે. તો બીજી તરફ, રાયખડમાં પ્રદૂષણ અત્યંત ભયજનક સ્તરે છે. રાયખડમાં પ્રદૂષણ 422ને પાર થઈ ગયું છે. આ પ્રદૂષણ હજી બે દિવસ આવું જ રહે તેવી સ્થિતિ છે. 

Feb 6, 2019, 12:06 PM IST

MARUTI પેટ્રોલ વેરિએન્ટની સાથે ઉતારશે આ કારનું CNG-LPG વેરિએન્ટ, બનાવ્યો જોરદાર પ્લાન

મારૂતિ સુઝુકી WagonR ના નવા અવતારને 23 જાન્યુઆરીએ લોંચ કરી રહી છે. સાચા સમાચાર એ છે કે કંપની પહેલાં જ દિવસે ન્યૂ WagonR ના CNG અને LPG વેરિએન્ટને બજારમાં પેટ્રોલ વર્જન સાથે વેચવાનું શરૂ કરશે. આમ એટલા માટે કારણ કે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની ડિસેમ્બરમાં વેચાણ 1.3 ટકા ઘટીને 1,28,338 એકમો પર આવી ગઇ છે. ગત વર્ષે ડિસેમ્બરમાં તેણે 1,30,066 વાહન વેચ્યા હતા. 

Jan 3, 2019, 02:46 PM IST

અહો આશ્ચર્યમ! ગંગા નદીના 39 સ્થળોમાંથી માત્ર એક સ્થળનું પાણી જ પીવાલાયક!

ગંગા નદીની સફાઈના દાવા કરી રહેલા અધિકારીઓને મોટો ઝટકો આપે એવો રિપોર્ટ તાજેતરમાં જ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આપવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે, ગંગા નદી જે 39 સ્થળોએથી પસાર થાય છે, તેમાંથી માત્ર એક સ્થળનું પાણી જ પીવાલાયક છે 

Dec 22, 2018, 06:47 PM IST

પાણીને સ્વચ્છ રાખવાની આના કરતાં શ્રેષ્ઠ રીત તમને નહીં મળે

વૈજ્ઞાનિકોએ એક એવી સરળ પદ્ધતિ શોધી છે, જેની મદદથી પાણીમાં રહેલા પ્રદૂષિત તત્વોને દૂર કરી શકાશે 

Nov 28, 2018, 10:15 PM IST

દિવાળીની રાતે ઓછા ફટાકડા ફૂટ્યા, તો પણ દિલ્હી-NCRમાં પ્રદૂષણ જોખમી સ્તરે પહોંચ્યુ

રાષ્ટ્રીય રાજધાનીના ઘણા વિસ્તરામાં લોકોને રાત્રી 8 વાગ્યાથી 10 વાગ્ય વચ્ચે ફટકાડા ફોડવા માટે સુપ્રીમ કોર્ટ તરફથી નક્કી કરવામાં આવેલી સમય મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

Nov 8, 2018, 09:22 AM IST

ડિયર જિંદગી: ગેસ ચેમ્બર; બાળકો તમારા છે, સરકાર કે શાળાના નહીં!

 પ્રદૂષણના નામ પર મતો કપાતા નથી કે શુદ્ધ હવાના નામે મતો વધારે મળતા નથી. આથી હવા, પાણી કોઈની ચિંતામાં સામેલ મુદ્દા નથી. પરાલી બાળી મૂકતા રોકવામાં 'જોખમ' છે, આથી પ્રદૂષણની જગ્યાએ પરાલી પર વધુ ભાર મૂકાઈ રહ્યો છે!

Oct 31, 2018, 11:34 AM IST

હરિયાણા: પંચાયતની અનોખી પહેલ, આ ખેડૂતોને કરાવશે હવાઈ મુસાફરી, જાણો કારણ

દેશમાં પરાલીથી ફેલાઈ રહેલા પ્રદૂષણના જોખમને રોકવા માટે ચરખી દાદરીના ગામ ધિકાડાની પંચાયતે ખાસ પહેલ કરી છે.

Oct 31, 2018, 09:56 AM IST

NCRમાં જુના વાહનો મુદ્દે સુપ્રીમની લાલ આંખ, સરકારની ઝાટકણી કાઢી

કોર્ટે કહ્યું કે સવારે ઉઠતાની સાથે જ ધુંધળુ વાતાવરણ જોઇને જ અંદાજ લગાવી શકાય છે કે દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતી શું છે

Oct 29, 2018, 05:54 PM IST

ઓટોમોબાઇલ ક્ષેત્રે ધરમૂળથી પરિવર્તન લાવશે સુપ્રીમ કોર્ટનો 'આ' આદેશ

સરકાર ઈલેકટ્રિક વાહનોનો વપરાશ વધારવા માટે જરૂરી પગલાં લઈ રહી છે 

Oct 24, 2018, 06:09 PM IST

બીજિંગ : ઘુંઘના માટે પ્રદૂષણ નહી પરફ્યૂમ-હેર જેલ જવાબદાર છે: નિષ્ણાંતો

ચીનનાં નિષ્ણાંતોએ વધી રહેલા વાયુ પ્રદુષણના માટે હેર સ્પ્રે, પરફ્યુમ અને એર રિફ્રેશમાં જોવા મળતા બાષ્પસીલ કાર્બનિક યૌગિકોને જવાબદાર ગણાવ્યા છે. સોમવારે બીજિંગમાં છવાયેલ જબરદસ્ત ધુંધની વચ્ચે નિષ્ણાંતોનું આ નિવેદન આવ્યું છે. બીજિંગમાં વાયુ ગુણવત્તાના સુચકાંક કરતા 213 પોઇન્ટ જેટલો નીચે ગયો છે. જેને વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)એ અત્યંત ઘાતકની શ્રેણીમાં વર્ગીકૃત કર્યા છે. બીજિંગમાં બે કરોડ દસ લાખથી પણ વધારે લોકો રહે છે. અહીં દર વર્ષે વાયુ પ્રદુષણની સમસ્યા રહે છે. 

Oct 15, 2018, 07:15 PM IST

ડિયર જીંદગી: બાળકોના મનમાં શું છે...

'બાળકો પાસે જે અપેક્ષાઓ છે, તેને ભૂલી જાવ. આપણે બાળકોના મોટા થવાની સાથે તેમના પર અપેક્ષાઓનો ભાર વધારતા જઇએ છીએ. કારણ કે તેમના પ્રદર્શન સાથે આપણી પ્રતિષ્ઠાને જોડીએ છીએ. 

Sep 17, 2018, 10:25 AM IST

ગણેશ વિસર્જન માટે ગુજરાત પોલીસનો નવતર પ્રયોગ, જાણો શુ છે નવો આઇડિયા

શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન સાબરમતી નદીને પ્રદુષિત થતી રોકવા અમદાવાદ પોલીસે નવતર પ્રયોગ શરુ કર્યો છે.

Sep 14, 2018, 03:47 PM IST