પ્રદૂષણ

ગાડીઓના અવાઝથી ઝડપથી ઘરડાં થઇ રહ્યા છે પક્ષી, શોધમાં તથ્ય સામે આવ્યા

જર્મની સ્થિત મેક્સ પ્લેંક ઇંસ્ટીટ્યૂટના પક્ષી વિભાગ તથા ઉત્તરી ડકોટા સ્ટેટ યૂનિવર્સિટીના શોધકર્તાઓએ પોતાની શોધમાં જાણવા મળ્યું કે ગાડીઓનો અવાજ ચકલીઓની ઉંમર પર અસર કરે છે.

Aug 29, 2018, 04:01 PM IST

ગુજરાતની નદીઓ વિશે આવ્યા એવા આંકડા કે જોઈને ગાજવાને બદલે લાજવું પડે !

વન પર્યાવરણ વિભાગ દ્વારા લોકસભામાં ચોંકાવનારી માહિતી જણાવવામાં આવી છે

Aug 13, 2018, 10:30 AM IST

ગુજરાતભરમાં લોકોનું જનઅભિયાન “SAY NO TO PLASTIC”

રાજ્યભરમાં પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાને જોર પકડ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકાર સાથે પ્રત્યેક ગુજરાતીજન પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાનમાં જોડાઇને આ અભિયાનને ખરા અર્થમાં જન અભિયાન બનાવ્યું છે. આ અભિયાન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાએ તા.૧ જૂનથી જ બાંધકામ સાઇટો ઉપરના કાટમાળનાં કચરાને દૂર કરવા અને પ્લાસ્ટિકના પ્રદુષણને નાથવા ઝુંબેશ શરૂ કરી છે. 

Jun 7, 2018, 08:35 AM IST

‘બીટ ધ પ્લાસ્ટીક પોલ્યુશન’ થીમ: હવે પ્લાસ્ટિક બોટલ આપશો તો એક રૂપિયો મળશે

હાલ આવી બોટલ માટે બોટલ દીઠ ૩૦ પૈસા વળતર તેમને મળે છે તેમાં વધારો થઇને ૧ રૂપિયો મળતો થશે.  આવા RVMમાં બોટલ્સ નાખનારી વ્યકિતને પણ રૂ. ૧ નું વળતર મળશે. 

Jun 6, 2018, 09:09 AM IST

દેશમાં પ્રદૂષિત નદી ધરાવતા રાજ્યોની યાદીમાં ગુજરાતમાં પાંચમા સ્થાને, સાબરમતીની સ્થિતિ શરમજનક

કેન્દ્ર સરકારના રિપોર્ટમાં સાબરમતી નદી પ્રદુષિત હોવાનો પ્રદુષણ નિયત્રણ બોર્ડ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે

Feb 5, 2018, 01:25 PM IST