हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બિલ્ડિંગ ધરાશાયી
બિલ્ડિંગ ધરાશાયી News
gujarat
જામનગરમાં જર્જરિત બિલ્ડિંગે ત્રણનો ભોગ લીધો; પતિ-પત્ની અને બાળકનું મોત, 5 ઈજાગ્રસ્ત
જામનગરમાં ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું છે. ન્યૂ સાધના કોલોની આવાસનો બ્લોક ધરાશાયી થતાં કાટમાળમાં અનેક લોકો દટાયા હોવાની માહિતી મળી છે. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી
Jun 23,2023, 21:31 PM IST
weeping of people
વડોદરા: બિલ્ડિંગ દુર્ઘટનામાં પરિવારનો પથ્થરો પણ પિગળી જાય તેટલું હૈયાફાટ રૂદન
શહેરના પાણીગેટ વિસ્તારમાં બાવામાનપુરામાં સોમવારે મોડી રાત્રે 3 માળની બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઇ હતી. જેમાં રાજસ્થાની પરિવારના 3 લોકોનાં મોત નિપજ્યાં હતા. ઘટનાને પગલે મોડી રાતની ઘટના બાદ શહેરનાં અન્ય વિસ્તારની સાઇટમાં કામ કરતા પરિવારજનો દોડી ગયા હતા. ત્યારે ભાઇ, ભાભી અને પિતરાઇના કાટમાળમાં દટાઇને મોત થવાથી મૃતક બહેન, ભાઇ અને ભાભીએ પિતરાઇના કાટમાળમાં દબાવાથી મોત થવાથી મૃતક બહેન, ભાઇ અને ભાભી દ્વારા હૈયાફાટ રૂદન કરવામાં આવી રહ્યું હતું. એક જ પરિવારનાં 3 સભ્યોનાં મોતથી પરિવારજનો પર આભ તુટી પડ્યું હતું.
Sep 29,2020, 16:29 PM IST
મહારાષ્ટ્ર બિલ્ડિંગ ધરાશાયી
મોતની બિલ્ડિંગ: ધરાશાયી 5 માળની બિલ્ડિંગ, Photoમાં જુઓ ત્યારબાદની સ્થિતિ
રાયગઢ જિલ્લાના મહાડ વિસ્તારમાં સોમવાર મોડી સાંજે એક પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી. વર્તમાન જાણકારી અનુસાર 50-60 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જો કે, 18 લોકોની હજુ પણ કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા છે.
Aug 25,2020, 12:06 PM IST
persons rescued
સુરતમાં જર્જરીત બિલ્ડિંગનો એક હિસ્સો ધરાશાયી, 1નું મોત
કતારગામ વિસ્તારમાં આવેલા વસ્તાદેવડી રોડ પર ચાલ માળની નીતા એસ્ટેટ નામની ઇમારતનો સ્લેબ તુટી પડતા ભાગદોડ થઇ ગઇ હતી. બિલ્ડીંગનાં એક ભાગનો સ્લેબ ધરાશાયી થતા કેટલાક લોકો દટાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. 3 વ્યક્તિઓને રેસક્યુંક કરવામાં આવ્યા છે. 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે તમામને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ યુદ્ધનાં ધોરણે રાહત અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે. રમેશ ભોલે નામનાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. જ્યારે બે લોકોની સારવાર ચાલી રહી છે.
Jan 19,2020, 0:37 AM IST
ફતેગંજ પોલીસ
બિલ્ડિંગ ધરાશાયી મામલે ફતેગંજ પોલીસ L&Tના અધિકારીઓની કરશે પૂછપરછ
વડોદરાના છાણી ખાતે એલ એન્ડ ટીની બિલ્ડીંગ ધરાશાઈ થવાનો મામલે ફતેગંજ પોલીસ એલ એન્ડ ટીના અધિકારીઓની પૂછપરછ કરશે. બિલ્ડીંગ ધરાશાઈ થતા 2 લોકોના મોત થયા હતા જ્યારે 3 ઈજાગ્રસ્ત થયા હતા. ફતેગંજ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે.
Oct 23,2019, 11:27 AM IST
બિલ્ડિંગ ધરાશાયી
Video: જૂની દિલ્હીમાં ધરાશાયી 4 માળની બિલ્ડિંગ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
મંગળવાર સવારે લગભગ 6:30 વાગે પોલીસને જાણકારી મળી હતી કે, બિલ્ડિંગની છત તૂટી રહી છે. આ સાથે ફાયર ડિપાર્ટમેન્ટને પણ કોલ કર્યો હતો. જ્યારે ફાયર ટીમ સ્થળ પર પહોંચી ત્યારે સમગ્ર બિલ્ડિંગને ધરાશાયી થઇ ગઇ હતી
Jun 18,2019, 11:21 AM IST
Ghaziabad
ગાઝિયાબાદમાં નિર્માણાધીન પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી, એકનું મોત
Jul 22,2018, 18:19 PM IST
Trending news
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય