हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ફિલ્મ
ફિલ્મ News
Bollywood news
મુંબઈ કા કિંગ કૌન...આ ડાયલોગના બદલે હકીકતમાં શું બોલ્યા હતા મનોજ બાજપાઈ?
Manoj Bajpayee Birthday: આજ બોલીવુડના શાનદાર કલાકાર મનોજ બાજપાઈનો જન્મ દિવસ છે. તેમના જન્મ દિન પર જાણીએ તેમના સૌથી ફેમસ ડાયલોગ પાછળની સાચી કહાની...
Apr 23,2024, 8:30 AM IST
Bollywood Movies
ઢગલાબંધ કલાકારોથી ભરેલી 'મેદાન' ફિલ્મમાં અજય દેવગન સાથે જોવા મળશે 'ગામ આખુ'
Maidaan Screening Photos: બોની કપૂરના પ્રોડક્શન હાઉસમાં બનેલી ફિલ્મ 'મેદાન'ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન ગઈકાલે રાત્રે એટલે કે 9મી માર્ચે કરવામાં આવ્યું હતું. 'મેદાન'ની સ્ટાર કાસ્ટની સાથે સાથે, બોની કપૂરની પુત્રી જ્હાન્વી કપૂર અને અર્જુન કપૂરે તેમની સ્ટાઈલિશ સ્ટાઈલથી લાઈમલાઈટ ચોરી કરવામાં કોઈ કસર છોડી નથી. આવો, અહીં 'મેદાન'ની સ્પેશિયલ સ્ક્રીનિંગ તસવીરો જોઈએ...
Apr 10,2024, 11:44 AM IST
Ankita Lokhande
ચૂંટણી પહેલાં ખુબ ચર્ચામાં છે આ ફિલ્મ! ખુદ પૂર્વ CM પણ પહોંચ્યા ફિલ્મના સ્ક્રીનિંગમા
Swatantra Veer Savarkar: રણદીપ હુડા દિગ્દર્શિત અને અભિનિત ફિલ્મ સ્વતંત્ર વીર સાવરકરનું ગઈકાલે સાંજે સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં અંકિતા લોખંડેએ ફરી એકવાર સાડીમાં પોતાનો દેશી અવતાર બતાવ્યો. રણદીપ હુડ્ડા પણ સફેદ જેકેટમાં ચમક્યો હતો. આવો, સ્વતંત્ર વીર સાવરકર ફિલ્મના સ્ક્રીનિંગના ફોટા અહીં જોઈએ...
Mar 31,2024, 11:32 AM IST
entertainment
પ્રોડ્યૂસરે અભિનેત્રીને કહ્યું તું હીરો સાથે સહશયન કર, તો જ ફિલ્મમાં સીન સારો આવશે
એક જાણીતી અભિનેત્રીએ જ્યારે એ વાતનો ધડાકો કર્યો કે, તેના પ્રોડ્યૂસરે તેને હીરો સાથે સુવા માટે કહ્યું હતું...એ વાત જાણીને ખળભળાટ મચી ગયો...જાણો આખરે શું હતો આખો મામલો...
Mar 14,2024, 16:09 PM IST
entertainment news
ક્યા તુમ વર્જિન હો...કેમ આવું પુછીને કુંવારી અભિનેત્રીઓને ફિલ્મમાં લેતા હતા નિર્માતા
Bollywood માં વર્જિનિટી અંગે મહિમા ચૌધરીનો ચોંકાવનારો ખુલાસો, જાણો પહેલાં કેમ કુંવારી હીરોઈનને જ ફિલ્મમાં લેતા હતાં. અભિનેત્રીએ એવો પણ ખુલાસો કર્યો હતોકે, મારા પતિએ મને જરાય સાથ ન આપ્યો. પછી મેં મારી માતા સાથે લગ્નમાં આવતી સમસ્યાઓ વિશે ખુલીને વાત કરી.
Mar 11,2024, 12:55 PM IST
gujarat
રાજકોટની 9 વર્ષની હિરવા અજય દેવગન સાથે સ્ક્રીન પર ચમકશે,સિરિયલોમાં કરી ચૂકી છે અભિનય
હિરવા ત્રિવેદી નામની આ લીટલ સ્ટાર ભોલાનું શૂટિંગ પૂર્ણ કરી રાજકોટ આવી હતી, ત્યારે તેને ઝી ૨૪ કલાક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે અજય દેવગનની ભોલા નામની ફિલ્મ આગામી 30 જાન્યુઆરીના રોજ રિલીઝ કરવામાં આવશે.
Jan 4,2023, 18:29 PM IST
RHTDM
'રેહના હૈ તેરે દિલમે'ની બનશે સિક્વલ, કૃતિ સેનનની સાથે વિક્કી કૌશલ જોવા મળશે લીડ
ફિલ્મ રેહના હૈ તેરે દિલ મેના લીડ રોલ માટે કૃતિ સેનને તૈયારી બતાવી છે. ત્યારે, વિક્કી કૌશલને પણ ફિલ્મ માટે સંપર્ક કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે, પ્રોડ્યુસરને નવા ચહેરાની ખોજ હતી અને પછી કાસ્ટિંગ ડાયરેક્ટરે તેમને કૃતિનું અને વિક્કીનું નામ પ્રપોઝ કર્યું હતું.
Mar 28,2021, 22:53 PM IST
સૈફ અલી ખાન
સીતા પર વિવાદિત નિવેદન બાદ Saif Ali Khanએ માગી માફી, કહ્યુ- મારો ઇરાદો ક્યારેય...
પોતાની ભૂમિકા વિશે વાત કરતા સૈફ અલી ખાને એક એવું નિવેદન આપ્યું છે જેના કારણે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
Dec 6,2020, 17:11 PM IST
ઓસ્કર
ઓસ્કરની રેસમાં ભારતીય ફિલ્મ 'જલીકટ્ટૂ'ની એન્ટ્રી, શું આ વખતે મળશે સૌથી મોટો એવોર્ડ?
દર વર્ષે ઓસ્કરમાં ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ અથવા વિદેશી ભાષાની ફિલ્મ કેટેગરી માટે અલગ-અલગ દેશોમાંથી ફિલ્મો મોકલવામાં આવે છે. ભારતમાંથી પણ એક ફિલ્મ મોકલવામાં આવે છે અને આ વર્ષે ભારત તરફથી મલયાલમ ફિલ્મ 'જલીકટ્ટૂ' આ કેટેગરીમાં ઓફિશયલ એન્ટ્રી છે.
Nov 25,2020, 17:46 PM IST
થિયેટર
2,999માં બુક કરો થિયેટર, ક્યારેય પણ જોઇ શકો છો પોતાની મનપસંદ મૂવી
કોરોના સંકટના કારણે સાત મહિના સુધી બંધ સિનેમાહોલ હવે ધીમે ધીમે ખુલવા લાગ્યા છે. કડક દિશા-નિર્દેશો વચ્ચે સિનેમા હોલમાં મૂવી જોવાની રીત હવે બદલાઇ ચૂકી છે.
Oct 29,2020, 12:14 PM IST
Subramanian Swamy
સુશાંતના આપઘાત મામલે સુબ્રમણ્ય સ્વામીએ પીએમ મોદીને લખ્યો પત્ર
Sushant Singh Rajput ના કેસમાં સીબીઆઈ તપાસની માગ થઈ રહી છે. હવે ભાજના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને સીબીઆઈ તપાસની માગ કરી છે.
Jul 16,2020, 12:02 PM IST
સુશાંત સિંહ રાજપત
સુશાંત મામલામાં પરિવારના મૌનથી શેખર સુમન દુખી, ટ્વીટ કરી કહી પાછળ હટવાની વાત
સુશાંતના નિધનના એક મહિનાથી ઉપર થયા બાદ હવે શેખર સુમનની લડાઇ નબળી પડી તેમ લાગી રહ્યું છે.
Jul 16,2020, 11:28 AM IST
Sushant Singh Rajput
સુશાંતની છેલ્લી ફિલ્મ આ દિવસે થશે રિલીઝ, ફેન્સ ફ્રીમાં જોઈ શકશે 'Dil Bechara'
અમે વાત કરી રહ્યાં છીએ સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાની. જેને મુકેશ છાબડાએ ડાયરેક્ટ કરી છે. સુશાંતની આ ખાસ ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી રહી છે
Jun 25,2020, 17:01 PM IST
Sushant Singh Rajput
આપઘાતના થોડા દિવસ પહેલા સુશાંતે પોતાના પિતા સાથે શું વાત કરી? થયો ખુલાસો
સુશાંતના જવાથી મોટો ઝટકો તેના પિતા કેકે સિંહને લાગ્યો છે. સુશાંત ચાર બહેનોને એક ભાઈ હતી. તેના માતા અને બહેન બાદ હવે સુશાંતના મોતથી તેના પિતા તૂટી ગયા છે.
Jun 15,2020, 15:22 PM IST
Sushant Singh Rajput
સુશાંતના મોત પર બહેનનો ખુલાસો, આર્થિક પરેશાની નથી, ડિપ્રેશનની ચાલી રહી હતી સારવાર
સુશાંત સિંહ રાજપૂતના મોતનું રહસ્ય ઉકેલવામાં મુંબઈ પોલીસ લાગેલી છે. પોલીસે સુશાંતની બહેન સાથે વાતચીત કરી છે. જેમાં કેટલીક મહત્વની વાતો સામે આવી છે.
Jun 15,2020, 14:14 PM IST
મહેશ શેટ્ટી
સુશાંતના મિત્રો રિયા, મહેશની પૂછપરછ કરશે પોલીસ
અભિનેતાના મોબાઇલ રેકોર્ડ પ્રમાણે તેણે પોતાનો છેલ્લો કોલ રિયા ચક્રવર્તી અને મહેશ શેટ્ટીને કર્યો હતો. પરંતુ બંન્નેએ સુશાંતનો કોલ રિસીવ કર્યો નથી.
Jun 15,2020, 13:00 PM IST
Sushant Singh Rajput
સુશાંતના આપઘાત પાછળ કોઈ ષડયંત્ર છે? પિતરાઇ ભાઇ નીરજ બબલૂએ આપ્યુ આ નિવેદન
સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં થવાના છે. તેના પિતા અને પરિવારજનો પટનાથી મુંબઈ માટે રવાન થઈ ગયા છે.
Jun 15,2020, 12:11 PM IST
Sushant Singh Rajput
ધોનીના કોચે જણાવ્યુ- સુશાંત કઈ રીતે શીખ્યો હતો માહીનો 'હેલિકોપ્ટર શોટ'
એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીમાં ધોનીની ભૂમિકા ભજવનાર સુશાંત સિંહ રાજપૂતે બધાની પ્રશંસા મેળવી હતી. ધોનીની ફિલ્મમાં ધોની જેવા બનવા માટે સુશાંતે ખુબ મહેનત કરી હતી.
Jun 15,2020, 11:52 AM IST
askkajol session
ફેને પૂછી શાહરૂખ ખાનની સૌથી સારી વાત, કાજોલે આપ્યો જવાબ
હાલમાં #AskKajol ના માધ્યમથી સવાલ-જવાબના સેશન દરમિયાન અભિનેત્રી કાજોલે લોકો સાથે વાત કરી અને સવાલોના જવાબ આપ્યા હતા.
May 4,2020, 12:17 PM IST
Irrfan Khan
Irrfan Khanના નિધન પર શોકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી, જાણો કયા સેલિબ્રિટીએ શું કહ્યું...
બોલિવૂડના દિગ્ગજ નેતા ઇરફાન ખાન (Irrfan Khan)ના નિધન થયું છે. ફિલ્મ ડિરેક્ટર શુજિત સરકારે એક ટ્વીટ દ્વારા આ માહિતી આપી હતી. બોલીવુડ અભિનેતા ઇરફાન ખાન (Irrfan Khan)ને સોમવારે કોલોન ઇન્ફેક્શન થવાના કારણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા. અત્યારે બોલિવૂડમાં શોકનું મોજુ છે. ઇરફાનને લગતી યાદોને દરેક સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. ઇરફાન ખાનની યાદમાં કરવામાં આવેલ કેટલાક ટ્વીટ્સ ...
Apr 29,2020, 17:38 PM IST
Trending news
Junagadh
ઈટલિયાનો ભાજપ પર પ્રહાર : રામના નામે મત માગો છો, પહેલા ગેસના બાટલાને 400 એ લાવો
Loksabha election 2024
મત આપી મોજ કરો! મફતમાં મેળવો ઠંડી બીયર, ફૂડ અને કેબની સુવિધા, જાણો ક્યાં છે ઓફર
Vidya Balan
Marriage Tips: લગ્નજીવનને સફળ બનાવવાનો આ છે વિદ્યા બાલનનો ગુરુ મંત્ર
icici bank
તમારી પાસે આ બેંકનું ક્રેડિટ કાર્ડ છે? હજારો લોકોનો ડેટા લીક, નુકસાન થયું તો...
loksabha election
એક બાજુ એકલા પસાલાલ અને બીજી બાજુ 24 કરોડ ક્ષત્રિયો, તો પણ ભાજપે જીદ ન છોડી
Laapataa Ladies
દુલ્હનની અદલાબદલીની મજેદાર ફિલ્મ લાપતા લેડીઝ આ OTT પ્લેટફોર્મ પર થઈ રિલીઝ
chikoo benefits
Chikoo Benefits: ઉનાળામાં રોજ 1 ચીકુ પણ ખાશો તો શરીરને થશે આ 5 સૌથી મોટા ફાયદા
Ambalal Patel
ભર ઉનાળે ગુજરાતમાં વરસાદનું આગમન, આ શહેરોમાં ગાજવીજ અને પવન સાથે તૂટી પડ્યો વરસાદ
Lok Sabha Election 2024
આજે બીજા તબક્કાનું થઈ રહ્યું છે મતદાન, સૌથી ગરીબ ઉમેદવાર પાસે માત્ર 500 રૂપિયા
sun tanning
તડકાના કારણે ત્વચા પર થયેલી ટેનિંગને દુર કરવા ચહેરા પર લગાડો આ ઘરેલુ વસ્તુઓ