हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભરત બોઘરા
ભરત બોઘરા News
Loksabha election 2024
ભરત બોઘરા નહીં તો કોણ? શા માટે નીચી નજરે કર્યા ખુલાસા, આગ વિના કેમ ઉઠ્યો ધૂમાડો?
Loksabha Election 2024: ભરત બોઘરા પાસે કોઈએ ખુલાસા કરાવ્યા હોવાની પણ ચર્ચાઓ છે. ભરત બોઘરા એ સીઆર પાટીલના ખાસ અંગત નેતા છે. ભાજપની ઓપરેશન લોટસ કમિટીના ચેરમેન હોવાને નાતે તેમણે લોકસભા પહેલાં ઘણા ઓપરેશન પાર પાડ્યા હતા.
Apr 9,2024, 16:00 PM IST
Vadodara MP
વડોદરા ભાજપમાં વિવાદ; ચૂંટણી પહેલાં નથી બધુ ઓલ વેલ? પાલિકાના નેતાઓને સુરતનું તેડું!
વડોદરામાં ભાજપમાં વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પાલિકાના સત્તાધીશો વચ્ચેની ખેંચતાણને લઈને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ અકળાયા અને પાલિકાના તમામ નેતાઓને સુરતનું તેડું મોકલ્યું. નેતાઓ સાથે બેઠક કર્યા બાદ માહોલ એવો સર્જાયો કે જાણે શહેર ભાજપમાં કોઈ વિવાદ છે જ નહીં.
Jan 30,2024, 21:01 PM IST
Gujarat politics
ગુજરાતના આ નેતાની સીઆર પાટીલે જોઈ દોઢ કલાક રાહ, શું મોટા નેતા બની ગયા!
Gujarat BJP : કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા નેતાઓનો આવકાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભરત બોઘરા બે કલાક મોડા પડ્યા, તો પાટીલે જાહેર મંચ પરથી ટિપ્પણી કરી
Jan 30,2024, 13:32 PM IST
gujarat news
ભાજપના આ નેતાએ 2 ધારાસભ્યોનો ખેલ પાડ્યો, રૂપાણી વખતે પણ એ જ હતા પડદા પાછળ!
ભાજપના ઓપરેશન લોટસની પડદા પાછળની કહાની; સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારનો મોટો ચહેરો ગણાય છે. જેઓ PM મોદીને આટકોટ બોલાવી પોતાની ક્ષમતા દર્શાવી હતી. પાટીલના ખાસ નજીકના ગણાય છે.
Dec 19,2023, 15:24 PM IST
Rajkot
ભરત બોધરાના આચાર સંહિતાના નિવેદનથી થયો હોબાળો
રાજકોટમાં ભાજપની કારોબારી બેઠક મળી હતી. ડો.ભરત બોઘરાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. જોકે, ચૂંટણી પંચ પહેલા ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોધરાએ આંચર સહિતાની તારીખ જાહેર કરી દેતા વિવાદ સર્જાયો હતો. ભરત બોઘરાએ કાર્યકરોને કહ્યું, 15 ઓક્ટોબર સુધીમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ પડી જશે. કાર્યકરો માટે 100 થી સવાસો દિવસ જ તૈયારીઓ કરવાના મળશે. કોંગ્રેસે ચૂંટણી પંચ ભાજપના પ્રમાણે કામ કરતુ હોવાનો આરોપ લગાવ્યો છે.
Jun 10,2022, 13:02 PM IST
કુંવરજી બાળવિયા
મંત્રી કુંવરજી બાવળિયાને પેટાચૂંટણીમાં આ લોકોના કરાણે મળી ઓછી લીડ
લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા જેમાં સૌરાષ્ટ્રના પરિણામમાં સૌથી વધુ લીડ રાજકોટ લોકસભા બેઠક પર મોહન કુંડારિયાની હોવાનું સામે આવ્યું છે. જો કે આ બેઠક પર મોહન કુંડારીયાને સૌથી ઓછી લીડ ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના મત વિસ્તાર જસદણ વીંછીયામાં મળી છે. ત્યારે વિધાનસભાની પેટા ચૂંટણી કરતા પણ છ ગણી ઓછી લીડ મળતા આંતરિક વિવાદ હોવાની વાતો સામે આવી રહી છે.
May 27,2019, 20:40 PM IST
Trending news
Online Fraud
શું તમારી સાથે Online Fraud ફ્રોડ થયો છે, તો તમને મળશે 10 હજાર રૂપિયા, આ છે સ્કીમ
Agriculture
PM કિસાન યોજનાનો 18 હપ્તો મેળવવો હોય તો ગુજરાતના ખેડૂતોને પહેલા કરવું પડશે આ કામ
Shukra Gochar
ગણતરીના કલાકોમાં આ રાશિવાળાનું ભાગ્ય ખુલી જશે, ધન-વૈભવના દાતા કરશે માલામાલ
Ambalal Patel
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી, 15 જિલ્લા એલર્ટ
Rajasthan
કમાલ છે ભાઈ-બહેનની આ જોડી, ભેગા મળીને ચલાવે છે સ્કૂટર, કારણ જાણી સલામ કરશો
Gujarat Highcourt
અદાણીને આપેલી કરોડોની જમીન પરત લો : હાઈકોર્ટનો ગુજરાત સરકારને આદેશ
T20 World Cup 2024
ભાઈ હોવાના નાતે મને ખરાબ લાગ્યું.. ભીની આંખે હાર્દિકને નીહાળતો જોવા મળ્યો ક્રુણાલ
long hair
Long Hair: વાળને ઘુંટણ સુધી લાંબા કરવા હોય તો પીવા લાગો આ ડ્રિંક્સ, ઝડપથી વધશે વાળ
rahul gandhi
ગુજરાતના રાજકારણમાં રાહુલ ગાંધીની એન્ટ્રી : આજે એવુ કરશે કે ભાજપના પેટમાં તેલ રેડાશે
Dry Cough
Dry Cough: સુકી ઉધરસ મટવાનું નામ નથી લેતી ? તો અપનાવો આ 3 માંથી કોઈ 1 દેશી નુસખો