ફિલ્મ પુષ્પા 1 અને 2માં સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનને ડાન્સ શીખવાડનારઆસિસટન્ટકોરિયોગ્રાફર ઉર્વશી ચૌહાણ મૂળ ભાવનગરના મહુવાની છે. તેણે અલગ અલગ ફિલ્મો, એડ્સ, આલ્બમોના નિર્દેશન તેમજ કોરિયોગ્રાફી કરી છે. ઉર્વશીએ ટેકનિકલી કેમેરા પાછળ કામ કર્યુ છે અને અર્જુને પણ ઉર્વશીના ટેલેન્ટની પ્રશંશા કરી હતી.
Urvashi Apsara:ફિલ્મ પુષ્પા 1 અને 2માં સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની કોરિયોગ્રાફર ઉર્વશી ચૌહાણ મૂળ ભાવનગરના મહુવાની છે. તેણે અલગ અલગ ફિલ્મો, એડ્સ, આલ્બમોના નિર્દેશન તેમજ કોરિયોગ્રાફી કરી છે. ઉર્વશીએ ટેકનિકલી કેમેરા પાછળ કામ કર્યુ છે અને અર્જુને પણ ઉર્વશીના ટેલેન્ટની પ્રશંશા કરી હતી.
Bollywood Villain: ભારતીય ફિલ્મોના પ્રથમ વિલન હીરાલાલ ઠાકુર છે. તેમણે જ ફિલ્મોમાં વિલનની ભૂમિકાની શરૂઆત કરી હતી અને તેથી તેમને ભારતીય સિનેમાના પ્રથમ વિલન ગણવામાં આવે છે. તેણે પહેલા મૂંગી ફિલ્મોમાં અને પછી રંગીન ફિલ્મોમાં વ્યાપકપણે કામ કર્યું અને નામ-પ્રસિદ્ધિ હાંસલ કરી.
Actress Fight with Top Actor: બોલીવુડની એક એવી અભિનેત્રી જે આજે સૌથી અમીર ગણાય છે. જોકે, એ સમયે તેનો બોલીવુડના ટોપ અભિનેતા સાથે એવો ઝઘડો થયો જે વર્ષો સુધી ચાલ્યો...જાણો કોણ છે...
Where People Watch Porn Most: દુનિયામાં પોર્ન જોનારા લોકોની કોઈ કમી નથી. જો આપણે જોઈએ તો, પોર્ન લાખો વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે, જેના યુઝર્સની સંખ્યા પણ લગભગ સમાન છે. પરંતુ શું તમે જાણો છો કે કયા દેશમાં સૌથી વધુ પોર્ન જોવામાં આવે છે? જો નહીં તો ચાલો તમને જણાવીએ.
Blockbuster: 1993ની બ્લોકબસ્ટર ફિલ્મ, જે 12 અઠવાડિયા સુધી સિનેમાઘરોમાં ચાલી હતી, તે માત્ર 6 કરોડ રૂપિયામાં બની હતી, હવે 'બિગ બોસ 18' માં દેખાશે તેની હીરોઈન...
અંડરવર્લ્ડ ડોન દાઉદની સાથે રિલેશન હોવાના કારણે પણ મંદાકિની ચર્ચામાં રહી હતી. બંનેની એકસાથેના ફોટો પણ મીડિયામાં ખૂબ આવી. એવું કહેવામાં આવે છે તે મંદાકિવી જ્યારે પણ દુબઈ જતી ત્યારે, તે દાઉદના વીલામાં રહેતી.
Ratan Tata Bollywood Flop Film: ખાવાના અને ઓડિશનમાં જવાના પૈસા નહોતા પણ એક ફિલ્મે સુપરસ્ટાર બનાવી દીધો, ઓળખો છો તમે...
Zaira Wasim Photos: ઝાયરા વસીમ બોલિવૂડની જાણીતી મુસ્લિમ અભિનેત્રી છે. પરંતુ તેણે વર્ષ 2019માં ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી. ઇન્ડસ્ટ્રી છોડતા પહેલા તેણે બોલિવૂડને ઘણી શાનદાર ફિલ્મો આપી છે.
Ananya Pandey Web Series Call Me Bay: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે આ દિવસોમાં તેની પ્રથમ વેબ સિરીઝ 'કોલ મી બે' માટે ચર્ચામાં છે. તેની સીરિઝને વિવેચકો અને ચાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
Shahrukh Khan Viral Video: શાહરુખ ખાને એની ફિલ્મી કરિયરની શરૂઆત રાજૂ બન ગયા જેન્ટલમેન સાઇન કરી હતી, પરંતુ આ પહેલાં એની બીજી ફિલ્મ દીવાના રિલીઝ થઇ હતી. આ બન્ને ફિલ્મો પહેલાં શાહરુખ ખાને અરૂંધતી રોયની ટેલી ફિલ્મ In Which Annie Gives it those Ones માં કામ કર્યું હતુ.
અત્યારે જો કોઈ હીરોની ચાર ફિલ્મો ફ્લોપ જાય તો પાંચમી ફિલ્મ માટે તેને લેવા કોઈ ડિરેક્ટર કોઈ પ્રોડ્યુસર તૈયાર નથી હોતું. એટલું જ નહીં તેની કરિયર પણ પુરી થઈ જાય છે. ત્યારે એક હીરો એવો છે, જે પાંચ દાયકાથી ફ્લોપ ફિલ્મો આપવા છતાંય ઈન્ડસ્ટ્રી પર રાજ કરે છે.
Dilip Kumar: બોલીવુડમાં દિલીપ સાબ અને સાયરા બાનુની પ્રેમ કહાની અને તેમના મધૂર લગ્ન જીવન વિશે તો સૌ કોઈ જાણે છે. પણ શું તને જાણો છોકે, દિલીપ કુમારે બાપ બનવા માટે કરી હતી વિચિત્ર હરકત. સાયરા બાનો આ હરકતથી સાવ તૂટી ગઈ હતી...
બે મોટા સુપરસ્ટારની દીકરી... 6 વર્ષની કારકિર્દીમાં 9 ફિલ્મો કરી, 4 હિટ; 29 વર્ષની ઉંમરે, તે કરોડોની માલિક છે; નેટ વર્થ તમારા મનને ઉડાવી દેશે
Soundarya Sharma: પિતાએ કહ્યું આપણે બ્રાહ્મણ છીએ...આપણે ખુબ ઉંચા કહેવાઈએ...સમાજમાં આપણું નામ છે આપણી ઈજ્જત-આબરૂ છે. બ્રાહ્મણ પરિવારની એમાંય ખાસ કરીને મારા પરિવાર છોકરીઓ ક્યારેય બિકીની નહીં પહેરે...છતાં પિતાનું ઘર છોડીને હીરોઈન બની ગઈ આ છોકરી...
જેના ઘરમાં દાદા, પિતા, કાકા, બધા જ ફિલ્મી દુનિયાની હસ્તી હતા એને પોતાને ફિલ્મોમાં જવાની હતી મનાઈ. ઘરની મહિલાઓને નહોંતી અપાતી આવી છૂટ. જતા તેણે જીદ કરી અને દુનિયા જીતી. બોલીવુડ પર દાયકાઓ સુધી કર્યું રાજ...
Top Action Movies: જો તમારે એક્શન અને સસ્પેન્સથી ભરપૂર મૂવીઝ જોવી હોય તો તમે 80ના દાયકાની સુપરહિટ ફિલ્મો પણ જોઈ શકો છો. આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી અને ફિલ્મની વાર્તાએ દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મોમાં ઘણા સુપરહિટ ગીતો છે, જેને લોકોએ ખૂબ પસંદ કર્યા હતા.
Indian Actors Who Faced Serious Disease: સ્ટાર્સ પણ પડે છે બીમાર, સાઉથના તે 5 એક્ટર્સ જેમને ગંભીર બીમારીનો સામનો કરવો પડ્યો હતો. હંમેશા ચમકદમક રહેતા આ સિતારાઓની જિંદગીમાં બીમારીઓને કારણે આવ્યો ભયંકર અંધકાર! છેલ્લા કેટલાક વર્ષોમાં, દક્ષિણના ફિલ્મ ઉદ્યોગ માટે હિન્દી દર્શકોનો ક્રેઝ ઘણો વધી ગયો છે. અહીંના કલાકારોની લક્ઝરી લાઈફસ્ટાઈલ પણ ઘણા લોકોને આકર્ષે છે. જો કે, આ સ્ટાર્સને ઘણી બીમારીઓનો સામનો પણ કરવો પડ્યો છે. આમાંથી ઘણી સેલિબ્રિટીઓએ તેમની ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. આવો જાણીએ દક્ષિણ ભારતના કોણ એવા મોટા નામ છે જેમની બીમારીઓએ બધાને ચોંકાવી દીધા.
Hollywood copies of Bollywood: કોમેડી, હોરર, રોમાન્સ અને રિયલ સ્ટોરીથી પ્રેરિત ઘણી સુપરહિટ ફિલ્મો બોલિવૂડમાં બની છે, જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જોવા મળી છે. બોલિવૂડની શાનદાર ફિલ્મો અને તેમની કમાણી જોઈને અન્ય ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ પણ હિન્દી સિનેમાની નકલ કરી. આ બોલિવૂડની સુપરહિટ ફિલ્મો છે જેની નકલ હોલીવુડ દ્વારા કરવામાં આવી છે.
Crime and Suspense Web Series: વેબ સિરીઝે ભારતીય મનોરંજન જગતમાં એક અલગ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આમાંથી કેટલાકે દર્શકોના દિલ પર એવી છાપ છોડી છે કે તેમને ભૂલી જવું મુશ્કેલ છે.
Jio Cinema Best Plan: જો તમે Jio સિનેમા પર મૂવી જોવા માંગતા હોવ પણ સબ્સ્ક્રાઇબ કરવા માટે પૈસા નથી? તો તમે માત્ર રૂ. 29 ચૂકવીને સુપરહિટ ફિલ્મોનો આનંદ માણી શકો છો.
Top Movies of Sanjay Leela Bhansali: સંજય લીલા ભણસાલીની 6 ફિલ્મો જેની વાર્તાએ દર્શકોને ચોંકાવી દીધા...તમે કોમેડી અને એક્શન ફિલ્મો તો ઘણી જોઈ હશે, પરંતુ સંજય લીલા ભણસાલીની આ ફિલ્મોમાં તમને ઘણા બધા ડ્રામા અને રોમાન્સ જોવા મળશે જેની વાર્તા તમારા દિલને સ્પર્શી જશે.