બરાક ઓબામા

Barack Obama પુત્રી માલિયાના બોયફ્રેન્ડથી ભારે હેરાન પરેશાન, જાણો શું છે કારણ

 ઓબામાની મોટી પુત્રીનું નામ માલિયા છે. તેની ઉંમર 22 વર્ષ છે. 

Dec 20, 2020, 06:17 AM IST

TV પર લાઇવ વેક્સિનનો ડોઝ લેવા તૈયાર થયા ત્રણ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ, જાણો કારણ

પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યુ કે, હું ટીવી પર લાઇવ આ વેક્સિનને લગાવી શકુ છું, કે તેનું રેકોર્ડિંગ કરી શકાય છે. જેથી લોકોને તે જાણવા મળે કે મને આ વેક્સિનના વિજ્ઞાન પર સંપૂર્ણ વિશ્વાસ છે. 
 

Dec 3, 2020, 09:30 PM IST

બરાક ઓબામાને ભારત પ્રત્યે આકર્ષણ, જેની પાછળનું મુખ્ય કારણ છે આ એક વ્યક્તિ 

પોતાના પુસ્તકને લઈને હાલ ચર્ચામાં રહેલા અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે ભારત પ્રત્યે તેમના આકર્ષણનું પ્રમુખ કારણ મહાત્મા ગાંધી છે. જેમણે બ્રિટિશ શાશન વિરુદ્ધ કરેલું સફળ અહિંસક આંદોલન અન્ય તિરસ્કૃત, હાશિયામાં પહોંચેલા સમૂહો માટે  એક આશાનું કિરણ બન્યું. અમેરિકાના 44મા રાષ્ટ્રપતિ રહેલા ઓબામાએ જો કે પોતાના નવા પુસ્તક 'એ પ્રોમિસ્ડ લેન્ડ'માં એ વાત પર દુખ વ્યક્ત કર્યું કે ભારતીય મહાપુરુષ ગાંધી જાતિ વ્યવસ્થા પર સફળતાપૂર્વક ધ્યાન આપવા કે ધર્મના આધાર પર દેશના વિભાજનને રોકવા માટે અસમર્થ રહ્યા 

Nov 17, 2020, 03:26 PM IST

ઓબામાના પુસ્તકમાં સોનિયા ગાંધી પર દાવો, 'આ' કારણસર મનમોહન સિંહ બન્યા હતા PM

સંસ્મરણમાં ઓબામાએ રાહુલ ગાંધીના માતા અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો છે. પુસ્તકના એક પેજ પર ઓબામાએ લખ્યું છે કે ભારતનું રાજકારણ હજુ પણ જાતિ, ધર્મ અને પરિવારની આજુબાજુ ઘૂમી રહ્યું છે. જો કે આ સંદર્ભમાં એમ કહી શકાય કે ડો.મનમોહન સિંહની પીએમ તરીકેની પસંદગી તેનાથી અલગ દેશની પ્રગતિની દિશામાં થયેલો એક પ્રયત્ન હતો.

Nov 17, 2020, 06:48 AM IST

બરાક ઓબામાએ રાહુલ ગાંધીને ગણાવ્યા 'નર્વસ નેતા', યોગ્યતા ઉપર પણ ઉઠાવ્યા સવાલ

રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા વિશે વારંવાર સવાલ ઉઠ્યા કરે છે. હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પુસ્તકમાં પણ રાહુલ ગાંધી વિશે કેટલીક ટિપ્પણી કરવામાં આવી છે.

Nov 13, 2020, 06:12 AM IST

ઓબામા, ટ્રંપ અને બાઈડેન બધા જ કેમ છે મોદીના જબરા ફેન...?

વિશ્વની મહાસત્તા કહેવાતા અમેરિકાના પ્રમુખો પણ મોદીને રાજનીતીના ગુરુ માની ચૂક્યા છે. અમેરિકા સાથે નરેન્દ્ર મોદીના સંબંધોની વાત જાણવા માટે તમારે અતિતમાં ડોકિયું કરવું પડશે.

Nov 11, 2020, 11:37 PM IST

ભારતીય મૂળના કમલા હેરિસે રચ્યો ઈતિહાસ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા

ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડેન અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ હશે. તો ઉપરાષ્ટ્રપતિ પદ માટે ભારતીય મૂળના કમલા હેરિસે પણ ઈતિહાસ રચી દીધો છે. તેઓ પ્રથમ એવા મહિલા છે જે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદ પર પહોંચ્યા છે. 

Nov 7, 2020, 10:58 PM IST

US Election: ટ્રમ્પ હાર્યા, જો બાઇડેન બનશે અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. અમેરિકી મીડિયાના જણાવ્યા પ્રમાણે જો બાઇડેને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. 
 

Nov 7, 2020, 10:18 PM IST

US Election:બાઇડેનનું તે સપનું જે 50 વર્ષ પછી થવા જઇ રહ્યું છે પુરૂ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડેન (Joe Biden)ને 'સ્લીપી જો  (Sleepy Joe) કહીને બોલાવે છે અને તેમણે એમ પણ કહ્યું હતું કે 77 વર્ષના વડીલના હાથમાં સત્તા સોંપવી અમેરિકા માટે ખતરનાક રહેશે.

Nov 7, 2020, 04:06 PM IST

જો બાઇડેન અને કમલા હેરિસથી ભારતને કેટલો ફાયદો? આ 10 વાતો છે ખુબ મહત્વની

Joe Biden And Kamala Harris For India: જો બાઇડેન ભારત માટે કોઈ નવો ચહેરો નથી. તેઓ 8 વર્ષ સુધી બરાક ઓબામાના ડેપ્યુટી રહ્યા છે. કમલા હેરિસના માતા ભારતીય છે. 
 

Nov 7, 2020, 03:45 PM IST

જો બાઈડેને બરાક ઓબામાને પણ પાછળ છોડ્યા, અમેરિકી ઈતિહાસના તમામ રેકોર્ડ તોડ્યા

 અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે મતગણતરી ચાલુ છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં જો બાઈડેનને 264 ઈલેક્ટોરલ મત મળ્યા છે અને તેમનું પલડું ભારે છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના ફાળે 214 ઈલેક્ટોરલ મત ગયા છે.

Nov 5, 2020, 12:06 PM IST

ટ્વીટર પર પીએમ મોદીને વધુ એક સફળતા, ફોલોઅર્સની સંખ્યા થઈ 60 મિલિયન

માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર (twitter) પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ વધુ એક સફળતા મેળવી છે. પીએમ મોદીના ટ્વીટર એકાઉન્ટ પર ફોલોઅર્સની સંખ્યા 60 મિલિયન એટલે કે 6 કરોડ થઈ ગઈ છે.

Jul 19, 2020, 01:32 PM IST

ભારત સાથે સંબંધ મજબૂત કરવામાં 6 દાયકા લગાવ્યા, વિદેશ મંત્રીનો US પર કટાક્ષ

EAM Dr. S. Jaishankar statement : વિદેશ મંત્રી ડો. એસ જયશંકરે કહ્યુ કે, અમેરિકાના ચાર રાષ્ટ્રપતિ- ડોનાલ્ડ ટ્રમ્પ, બરાક ઓબામા, જોર્જ બુશ અને બિલ ક્લિન્ટન, બધા ભારતની સાથે સંબંધો મજબૂત કરવાને લઈને સહમત હતા. 
 

Jul 11, 2020, 09:06 PM IST

12 વર્ષની સુલેમાની પર હતી અમેરિકાની નજર, પણ આ કારણે હતો ડર

અમેરિકાના રક્ષા નિષ્ણાંતે જણાવ્યું કે, સુલેમાનીને મારવાની તક બરાક ઓબામા અને બુશ તંત્ર દરમિયાન પણ આવી હતી, પરંતુ તે ત્યારબાદના ખતરાને જોતા નિર્ણય ન કરી શક્યા. 

 

Jan 4, 2020, 08:27 PM IST

બરાક ઓબામાએ જાહેર કર્યું 2019ના પસંદગીના ગીતોનું લિસ્ટ, એક ભારતીય સિંગર પણ સામેલ

ઓબામાએ વર્ષ 2019માં તેમને પસંદ આવેલા ગીતનું જે લિસ્ટ બનાવ્યું છે, તેમાં બેયોન્સ, લિજ્જો, નિસ નસ એક્સ, બ્રૂસ સ્પ્રિંગ્સટીન જેવા વિશ્વભરના જાણીતા ગાયકોના ગીત છે. 
 

Dec 31, 2019, 05:13 PM IST

PM મોદી અને મનમોહન સિંહની આ તસવીરોનો તમે શું અર્થ કાઢશો?

ફ્રાન્સના બિઆરિત્ઝ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald trump)ની મુલાકાત થઇ હતી. આ મુલાકાત જમ્મુ-કાશ્મીર પર પીએમ મોદી દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ (Donald trump)ને સીધી સૂચના આપવા માટે જાણીતી હશે

Aug 27, 2019, 08:09 AM IST

કઈ રીતે વિશ્વકપ જીતવો, ઓબામાએ મેસીને આપી સલાહ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ફીફા વર્લ્ડ કપ ટાઇટલ જીતવા માટે આર્જેન્ટીનાના મહાન ફુટબોલ ખેલાડી લિયોનેલ મેસીને સલાહ આપી છે. ઓબામાએ કહ્યું કે, આર્જેન્ટીનાના 11 ખેલાડી વિશ્વકપ તે માટે ન જીતી શક્યા કારણ કે તે એક ટીમના રૂપમાં રમ્યા નથી. 
 

May 30, 2019, 05:44 PM IST

સોશિયલ મીડિયામાં લોકપ્રિયતાના મુદ્દે PM મોદીએ ટ્રમ્પને પણ આપી ધોબીપછાડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો થનારા દુનિયાના બીજા નેતા છે. પહેલા નંબરે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા છે.

May 7, 2019, 10:49 PM IST

મોટા સમાચાર: ભારતમાં બંધ થઇ થઇ શકે છે WhatsApp, જાણો શું છે કારણ

ભારતમાં બિઝનેસ કરી રહેલી સોશિયલ મીડિયા કંપનીઓ માટે સરકાર દ્વારા પ્રસ્તાવિત કેટલાક નિયમ જો લાગૂ થઇ જાય છે તો તેનાથી WhatsAppના હાલના ફોર્મેટના અસ્તિત્વ પર ભારતમાં ખતરો આવી જશે. કંપનીના એક ટોચના કાર્યકારીએ બુધવારે આ જાણકારી આપી. 

Feb 7, 2019, 12:03 PM IST

અમેરિકામાં ભયનો માહોલઃ ઓબામા, ક્લિન્ટનના ઘરે શંકાસ્પદ પાર્સલ મોકલાયા, CNN ઓફિસ ખાલી કરાવાઈ

બંને નેતાઓના ઘરેથી મળેલા પાર્સલમાં શંકાસ્પદ વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી, જેને ડિફ્યુઝ કરાઈ હતી, હજુ સુધી કોઈએ જવાબદારી સ્વીકારી નથી, અમેરિકાની સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર 

Oct 24, 2018, 08:47 PM IST