મસૂદ અઝહર
મસૂદ અઝહર અને હાફિઝ સઇદ પર કોઇ કાર્યવાહી નહી, FATF ની ગ્રે લિસ્ટમાં રહેશે PAK
આતંકવાદી સંગઠનોની ટેરર ફંડિંગ (Terror Funding) પર પ્રતિબંધ ન લગાવી શકવાના કારણે પાકિસ્તાન (Pakistan) ફરી એકવાર એફએટીફ (Financial Action Task Force) ની ગ્રે લિસ્ટમાં યથાવત રહેશે.
Oct 23, 2020, 11:39 PM ISTcorona epidemic પર WHOમાં ઘેરાઈ રહ્યું છે ચીન, આ રીતે બદલો લેશે ભારત!
કોરોના વાયરસ મહામારી ફેલાતી રોકવામાં બેદરકારી રાખવાનો આરોપ ઝેલી રહેલા ચીન માટે આગામી સમય ઘણો મહત્વનો રહેશે. વાત જાણે એમ છે કે ભારત 22મી મેના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના ચેરમેનનો કાર્યભાર સંભાળશે અને આ વૈશ્વિક સંસ્થામાં ચીન ખરાબ રીતે ચારેબાજુથી ઘેરાઈ રહ્યું છે. અનેક દેશો કોરોના મહામારીને લઈને ચીનની ભૂમિકા પર તપાસની માગણી કરી રહ્યાં છે. આવામાં ભારત પાસે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરના મામલે ચીન સાથે જૂનો હિસાબ ચૂક્તે કરવાની તક રહેશે.
May 18, 2020, 02:51 PM ISTપાકિસ્તાનના વધુ એક જૂઠ્ઠાણાનો પર્દાફાશ, બોમ્બ પ્રુફ જગ્યાએ છૂપાઈ બેઠો છે આતંકી મસૂદ અઝહર
પાડોશી દેશ પાકિસ્તાનના જૂઠ્ઠાણાનો ફરીથી એકવાર પર્દાફાશ થયો છે. તેણે હાલમાં જ કહ્યું હતું કે આતંકી મસૂદ અઝહર ગુમ થયો છે. પરંતુ હવે ભારતીય ગુપ્તચર સંસ્થાઓને જાણવા મળ્યું છે કે તે પાકિસ્તાનમાં જ છૂપાઈને બેઠો છે અને પાકિસ્તાનની સરકારને તેની જાણકારી પણ છે.
Feb 18, 2020, 10:27 AM ISTJ&Kને લોહીયાળ કરવા માટે આવી રહ્યો છે 'ઓસામા', ભારતીય સેના પણ ખુડદો બોલાવવા તૈયાર
જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)માં આતંકવાદ (Terrorism)ની આગ ભડકાવવાની કોશિશ કરવા માટે પાકિસ્તાન હવે મૌલાના મસૂદ અઝહરના એક સંબંધી ઓસામા યુસુફને મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ગુપ્તચર એજનસીઓના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઓસામા LoC નજીક આતંકીઓના સિયાલકોટની આસપાસના લોન્ચ પેડ પર અનેકવાર જોવા મળ્યો છે. પાકિસ્તાની સેના તેને એલઓસી પાર કરાવતા પહેલા અનેકવાર ડ્રોન મોકલીને જોઈ ચૂકી છે કે ભારતીય સુરક્ષા દળોની સતર્કતા કેટલી છે. પાકિસ્તાની સેના તેને સંપૂર્ણ સુરક્ષિત રીતે સરહદ પાર કરાવવા માટે પૂરેપૂરી ચોક્કસાઈ વર્તી રહી છે.
Nov 14, 2019, 10:21 PM ISTમસૂદ અઝહરનો ભત્રીજો બન્યો જૈશનો નવો કમાન્ડર, મોકલી રહ્યો છે કાશ્મીર
પાકિસ્તાન (Pakistan)થી સમાચાર મળી રહ્યા છે કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદ (Jaish E Mohammed)ના મુખિયા મસૂદ અઝહર (Masood Azhar)નો ભત્રીજો ઓસામા યુસુફ (Osama Yusuf)ને નવો કમાન્ડર બનાવવામાં આવ્યો છે. તેને જૈશનો કમાન્ડર બનાવીને કાશ્મીર મોકલવામાં આવી રહ્યો છે. ઓસામા અત્યારે બહાવલપુરમાં જૈશના મુખ્ય કેંદ્વનો મુખિયા છે.
Nov 14, 2019, 03:51 PM ISTઈદના દિવસે પણ કાશ્મીર અશાંત, 'કાશ્મીર બનેગા પાકિસ્તાન' અને આતંકી મસૂદના બેનર જોવા મળ્યાં
જમ્મુ અને કાશ્મીરના ઘાટીવાળા વિસ્તારમાં આજે ઈદની નમાજ બાદ કેટલીક જગ્યાઓ પર પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે ઝડપના અહેવાલો છે.
Jun 5, 2019, 04:22 PM ISTહવે કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાથી થઈ ગઈ ભૂલ, મસૂદ વિશે બોલાઈ ગયો 'આ' શબ્દ
કેન્દ્રીય મંત્રી જયંત સિન્હા આતંકી મસૂદ અઝહર પર વિવેદન આપવા દરમિયાન મોટી ભૂલ કરી બેઠા. આ ભૂલને વિપક્ષે બરાબર લપકી લીધી છે. વાત જાણે એમ છે કે હજારીબાગ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જયંત સિન્હા રામગઢ વિધાનસભા વિસ્તારની દુલમી પ્રખંડમાં જનસભા કરી રહ્યાં હતાં. અહીં પત્રકારો સાથે વાતચીતમાં જયંત સિન્હાની જીભ લપસી. તેમણે મસૂદ અઝહરના નામની સાથે જી પણ લગાવી દીધો. તેમણે કહ્યું કે, 'મસૂદ અઝહરજીને સંયુક્ત રાષ્ટ્રે ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરી દીધો છે.'
May 5, 2019, 10:10 AM ISTUNએ 'સોટી મારતા' આખરે મસૂદ પર કાર્યવાહી કરવા મજબુર થયું પાકિસ્તાન
પાકિસ્તાને જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકી જાહેર કરાયા બાદ તેની સંપત્તિઓ સીલ કરવાની અને તેની મુસાફરી પર પ્રતિબંધ લગાવવાનો આદેશ બહાર પાડ્યો છે. પાકિસ્તાનમાં રહેતા અઝહરને હથિયારો ખરીદી-વેચાણ ઉપર પણ પ્રતિબંધ લાગ્યો છે.
May 3, 2019, 10:53 AM ISTજાણો જમ્મુ-કાશ્મીરમાં ધરપકડ પછી મસુદ અઝહરની એ કબૂલાત બની પાકો પુરાવો
મસૂદ અઝહરે કબુલાત કરી હતી કે તેણે બાંગ્લાદેશમાંથી પોર્ટુગિઝ પાસપોર્ટ અને ભારતીય વિઝા વલી આદમ ઈસાના નામે બનાવ્યો હતો. તેણે કરાચી એરપોર્ટ પર ઈમિગ્રેશન વિભાગમાં તેના વિદ્યાર્થી હાફિઝના નામથી પ્રવેશ મેળવ્યો હતો.
મસૂદ અઝહરને આતંકી જાહેર કરવા પર અરૂણ જેટલીની પ્રતિક્રિયા
મસૂદ અઝહરને આતંકી જાહેર કરવા પર અરૂણ જેટલીએ પ્રતિક્રિયા આપતા ભારતની જીત પર ખુશી વ્યક્ત કરી
May 2, 2019, 03:00 PM ISTમસૂદ અઝહરને આતંકી જાહેર કરવા પર ભાજપ આ રીતે કરશે ઉજવણી
આતંકી મસુદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરતા કરવામાં આવી ઉજવણી, તમામ જિલ્લા તાલુકા મથકોએ ભાજપ દ્વારા કરવામાં આવી ઉજવણી તો અમદાવાદમાં સાંજે ફટાકડા ફોડી ઉજવણી કરાશે
May 2, 2019, 01:05 PM ISTસંયુક્ત રાષ્ટ્રે મસૂદ અઝહરને જાહેર કર્યો આંતરરાષ્ટ્રીય આતંકવાદી
ભારતને બુધવારે ઘણી મોટી કુટનૈતિક સફળતા પ્રાપ્ત થઈ છે. જૈશ-એ-મોહમ્મદના સ્થાપક અને વડા તથા પાકિસ્તાનનો નાગિરક એવા મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 સમિતિ દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. આ પહેલા ચીને મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની યાદીમાં મસૂદ અઝહરનું નામ સામેલ કરવા મુદ્દે પોતાનો વિરોધ પાછો ખેંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મસૂદ અઝહર ભારતમાં થયેલા અનેક મોટી આતંકી હુમલાનો મુખ્ય સૂત્રધાર રહ્યો છે.
May 2, 2019, 10:00 AM ISTજાણો મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરતાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે શું કહ્યું...
જૈશ-એ-મોહમ્મદના વડા અને પાકિસ્તાનમાં સક્રિય એવા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં છેલ્લા 10 વર્ષમાં ચાર વખત પ્રસ્તાવ રજૂ થઈ ચૂક્યો છે અને દરેક વખતે તેમાં ચીને અવળચંડાઈ કરી હતી, પરંતુ આખરે ભારતને તેના અભિયાનમાં 1 મે, 2019ના રોજ સફળતા મળી ગઈ છે
May 1, 2019, 11:18 PM ISTરાજ્યમાં આજે મધરાતથી દુકાનો 24 કલાક ખુલ્લી રાખી શકાશે: નીતિન પટેલ
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત 1 મેથી રાજ્યમાં 24 કલાક દૂકાનો અને રેસ્ટોરન્ટો ખુલ્લી રાખી શકશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંગે નીતિન પટેલે જણાવ્યું કે 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાથી મુશ્કેલીઓમાં ઘટાડો થશે અને તમામ ચીજ વસ્તુઓ મળી રહેશે. દુકાનાદારોને દર વર્ષે રજીસ્ટ્રેશન કરવામાંથી મુક્તી મળશે. અને આ નિર્ણયથી રાજ્યમાં રોજગારી વધશે અને પ્રજાનો વિકાસ પણ થશે.
May 1, 2019, 08:42 PM ISTયુએનમાં ભારતની રાજનૈતિક જીત, મસૂદ અઝહર આતંકી જાહેર
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતને મળી મોટી સફળતા, સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની કુટનીતિની થઈ જીત
May 1, 2019, 08:30 PM ISTમસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરતું સંયુક્ત રાષ્ટ્ર
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આખરે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે, ઉલ્લેખનીય છે કે, જૈશ-એ-મોહમ્મદનો વડો એવો મસૂદ પાકિસ્તાનમાં રહીને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો છે અને ભારતમાં અનેક આતંકવાદી હુમલા કરાયા છે, છેલ્લે પુલવામામાં કરેલા આતંકી હુમલામાં ભારતના સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા.
EXCLUSIVE: બાલાકોટ હુમલાના માત્ર 5 દિવસ બાદ ફરી સક્રિય થયો હતો મસૂદ અઝહર
બાલાકોટ હુમલા બાદ આતંકી મસૂદ અઝહર ફરી એકવાર સક્રિય થવાના સમાચાર આવી રહ્યાં છે. ગુપ્ત સૂત્રોના જણાવ્યા અનુસાર બાલાકોટ હુમલાના માત્ર 5 દિવસ બાદ મસૂદ અઝહરે આતંકવાદીઓને ભારત પર મોટો હુમલો કરવા માટે તૈયાર કરી રહ્યો હતો.
May 1, 2019, 11:30 AM ISTપાકિસ્તાન: જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરની કરવામાં આવશે ધરપકડ
આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો લિડર મસૂદ અઝહરની પાકિસ્તાનમાં અટકાયત કરવામાં આવશે. પાકિસ્તાની સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર પહેલાથી નોંધાયેલા કેસમાં મસૂદ અઝહરની અટકાયત કરવામાં આવશે.
May 1, 2019, 10:25 AM ISTઅમેરિકા સામે ઢીલું પડ્યું ચીનઃ મસુદ અઝહર પર ગાળિયો કરશે મજબૂત
અમેરિકાએ અઝહરને બ્લેક લિસ્ટમાં નાખવા, તેના પર પ્રતિબંધ મુકવા, તેના દ્વારા સંપત્તીના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ અને હથિયાર રાખવા પર પ્રતિબંધ લગાવા માટે 27 માર્ચના રોજ 15 રાષ્ટ્રોની શક્તિશાળી પરિષદમાં ફરીથી પ્રસ્તાવ રજૂ કર્યો હતો
Apr 1, 2019, 08:50 PM ISTહોલિકાની આગમાં આજે દહન થસે મસૂદ અઝહર! મુંબઇમાં કરવામાં આવી તૈયારી
દેશભરમાં 21 માર્ચે ઉજવવામાં આવતા હોળીના તહેવારની તૈયારીઓ સંપૂર્ણ થઇ ગઇ છે. રંગોમાં ડૂબતા પહેલા હોલિક દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
Mar 20, 2019, 12:48 PM IST