બોલીવુડ સમાચાર

કંગના રનોતના સમર્થનમાં આવ્યા શેખર કપૂર, કરી અભિનેત્રીની પ્રશંસા

શેખર કપૂર (Shekhar Kapur)એ કહ્યુ કે, કંગના રનોત  (Kangana Ranaut) કોઈ શંકા વગર બોલીવુડની એક શાનદાર અભિનેત્રીઓમાંથી એક છે. 

Jul 26, 2020, 06:14 PM IST

ડાયરેક્ટરોની મોટી જાહેરાત, અનુભવ સિન્હા-હંસલ મેહતાનું બોલીવુડમાંથી રાજીનામુ

Anubhav Sinhaએ હાલમાં બોલીવુડમાંથી રાજીનામુ આપવાનું ટ્વીટ કર્યુ, ત્યારબાદ રસપ્રદ જવાબો મળી રહ્યાં છે. તેમણે પોતાની પ્રોફાઇલમાં પણ ફેરફાર કર્યો છે અને લખ્યું છે 'Not Bollywood'

Jul 22, 2020, 11:25 AM IST

ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા થવા પર ઉજવણી કરશે પ્રિયંકા ચોપડા, ફેન્સને આપશે સરપ્રાઇઝ

પ્રિયંકા ચોપડાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં પ્રિયંકા કહી રહી છે કે આ ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા થવા પર તે હવે પોતાના કરિયરની 20 મોટી ક્ષણ અથવા તે પળને યાદ કરવા જઈ રહી છે જેની તેની જિંદગી પર ખુબ ઊંડી અસર પડી છે. 

Jul 22, 2020, 10:23 AM IST

સુશાંત કેસઃ રાજીવ મસંદની થશે પૂછપરછ, અભિનેતાની ફિલ્મોને નેટેગિટ રેટિંગ આપવાનો આરોપ

ફિલ્મ ક્રિટિક રાજીવ મસંદને સુશાંત સિંહ રાજપૂત કેસમાં (sushant singh rajput suicide case) પૂછપરછ માટે 21 જુલાઈએ બોલાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજીવ મસંદે સુશાંતને લઈને ઘણા નેગેટિવ આર્ટિકલ લખ્યા હતા. સાથે સુશાંતની ફિલ્મને નેગેટિવ રેટિંગ આપ્યા હતા. 
 

Jul 21, 2020, 09:12 AM IST

Deepika Padukoneના હાથમાં આવી આ મોટી ફિલ્મ, હવે 'બાહુબલી'ની સાથે મળશે જોવા

વૈજયંતી મૂવીઝે પોતાની આગામી ફિલ્મ માટે પ્રભાસ અને દીપિકા પાદુકોણની ઐતિહાસિક જોડીની જાહેરાત કરી છે. 

Jul 19, 2020, 03:24 PM IST

બોલીવુડને વધુ એક ઝટકો, ફિલ્મ ડાયરેક્ટર રજત મુખર્જીનું નિધન

બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાંથી વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. પ્યાર તૂને ક્યા કિયા અને રોડ જેવી ફિલ્મ બનાવનાર ડાયરેક્ટર રજત મુખર્જીનું નિધન થયુ છે. 

Jul 19, 2020, 01:02 PM IST

અમિતાભે હોસ્પિટલમાંથી અભિષેક, એશ્વર્યા અને આરાધ્યાની તસવીર સાથે ફેન્સ માટે લખ્યો મેસેજ

Amitabh Bachchan કોરોનાની સારવાર માટે નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. તેઓ ફેન્સની સાથે સતત સોશિયલ મીડિયા પર જોડાયેલા છે. તેમણે પરિવારનો ફોટો ટ્વીટ કરીને ચાહકોનો આભાર વ્યક્ત કર્યો છે. 

Jul 19, 2020, 11:04 AM IST

38 વર્ષની થઈ પ્રિયંકા ચોપડા, નિક જોનાસ સાથે લગ્ન પહેલા આ અભિનેતા સાથે કરી ચુકી છે ડેટ

18 જુલાઈએ બિહારના જમશેદપુરમાં જન્મેલી પ્રિયંકાના માતા-પિતા સેનામાં ડોક્ટર હતા. શનિવારે પ્રિયંકા પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે. 
 

Jul 18, 2020, 09:13 AM IST

સુશાંતના આપઘાત મામલે સુબ્રમણ્ય સ્વામીએ પીએમ મોદીને લખ્યો પત્ર, સીબીઆઈ તપાસની કરી માગ

Sushant Singh Rajput ના કેસમાં સીબીઆઈ તપાસની માગ થઈ રહી છે. હવે ભાજના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને સીબીઆઈ તપાસની માગ કરી છે. 

Jul 16, 2020, 12:02 PM IST

સુશાંત મામલામાં પરિવારના મૌનથી શેખર સુમન દુખી, ટ્વીટ કરી કહી પાછળ હટવાની વાત

સુશાંતના નિધનના એક મહિનાથી ઉપર થયા બાદ હવે શેખર સુમનની લડાઇ નબળી પડી તેમ લાગી રહ્યું છે. 

Jul 16, 2020, 11:28 AM IST

દોસ્તી, પ્રેમ, જનૂનનો નવો અંદાજ, રિલીઝ થયું ZEE5ની ફિલ્મ 'યારા'નું દમદાર ટીઝર- VIDEO

ફિલ્મ તિગ્માંશુ ધૂલિયા દ્વારા ડાયરેક્ટ છે અને અજુરે એન્ટરટેઈનમેન્ટ માટે સુનીર ખેતરપાલ દ્વારા નિર્મિત છે. તેમાં વિદ્યુત જમવાલ, અમિત સાધ, વિજય વર્મા, કેની બસુમતારી, શ્રુતિ હાસન અને સંજય મિશ્રા મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. 

Jul 9, 2020, 04:53 PM IST

પુત્રી રિદ્ધિમાએ માતા નીતૂ કપૂરને આપી બર્થડેની શુભેચ્છા, ગણાવ્યા આયર્ન લેડી

બોલીવુડના અભિનેત્રી નીતૂ કપૂરનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 8 જુલાઈ 1958ના દિલ્હીમાં થયો હતો. પુત્રી રિદ્ધિમા કપૂરે સોશિયલ મીડિયા પર માતા નીતૂ કપૂરને જન્મદિવસની શુભેચ્છા આપી છે. 

Jul 8, 2020, 11:10 AM IST

ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'ની શૂટિંગમાં Akshay Kumar એ લીધા ઘણા રિટેક, હવે સામે આવ્યું કારણ

બોલીવુડના 'ખેલાડી' અક્ષય કુમાર (Akshay Kumar) ની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' જલદી જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અક્ષય સાથે કિયારા અડવાણી જોવા મળશે.

Jun 30, 2020, 06:58 PM IST

ક્યાં કારણે થયું સુશાંતનુ મોત? સામે આવ્યો ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ

હવે પોલીસને સુશાંત કેસમાં ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલી ઘણી જરૂરી વાતો જણાવવામાં આવી છે. 

Jun 24, 2020, 07:16 PM IST

પોલીસે જપ્ત કર્યા સુશાંત સિંહ રાજપૂતના ઘરેથી કાગળો અને લેપટોપ

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ષડયંત્રના એન્ગલથી મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. માહિતી મળી છે કે મોબાઇલ અને મેડિકલ ફાઇલ બાદ મંગળવારે પોલીસની ટીમે સુશાંત સિંહ રાજપૂતના ઘરેથી અન્ય દસ્તાવેજો અને લેપટોપ જપ્ત કર્યાં છે. 

Jun 16, 2020, 06:40 PM IST

પટનામાં સુશાંત સિંહ રાજપૂતના મોત પર પ્રદર્શન, સલમાન-કરણ જોહરના પૂતળાનું દહન

યુવાઓએ આરોપ લગાવ્યો છે કે સુશાંત સિંહ વિરુદ્ધ ષડયંત્ર કરી તેને આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવ્યો છે. 

Jun 16, 2020, 05:58 PM IST

સુશાંત-રિયા કરવાના હતા લગ્ન, શોધી રહ્યા હતા ઘર, બ્રોકરે કર્યો ખુલાસો

Sushant Singh Rajput અને રિયા Rhea Chakrabortyના Broker સની સિંહનું નિવેદન સામે આવ્યુ છે. સનીએ જણાવ્યુ કે, રિયા અને સુશાંત બાંદ્રામાં ઘર શોધી રહ્યા હતા. બંન્ને લગ્ન પણ કરવાના હતા. 

Jun 16, 2020, 03:58 PM IST

સુશાંતના મોત પર Farhan Akhtar એ કર્યુ ટ્વીટ, 'ગીધ ભેગા થઈ રહ્યા, મગર આસુ વહાવી રહ્યા' છે

અભિનેતા તથા ગાયક ફરહાન અખ્તર (Farhan Akhtar)એ સુશાંત સિંહ રાજપૂતે યાદ કરતા પોતાની પ્રતિક્રિયા આપી છે. 
 

Jun 16, 2020, 03:18 PM IST

સુશાંત સિંહ રાજપૂતને જે પ્રોડ્યૂસરોએ કર્યો બેન, તેના પર નોંધાઇ FIR: ભાજપ સાંસદ

ભાજપના સાંસદ નિશિકાંત દુબેનું માનવુ છે કે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ને આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવ્યો. તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું સત્ય સામે લાવવાની માગ કરી છે. 
 

Jun 16, 2020, 12:10 PM IST

ગૌરાંગ ચક્રવર્તી છે Mithun Chakrabortyનુ સાચુ નામ, જન્મદિવસ પર વાંચો તેમની અજાણી વાતો

બોલીવુડમાં ડિસ્કો ડાન્સર બનીને હિન્દી સિનેમામાં પોતાની એક અલગ ઓળખ બનાવનાર મિથુન ચક્રવર્તીનો આજે જન્મદિવસ છે. 

Jun 16, 2020, 11:47 AM IST